° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Red Fort

લેખ

આરોપીઓને લઈને લાલ કિલ્લા પર ગયેલી દિલ્હી પોલીસ. (તસવીર: પી.ટી.આઇ.)

દિલ્હી પોલીસે લાલ કિલ્લા પર દીપ સિદ્ધુ સાથે કર્યો ક્રાઇમ સીન રીક્રીએટ

દિલ્હી પોલીસે લાલ કિલ્લા પર દીપ સિદ્ધુ સાથે કર્યો ક્રાઇમ સીન રીક્રીએટ

14 February, 2021 12:38 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હી પોલીસના સકંજામાં આરોપી દીપ સિદ્ધુ. તસવીર : પી.ટી.આઇ.

લાલ કિલ્લાનો વિલન દીપ સિદ્ધુ હરિયાણામાં છુપાઈને બેઠો હતો

લાલ કિલ્લાનો વિલન દીપ સિદ્ધુ હરિયાણામાં છુપાઈને બેઠો હતો

10 February, 2021 11:18 IST | New Delhi | Agency
અમિત શાહ (તસવીર સૌજન્ય - જાગરણ)

દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર આંદોલન અને હિંસા પર અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક

દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર આંદોલન અને હિંસા પર અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક

26 January, 2021 05:56 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રદર્શનકારી ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

વિરોધ કરી રહેલા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

વિરોધ કરી રહેલા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

26 January, 2021 04:49 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.

31 December, 2020 02:50 IST |
Zee Rishtey Awards 2020: ટેલિવિઝન સ્ટાર્સે આવા ગ્લેમરસ અંદાજમાં મારી હતી એન્ટ્રી

Zee Rishtey Awards 2020: ટેલિવિઝન સ્ટાર્સે આવા ગ્લેમરસ અંદાજમાં મારી હતી એન્ટ્રી

ઝી રિશ્તે એવૉર્ડ્સ 2020 (Zee Rishtey Awards 2020)નો સ્ટેજ તૈયાર થઈ ગયો છે. ટીવી સ્ટાર્સ પણ પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવવા માટે તૈયાર છે. આ લિસ્ટમાં શબ્બીર આહલુવાલિયા, મુગ્ધા ચાપેકર, શ્રદ્ધા આર્યા, અંકિતા લોખંડે અને શ્રીતિ ઝા જેવા મોટા સ્ટાર્સના નામ સામેલ છે. સ્ટાર્સનો આ અંદાજ જોવા તમે પણ 'ઝી રિશ્તે એવૉર્ડ્સ 2020' ની ઝલક જોવા માટે તલપાપડ થઈ જશો. તો જુઓ એમની તસવીરો.

07 December, 2020 12:41 IST |
પ્રેગ્નન્ટ અનીતા હસનંદાનીએ ફ્લૉન્ટ કર્યું બેબી બમ્પ, સાથે લખ્યું આ કેપ્શન

પ્રેગ્નન્ટ અનીતા હસનંદાનીએ ફ્લૉન્ટ કર્યું બેબી બમ્પ, સાથે લખ્યું આ કેપ્શન

ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાની આજકાલ પ્રેગ્નેન્સી પીરિયડ એન્જૉય કરી રહી છે. તેમ જ સોશિયલ મીડિયા પર હંમેશા તો પોતાની તસવીરો શૅર કરતી રહી છે. હાલ અનીતાએ પોતાની કેટલીક લેટેસ્ટ ફોટોઝ પોસ્ટ કરી છે, જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. તેની આ તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જુઓ એના તસવીરોનો એક નજારો. તસવીર સૌજન્ય - અનીતા હસનંદાની ઈન્સ્ટાગ્રામ

05 December, 2020 02:26 IST |
આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

એકતા કપૂરે તેના જુહૂ સ્થિત ઘરમાં દિવાળીની પાર્ટી આપી હતી, જેમાં કરણ જોહર, હિના ખાન, અનિતા હસનંદાની, રોહિત રેડ્ડી, રિદ્ધી ડોગરા વગેરે સેલેબ્ઝ હાજર રહ્યા હતા. (ફોટોઝઃ યોગેન શાહ)

14 November, 2020 12:25 IST |

વિડિઓઝ

Neeraj Kabi: પોતાના મૂળિયાં સાથે જોડાયેલા રહેવું બહુ જ અનિવાર્ય છે

Neeraj Kabi: પોતાના મૂળિયાં સાથે જોડાયેલા રહેવું બહુ જ અનિવાર્ય છે

નીરજ કબી, અડધા ઉરિયા અને અડધા પારસી છે. તેમણે 'શીપ ઑફ થિસસ' ફિલ્મમાં જૈન સાધુનો રોલ કર્યો પછી તેમની જિંદગીમાં ધરમૂળથી ઘણું બદલાયું. તેમણે 'સેકરેડ ગેઇમ્સ' અને 'પાતાળલોક' જેવી ફિલ્મોમાં પણ ઇન્ટેન્સ અભિનય કર્યો છે. તેઓ આ મુલાકાતમાં વાત કરે છે કઇ રીતે પાત્રોએ બદલ્યા તેેેેમનાં વિચાર, વહેવાર અને પસંદગીઓ.

18 September, 2020 12:01 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK