° °

આજનું ઇ-પેપર
Wednesday, 22 September, 2021


Rohit Sharma

લેખ

રોહિત શર્મા જેવી બનવા માગે છે ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરની પત્ની

રોહિત શર્મા જેવી બનવા માગે છે ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરની પત્ની

ભારતીય ઓપનરની જેમ ત્રણેય ફૉર્મેટમાં બૅટિંગ કરવા માગે છે ઍલિસા હિલી 

16 September, 2021 06:54 IST | Mumbai | Agency
મુંબઈના કૅપ્ટનની તૈયારી શરૂ

મુંબઈના કૅપ્ટનની તૈયારી શરૂ

મુંબઈની ટીમ ૧૯ સપ્ટેમ્બર ચેન્નઈ સામે પોતાની પહેલી મૅચ રમશે. 

15 September, 2021 01:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા

લડાયક રોહિત-પુજારાએ કરાવ્યું કમબૅક

વિદેશી ધરતી પર મુંબઈકરની પ્રથમ ટેસ્ટ-સેન્ચુરી, ઇન્જરી છતાં લડતા રહીને પુજારા હાફ સેન્ચુરી કરી જીત્યો દિલ : લીડ બાદને બાદ કરતતાં ભારતના ૧૭૧ રન, ૭ વિકેટ બાકી

05 September, 2021 03:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા

ઇંગ્લૅન્ડમાં ઓપનિંગ બનશે ભારતની સૌથી નબળી કડી

ઈજાને કારણે શુભમન સિરીઝમાંથી બહાર થઈ જતાં લોકેશ, મયંક, પૃથ્વી અને અભિમન્યુ ઈશ્વરન પૈકી કોને રોહિત શર્માના પાર્ટનર તરીકે મળશે તક?

02 July, 2021 02:46 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વીરેન્દર સેહવાગ

રોહિત અને બોલ્ટની ટક્કર માટે છું ઉત્સાહી : સેહવાગ

ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન કહે છે કે બોલ્ટના શરૂઆતના પડકારને જો રોહિતે પાર કરી લીધો તો તેને મેદાન ગજવવાથી કોઈ નહીં રોકી શકે

13 June, 2021 02:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ કૅપ્ટન દિલીપ વેંગસરકર

ભારતને પ્રૅક્ટિસ મૅચ ન રમવાની ખોટ વર્તાશે : વેંગસરકર

વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ ગુરુવારે ઇંગ્લૅન્ડ પહોંચી ગઈ અને ૧૮ જૂને શરૂ થનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલની રાહ જોઈ રહી છે.

07 June, 2021 03:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા

ટૂંક સમયમાં રોહિત બનશે ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન: મોરે

છેલ્લા થોડા સમયથી ભારતીય ક્રિકેટમાં કૅપ્ટન્સીને લઈને વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને ચર્ચા ચાલી રહી છે

29 May, 2021 04:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ દેવ

કપિલે રિષભને રોહિત સાથે સરખાવતાં કહ્યું, ઇંગ્લૅન્ડમાં દરેક બૉલને ફટાકરવા ન જતો

કપિલ દેવે યુવા વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતને ઇંગ્લૅન્ડના પ્રવાસ પહેલાં મહત્ત્વની સલાહ આપી છે. ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેમણે ભારતીય ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

28 May, 2021 02:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

એરપોર્ટ જતા ભારતીય ક્રિકેટરો પત્ની અને બાળકો સાથે

ઇંગ્લેન્ડ જતા ભારતીય ક્રિકેટર્સ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ગઈકાલે મધરાત પછી ભારતીય ક્રિકેટરો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની ઍક્સક્લુઝિવ તસવીરો છે.

03 June, 2021 03:22 IST | Mumbai
Diwali 2020: ભારતીય ક્રિકેટર્સની દિવાળીની ઉજવણીની ઇનિંગ્ઝ રહી કંઇક આવી

Diwali 2020: ભારતીય ક્રિકેટર્સની દિવાળીની ઉજવણીની ઇનિંગ્ઝ રહી કંઇક આવી

કોરોના વાઇરસને કારણે લોકોએ દિવાળી જરા મંદ ઉજવવાનું નક્કી તો કર્યું હતું પણ છતાં ય જેનાથી જેટલો ઉત્સવ ઉજવાયો તેણે ઉજવ્યો અને આપણા ક્રિકેટર્સ પણ એમાંથી બાકાત નહોતા. આજિંક્ય રાહણે હોય કે સુર્યકુમાર યાદવ કે રાહુલ તેવટિયા, તમામે આગવી રીતે દિવાળી ઉજવી.

17 November, 2020 07:51 IST |
જાણો કેમ રોહિત શર્માના જીવનમાં આજનો દિવસ છે મહત્વનો?

જાણો કેમ રોહિત શર્માના જીવનમાં આજનો દિવસ છે મહત્વનો?

આજના દિવસે જ રોહિત શર્માએ એકદિવસીય ક્રિકેટનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. છ વર્ષ પહેલા બનાવેલો હિટમેનનો આ રેકૉર્ડ આજ સુધી કોઇ તોડી શક્યો નથી. દિવાળીના રોમાંચ વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સમાં રોહિતે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો.

13 November, 2020 05:21 IST |
જાણો ક્યા માણી રોહિતે વેકેશનની મજા, જુઓ તસવીરો

જાણો ક્યા માણી રોહિતે વેકેશનની મજા, જુઓ તસવીરો

રોહિતની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2019ની જીત સાથે ચોથુ ટાઈટલ પોતાના નામે કર્યું છે. ફાઈનલમાં ચેન્નઈ સામે 1 રને જીત મેળવતા રોહિત શર્માની મુંબઈ પલટને ચોથી વાર IPLપોતાના નામે કરી હતી. IPL પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ રમવા જઈ રહી છે એ પહેલા રોહિત શર્મા પરિવાર સાથે વેકેશન માણવા માટે માલદિવ્સ પહોચ્યો હતો જુઓ તેના વેકેશનની ખાસ તસવીરો.

20 May, 2019 11:39 IST |
IPLની ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક પહોંચ્યા નીતા અંબાણી

IPLની ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક પહોંચ્યા નીતા અંબાણી

મુંબઈ ઈન્ડિયન્સ ચોથી વાર આઈપીએલનું ટાઈટલ જીતી ચૂકી છે. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી આઈપીએલની ટ્રોફી લઈને ભગવાન સિદ્ધિ વિનાયકના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જુઓ ફોટોઝ (Image Courtesy : Yogen Shah)

15 May, 2019 12:47 IST |
જુઓ રોહિત શર્માની ભારત ફર્યા પછીની તસવીરો

જુઓ રોહિત શર્માની ભારત ફર્યા પછીની તસવીરો

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ ન્યુઝીલેન્ડના લાંબા પ્રવાસ બાદ ભારત પરત ફર્યો છે. વિદેશ પ્રવાસના કારણે લાંબા સમય સુધી બહાર રહેતા રોહિત શર્માએ તેની પુત્રી સાથે ફોટોઝ શૅર કર્યા હતા

13 February, 2019 06:54 IST |
જોઈ લો બૉલીવુડના સ્ટાર્સ અને ક્રિકેટર્સનું ક્રિસમસ સેલિબ્રેશન

જોઈ લો બૉલીવુડના સ્ટાર્સ અને ક્રિકેટર્સનું ક્રિસમસ સેલિબ્રેશન

કપૂર ખાનદાનની ક્રિસમસ પાર્ટીમાં ફૅમિલીએ સાથે મળીને ગઈ કાલે આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યો હતો. જુહુની જાનકી કુટિરમાં યોજવામાં આવેલી આ પાર્ટીમાં અનેક લોકો હાજર રહ્યા હતા.

26 December, 2018 01:40 IST |
રોહિત શર્મા અને રિતિકા સજદેહની સ્વપ્ન સમાન લવ સ્ટોરી

રોહિત શર્મા અને રિતિકા સજદેહની સ્વપ્ન સમાન લવ સ્ટોરી

 પર્થ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં અચાનક રોહિત શર્માને ડ્રોપ કરાતા તે ચર્ચામાં આવ્યો છે.  રોહિત શર્માએ હમણાં જ તેની બાળપણની મિત્ર અને પત્ની રિતિકા સજદેહ સાથે એનિવર્સરી મનાવી હતી. ચાલો જોઇએ તેમના અત્યાર સુધીના સફરને...

14 December, 2018 09:21 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK