ક્રિસ ગેઈલની 99 રનની ઈનિંગ નકામી ગઈ
હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગ નકામી ગઈ
મનિષ પાંડે અને વિજય શંકરની 140 રનની પાર્ટનરશીપ
સ્ટીવ સ્મિથ અને જોસ બટલર વચ્ચે 98 રનની પાર્ટનરશીપ
એબી ડી વિલીયર્સના 22 બોલમાં 55 રન
ધવનના 57 રન અને કૅપ્ટન શ્રેયસ ઐય્યરના 53 રન કરતા ટીમનો સ્કોર સુધર્યો હતો
બુધવારે કલકત્તા સામેની મૅચ દરમ્યાન રાજસ્થાનનો રૉબિન ઉથપ્પા બૉલ પર લાળ લગાડતો કૅમેરામાં ઝડપાઈ ગયો હતો.
રાજસ્થાન રૉયલ્સની 42 રનમાં જ પાંચ વિકેટ પડી ગઈ હતી
ભારતીય ક્રિકેટર રૉબિન ઉથપ્પાએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું હતું કે ૨૦૦૯થી ૨૦૧૧ દરમ્યાન ડિપ્રેશનમાં હોવાના સમયે મને બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા.
વૈશ્વિક કોરોના બીમારીને લીધે પ્લેયરો ઘરે સમય વિતાવી રહ્યા છે. જોકે કેટલાક પ્લેયરોને ઘરે કંટાળો આવી રહ્યો છે, પણ બીજી બાજુ કેટલાક પ્લેયરોના ઘરની મહિલાઓ ખાસ કરીને મમ્મી અને પત્ની ઘણી જ ખુશ છે.
રૉબિન ઉથપ્પાનું માનવું છે કે તે હજી પણ વર્લ્ડ કપ રમી શકે છે, ખાસ કરીને શૉર્ટ ફૉર્મેટમાં
રૉબિન ઉથપ્પાનું કહેવું છે કે વીરેન્દર સેહવાગ અને રોહિત શર્માની સરખામણી કરવી ખોટી છે, કારણ કે બન્નેની બૅટિંગ-સ્ટાઇલ અલગ છે.
IPL 2019ની હૈદરાબાદ અને કોલકાતા સામેની મેચ રમાઈ રહી છે. કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હૈદરાબાદે કોલકાતાને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે.
વિકેટકીપર-બૅટ્સમૅન રૉબિન ઉથપ્પા એકાદ-બે દિવસમાં કેરળની રણજી ટીમમાં જોડાઈ જાય એવી સંભાવના છે.
ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતાં યુવરાજ સિંહ અને મૉડલ-ઍક્ટ્રેસ હૅઝલ કીચે દિવાળીના દિવસે ઇન્ડોનેશિયાના બાલીમાં સગાઈ કરી લીધી હતી.
સારા બૅટ્સમેન હોવા છતાં તેમની કરીઅર અધ્ધરતાલ જ રહી ગઈ હતી
ઓપનર શિખર ધવન, ઘણા સમય બાદ કમબૅક કરનાર ગૌતમ ગંભીર તથા રાહુલ દ્રવિડના રિપ્લેસમેન્ટ ગણાતા ચેતેશ્વર પુજારાની હાફ સેન્ચુરીને પગલે ભારતે લેસ્ટરશર સામેની ત્રણ દિવસની મૅચના પ્રથમ દિવસે ૪ વિકેટ ગુમાવીને ૩૩૩ રન બનાવ્યા હતા.
જુલાઈ અને ઑગસ્ટમાં ઑસ્ટ્રેલિયા જનારી ઇન્ડિયા A ટીમની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. IPLની સાતમી સીઝનના સ્ટાર વિકેટકીપર-બૅટ્સમૅન રૉબિન ઉથપ્પાને વન-ડે ટીમનો અને મનોજ તિવારીને ચાર દિવસીય મૅચનો કૅપ્ટન બનાવવામાં આવ્યા છે.
IPLની સાતમી સીઝન સૌથી વધુ કલકત્તા નાઇટ રાઇડર્સના વિકેટકીપર બૅટ્સમૅન રૉબિન ઉથપ્પાને ફળી છે.
ગઈ કાલે કટકમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયસનો ૬ વિકેટ પરાજય થયો હતો. આ સાથે દસમી મૅચમાં સાતમી હાર સાથે ચૅમ્પિયન ટીમ માટે હવે ટૉપ ફોરમાં સ્થાન મેળવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે જ્યારે કલકત્તાએ સતત ત્રીજી મૅચ જીતીને કુલ ૧૦ પૉઇન્ટ સાથે ટૉપ ફોરમાં સ્થાન મજબૂત કરી લીધું હતું.
ગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ની સ્કૂલો થશે શરૂ
Jan 27, 2021, 14:09 IST'સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ વગરનો સ્પર્શ યૌન અપરાધ નથી' - SCએ મૂક્યો સ્ટે
Jan 27, 2021, 13:24 ISTપ્રિયંકા ચોપરા જોનસને ફેરનેસ ક્રીમને સપોર્ટ કરવાનો છે અફસોસ, કહ્યું આ
Jan 27, 2021, 13:01 ISTMaharashtra School Reopen: 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી શાળા
Jan 27, 2021, 12:51 ISTદીપ સિદ્ધૂ: ખેડૂત આંદોલનમાં ચર્ચાઈ રહેલ આ શખ્સ કોણ છે? જાણો
Jan 27, 2021, 12:35 ISTબૉમ્બે HCનો નિર્ણય,'શારીરિક સ્પર્શ ન હોય તો નહીં માનવામાં આવે યૌન શોષણ'
Jan 25, 2021, 20:00 ISTઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો
Jan 25, 2021, 11:18 ISTજાણો ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે શું કહે છે આપણાં ભારતીય જાબાઝોં માટે
Jan 23, 2021, 08:01 ISTStatue of Unity: જાણો જનશતાબ્દી એક્સપ્રેસમાં સફર કરનારા ગુજરાતી સેલેબ્ઝનો અનુભવ
Jan 21, 2021, 09:51 IST