° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


Saira Banu

લેખ

સાયરા બાનુ

સાયરા બાનુને મળ્યો હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

તેમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈ શુગરની તકલીફ થઈ હતી

06 September, 2021 11:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ કુમાર અને સાયરા બાનુ

સાહેબના નિધનનો વિરહ, સાયરા બાનુ નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ

સાયરા બાનુને છેલ્લા ત્રણ દિવસથી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમનું બ્લડ પ્રેશર સામાન્ય નથી, વળી ઓક્સિજન લેવલ પણ બહુ જ નીચુ જઈ રહ્યું છે જેને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

01 September, 2021 02:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૉસ્પિટલમાં દાખલ નસીરુદ્દીન શાહના ખબરઅંતર પૂછવા જતાં હતાં સાયરા બાનુ

હૉસ્પિટલમાં દાખલ નસીરુદ્દીન શાહના ખબરઅંતર પૂછવા જતાં હતાં સાયરા બાનુ

હું ખૂબ લાગણીવશ થયો હતો. હું તેમને મળવા માગતો હતો. જોકે બદનસીબે જે દિવસે મને ડિસ્ચાર્જ મળ્યો એ જ દિવસે તેઓ પણ આપણને છોડીને ચાલ્યા ગયા.’

12 July, 2021 03:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ કુમાર - તસવીર એએફપી

અલવિદા દિલીપ સા`બઃ દિગ્ગજ અભિનેતાને બૉલીવુડ સિતારાઓની શ્રધ્ધાંજલી

દિલીપ કુમારના નિધનના સમાચાર બાદ ફિલ્મી સિતારાઓએ ભારે હ્રદય તેમની વિદાય પર શોક વ્યક્ત કર્યો હતો.

07 July, 2021 01:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લાંબી માંદગી બાદ હિંદુજા હૉસ્પિટલમાં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા. તે હૉસ્પિટલના નોન-કોવિડ વિભાગમાં સારવાર લઇ રહ્યા હતા

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98મે વર્ષે નિધન

દિલીપ સાહેબ સાથે તેમના છેલ્લા શ્વાસ સુધી તેમનાં પત્ની અને અભિનેત્રી સાયરા બાનુ રહ્યાં હતાં. સાયરા દિલીપકુમારની ખાસ કાળજી લઈ રહ્યાં હતાં અને ચાહકોને સતત પ્રાર્થના કરવાની અપીલ પણ કરતાં.

07 July, 2021 08:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

શ્વાચ્છોશ્વાસની તકલીફ થતા દિલીપ કુમારને મુંબઇની હિંદુજા હૉસ્પિટલમાં દાખલ કરાયા

98 વર્ષીય દિલીપ કુમારની રવિવારે 6 જૂનના રોજ તબિયત બગડી હતી. તેમને છેલ્લાં ઘણાં દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેમની ઘરે જ સારવાર ચાલતી હતી. જોકે, તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા

06 June, 2021 12:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયરા બાનુ અને દિલીપ કુમાર

દિલીપકુમારની તબિયતમાં કોઈ પણ પ્રકારનાં કૉમ્પ્લીકેશન્સ નથી, તેઓ સ્વસ્થ છેઃ સાયરા

માત્ર રૂટીન ચેકઅપ માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

03 May, 2021 12:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ કુમાર અને સાયરા બાનુ

Dilip Kumar Health: દિલીપ કુમારની તબિયત લથડી, સાયરા બાનુએ કહ્યું....

Dilip Kumar Health: દિલીપ કુમારની તબિયત લથડી, સાયરા બાનુએ કહ્યું....

07 December, 2020 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીરઃ યોગેન શાહ

પીઢ અભિનેતા દિલીપ કુમારને હૉસ્પિલમાંથી મળી રજા

ગત રવિવારે પીઢ અભિનેતા દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને ખારમાં આવેલી હિંદુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમને હૉસ્પિટલમાંથી રજા મળી હતી. ત્યારે પત્ની સાયરા બાનુ તેમની સાથે હતા. તેમને હૉસ્પિટલમાંથી રજા મળી ત્યારની એક્સક્લુઝિવ તસવીરો અમારી પાસે છે. (તસવીરોઃ યોગેન શાહ)

11 June, 2021 04:52 IST | Mumbai
બૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ

બૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ

તાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

14 January, 2021 10:10 IST |
PHOTOS: દિલીપ કુમાર અને સાયરા બાનુના આ ફોટોઝ છે તેમના પ્રેમનો પુરાવો

PHOTOS: દિલીપ કુમાર અને સાયરા બાનુના આ ફોટોઝ છે તેમના પ્રેમનો પુરાવો

સાયરાબાનુ અને દિલીપ કુમાર...એક એવી જોડી જેણે લોકોને આદર્શ જોડી કેવી હોય તે બતાવ્યું છે. જુઓ તેમના આવા જ કેટલાક ફોટોઝ. આજે સાયરા બાનુનો 76મો જન્મદિવસ છે. સાયરા બાનુનો બર્થ-ડે 23 ઑગસ્ટ 1944 મૈસૂર, ઉત્તરાખંડમાં થયો હતો(તસવીર સૌજન્યઃ દિલીપ કુમારનું ટ્વિટ્ટર અકાઉન્ટ)

23 August, 2020 10:22 IST |
જ્યારે 'નરગિસ'થી માંડીને 'રાખી'એ સ્ક્રીન પર બિકિની પહેરીને લગાવી હતી આગ

જ્યારે 'નરગિસ'થી માંડીને 'રાખી'એ સ્ક્રીન પર બિકિની પહેરીને લગાવી હતી આગ

50 અને 60ના દાયકાને ભારતીય સિનેમાનો ક્લાસિકલ સમય માનવામાં આવે છે. તે દરમિયાન સામાજિક અને પારિવારિક ફિલ્મો બનતી હતી અને એક્ટ્રેસ ભોળી, સાડીમાં અને પારંપરિક આદર્શ ભારતીય નારીના રૂપને દર્શાવતી હતી. તે જમાનામાં સ્લીવલેસ કપડા, શોર્ટ સ્કર્ટ પહેરવુ પણ બૉલ્ડ ગણાતું હતું, એવામાં કેટલીક એક્ટ્રેસ હતી જેઓ ત્યારે ટૉપ પર હતી અને એક્ટિંગ અને ખૂબસૂરતીમાં સૌથી આગલ પડતી હતી. ત્યારે તેમણે આગળ વધીને પોતાનો બોલ્ડ અંદાજ રજૂ કરીને બધાના હોશ ઉડાડી દીધા હતા. તમે પણ જુઓ અભિનેત્રીઓનો બોલ્ડ અવતાર

28 April, 2020 11:10 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK