બિલ્ડરો અને બૉલીવુડવાળા પાસે ખંડણી માગતા રવિ પૂજારીને 14 દિવસની કસ્ટડી
24 February, 2021 09:06 IST | Mumbai | Agencyકર્ણાટકથી મુંબઈ ખસેડાયો ગેન્ગસ્ટર રવિ પુજારી, સેશન્સ કૉર્ટમાં પેશી
23 February, 2021 01:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમુંબઈ પોલીસ કર્ણાટક પોલીસ પાસેથી રવિ પૂજારીની કસ્ટડી લેશે
21 February, 2021 10:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગૅન્ગસ્ટર રવિ પૂજારીની સાઉથ આફ્રિકામાં ધરપકડ કરાઈ, ભારત લાવ્યા
24 February, 2020 10:49 IST | Bengaluruએકતા કપૂર (Ekta Kapoor)નો દીકરો રવિ (Ravie) 27મી જાન્યુઆરી 2021ના દિવસે બે વર્ષનો થયો. પ્રોડ્યુસર એકતા કપૂરે દીકરાના જન્મદિવસે મસ્ત પાર્ટી યોજી હતી. જુહુમાં યોજાયેલી આ પાર્ટીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા માથા આવ્યા હતા અને સાથે તેમના ટાબરિયાંઓને પણ લઇને જ આવ્યા હોય તે તો સ્વાભાવિક છે, જોઇએ કોણ કોણ આવ્યું હતું આ પાર્ટીમાં (તસવીરો યોગને શાહ)
29 January, 2021 03:25 IST |ભારતીય ટીમના એકસમયના વિકેટ કિપર, કેપ્ટન અને બેટ્સમેન અને 'ધ વોલ' તરીકે જાણીતા રાહુલ દ્રવિડનો આજે જન્મ દિવસ છે. આજે રાહુલ દ્રવિડનો 46મો જન્મ દિવસ છે. ભારતીય ટીમને હમેશા મુશ્કેલીઓમાંથી બચાવનાર રાહુલ દ્રવિડને 'ધ વોલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જોઈએ રાહુલ દ્રવિડની કેટલીક યાદગાર તસવીરો.
11 January, 2021 10:25 IST |આજે ભારતીય ક્રિકેટ ટીમ માટે ખાસ દિવસ છે કારણ કે આજે જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ ઐય્યરનો જન્મદિવસ છે. તેમ જ કરૂણ નાયર અને આર પી સિંહનો પણ બર્થ ડે છે. આજે તેમના ખાસ દિવસે જાણીએ આ ખેલાડીઓ વિશે વધુ. (ફોટોઝઃ બીસીસીઆઈનું ટ્વીટર અકાઉન્ટ, ખેલાડીઓનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, મિડ-ડે આર્કાઈવ્ઝ)
06 December, 2020 04:48 IST |બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી નર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) બૉલીવુડમાં ડ્રગ્સ કેસની તપાસ તરફ આગળ વધી છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગને નાબુદ કરવા અને જે લોકો ડ્રગ્સ લે છે તેમના નામ બહાર લાવવા માટે NCBએ કમ્મર કસી છે. ડ્રગ્સ કેસની તપાસમાં અનેક બૉલીવુડ સેલેબ્ઝ અને ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને NCBએ સમન્સ મોકલાવ્યા છે કે અટકાયત કરી છે, તો કેટલાકની પૂછપરછ કરી છે. આવો જોઈએ બૉલીવુડ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી NCBની રડારમાં કેટલા સેલેબ્ઝ આવ્યા છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)
25 November, 2020 07:12 IST |