° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Rakhi Sawant

લેખ

તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ

Total Timepass: દો બારાનું શૂટિંગ શરૂ કર્યું તાપસી અને અનુરાગે

Total Timepass: દો બારાનું શૂટિંગ શરૂ કર્યું તાપસી અને અનુરાગે

07 March, 2021 03:48 IST | Mumbai
Rakhi Sawantની બાયોપિક બનાવવાના દાવે જાવેદ અખ્તરે કહ્યું આ...

Rakhi Sawantની બાયોપિક બનાવવાના દાવે જાવેદ અખ્તરે કહ્યું આ...

Rakhi Sawantની બાયોપિક બનાવવાના દાવે જાવેદ અખ્તરે કહ્યું આ...

06 March, 2021 04:57 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
રાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને

રાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને

રાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને

01 March, 2021 01:00 IST | Mumbai | Mumbai correspondent
સલમાન ખાન

Bigg Boss 14 Finaleના સેટ પર આ આઉટફિટમાં જોવા મળશે સલમાન, તસવીર થઈ લીક

Bigg Boss 14 Finaleના સેટ પર આ આઉટફિટમાં જોવા મળશે સલમાન, તસવીર થઈ લીક

21 February, 2021 04:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

HBD Rakhi Sawant : જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

HBD Rakhi Sawant : જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન અને ડ્રામા ક્વીન રાખી સાવંત અનેકવાર પોતાના લગ્નની વાતને લઇને ચર્ચામાં છવાયેલી રહે છે. આજે રાખી સાવંત પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 25 નવેમ્બર 1978ના રોજ મુંબઈમાં થયો હતો. રાખીએ દાવો કર્યો હતો કે તેણે એનઆરઆઈ બિઝનેસમેન રિતેશ સાથે લગ્ન કરી લીધા છે. હંમેશા ચર્ચામાં રહેનારી અને બિન્દાસ એટિટ્યુડમાં રહેનારી બૉલીવુડ એક્ટ્રેસના ફોટોઝ જોઈને તમે થઈ જશો એના દિવાના, તો કરો એની સુંદર તસવીરો પર એક નજર તસવીર સૌજન્ય- રાખી સાવંત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

25 November, 2020 01:23 IST |
ટેલિવિઝિન સિતારાઓએ ભાઇ-બહેનની લાગણીઓને આ રીતે આપ્યો શબ્દદેહ, જુઓ તસવીરો

ટેલિવિઝિન સિતારાઓએ ભાઇ-બહેનની લાગણીઓને આ રીતે આપ્યો શબ્દદેહ, જુઓ તસવીરો

એકબીજાની ચિંતા અને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે જ્યારે શબ્દો ઓછા પડે ત્યારે આ રક્ષાબંધનનો પર્વ લાગણીઓને વ્યક્ત કરવાનું એક માધ્યમ બનીને આવે છે.. તો જુઓ તમારા પ્રિય કલાકારોના જીવનમાં આ રક્ષાબંધનનો તહેવાર કેવી ધમાલ મસ્તી અને લાગણીઓના તંતુઓને વિકસાવે છે...

03 August, 2020 02:18 IST |
 એક જમાનાનું જોરદાર ગ્લેમર હવે ઉંમર સાથે દેખાય છે આવું ગ્રેસફુલ

એક જમાનાનું જોરદાર ગ્લેમર હવે ઉંમર સાથે દેખાય છે આવું ગ્રેસફુલ

પહેલાનાં જમાનની અભિનેત્રીઓનો ઠસ્સો અલગ હતો, ત્યારે કંઇ સોશ્યલ મીડિયા તો હતું નહીં કે તેમની પર ઝડપથી નજર પડે. જો કે આજકાલ તેમાંથી અમુકની તસવીરો મીડિયામાં કોઇને કોઇ રીતે જોવા મળે છે તો કોઇ પોતે જ સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે. જોઇએ આવી કેટલીક તસવીરો

31 July, 2020 04:04 IST |
'હમ પાંચ'ની નટખટ સ્વીટી છે આટલી ગ્લેમરસ, પરણી હતી રવીના ટંડનના ભાઈ સાથે

'હમ પાંચ'ની નટખટ સ્વીટી છે આટલી ગ્લેમરસ, પરણી હતી રવીના ટંડનના ભાઈ સાથે

કોરોના વાઈરસના કારણે 3 મે સુધી દેશવ્યાપી લૉકડાઉન છે. લૉકડાઉનમાં એકવાર ફરીથી 80 અને 90 દાયકાની જૂની સીરિયલનું પુન:પ્રસારણ થઈ રહ્યું છે. 'રામાયણ' અને 'મહાભારત'ની હાલ તો ઘણી ચર્ચા થઈ રહી છે. તેમ જ 90 દાયકાની પ્રખ્યાત સીરિયલ 'હમ પાંચ' (Hum Paanch)નું પુન:પ્રસારણ થઈ રહ્યું છે. એકતા કપૂરની આ સીરિયલ ઘણી પોપ્યુલર હતી. આ શૉમાં સ્વીટી માથુરનો રોલ ભજવ્યો હતો એક્ટ્રેસ રાખી વિજને. આ શૉના પુન:પ્રસારણથી રાખી ઘણી ખુશ છે. તો ચલો આપણે એની સુંદર તસવીરો પર કરીએ એક નજર. (તસવીર સૌજન્ય-રાખી વિજન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

27 April, 2020 03:28 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK