° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Raj Goswami

લેખ

મશાલ : અરે ભાઈ કોઈ હૈ...

મશાલ : અરે ભાઈ કોઈ હૈ...

જાણીતા નાટ્યકાર વસંત શંકર કાનેટકરે ગણિત અને સાહિત્યના શોખીન પ્રોફેસર વિદ્યાનંદ અને તેમના વિધાર્થી લાલ્યા વચ્ચેના સંઘર્ષ પર આ નાટક લખ્યું હતું.

10 April, 2021 03:26 IST | Mumbai | Raj Goswami
બેમિસાલ : કિસી બાત પર મૈં કિસી સે ખફા હૂં

બેમિસાલ : કિસી બાત પર મૈં કિસી સે ખફા હૂં

‘બેમિસાલ’ ગુસ્સાની નહીં, નારાજગીની ફિલ્મ હતી. કહાનીના નાયક ડૉ. સુધીર રૉયનો એક દુખી ભૂતકાળ છે અને એ તેને સતત પજવી રહ્યો છે. બહારથી તે એક ખુશમિજાજી ડૉક્ટર છે, પરંતુ અંદરથી તેને દરેક વ્યક્તિ પ્રત્યે એક પ્રકારની નારાજગી છે

03 April, 2021 12:27 IST | Mumbai | Raj Goswami
મોટી દિલ્હીએ નાની દિલ્હીને બિલ્લી બનાવી દીધી

મોટી દિલ્હીએ નાની દિલ્હીને બિલ્લી બનાવી દીધી

કાનૂનન આમ આદમી પાર્ટી આમાં કશું કરી શકે એમ નથી. એનો આરોપ છે કે બબ્બે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેપીનો દિલ્હીમાં ગજ વાગ્યો નથી અને અરવિંદ કેજરીવાલની રાજનીતિનું મૉડલ સફળ થઈ રહ્યું છે એટલે બીજેપીએ પાછલા દરવાજેથી સત્તા આંચકી લેવાનો કારસો ઘડ્યો છે

28 March, 2021 12:27 IST | Mumbai | Raj Goswami
‘બાઝાર’નું દ્રશ્ય

સાગર સરહદીનું ‘બાઝાર’ શાંત થઈ ગયું

સરહદીએ ‘બાઝાર’ની કહાની નજીકના લોકોને સંભળાવી, તો લોકોએ ફેંસલો આપી દીધો કે આવી ફિલ્મ એક દિવસ પણ નહીં ચાલે. શરૂઆતમાં થયું પણ એવું - ફિલ્મ વેચાતી જ નહોતી - આગળ જઈને આ ફિલ્મે સફળતાના એવા નવા ઝંડા રોપ્યા કે આખી જિંદગી સાગર સરહદીને પાળતી રહી

27 March, 2021 03:34 IST | Mumbai | Rajani Mehta

ફોટા

તાપસી પન્નૂ, જૅકલિન ફર્નાન્ડિસ

HOLI: બૉલીવુડના આ સેલેબ્ઝને નથી ગમતો રંગોનો તહેવાર

હોળીનો તહેવાર રંગો અને મસ્તીનો તહેવાર છે. હોળીના દિવસે દરેક જણ આનંદમાં જોવા મળે છે. આજના દિવસે લોકોને રંગોના રંગમાં રંગાઈ જવું છે. સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ દરેક વ્યક્તિ રંગેચંગે હોળીનો તહેવાર ઉજવે છે. પરંતુ બૉલીવુડમાં એવા કેટલાક સેલેબ્ઝ છે જેને રંગોનો આ તહેવાર નથી ગમતો કે રંગે રંગાવુ પણ નથી ગમતું. જોકે, ઓન-સ્ક્રીન હોળીનું દ્રશ્ય ભજવવાનું હોય તો વાત જુદી છે. પરંતુ રિયલ લાઈફમાં બૉલીવુડના આ 10 સેલેબ્ઝને હોળીના રંગો કે હોળી રમાવનું પસંદ નથી. આવો જાણીએ આ યાદીમાં કયા સેલેબ્ઝ સામેલ છે અને હોળી ન ગમતી હોવાનું તેમનું કારણ શું છે... (તસવીર સૌજન્ય: ફાઈલ તસવીરો)

29 March, 2021 02:10 IST | Mumbai
Happy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો

Happy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો

કૅન ઘોષ દિગ્દર્શિત ફિલ્મ 'ઈશ્ક વિશ્ક' થી 2003 માં બોલીવુડમાં ડેબ્યુ કરનાર શાહિદ કપૂરે આજે જીવનના 40 વર્ષ પૂરા કર્યા છે. અભિનેતા પોતાની જાતને 'ફૅમેલી મૅન' કહેવાનું પસંદ કરે છે. પણ તે પોતે એક વિખૂટા પારિવારિક માહોલમાં ઉછર્યો છે. ગઇકાલે રાત્રે ચંદીગઢમાં શાહીદે પત્ની મીરા રાજપૂત અને પિતા પંકજ કપૂર સાથે કૅક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી.ચૉકલેટ બૉયના જન્મદિવસે ચાલો થોડીક નજર નાખીયે તેની જાણી-અજાણી વાતો અને તસવીરો પર... (તસવીરો : શાહિદ કપૂરનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

25 February, 2021 12:06 IST |
રાજીવ કપૂરના નિધનથી સેલિબ્રિટીઝ દુ:ખી, પાઠવી શ્રદ્ધાંજલિ

રાજીવ કપૂરના નિધનથી સેલિબ્રિટીઝ દુ:ખી, પાઠવી શ્રદ્ધાંજલિ

રાજીવ કપૂરનું ગઈ કાલે ૫૮ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ બપોરે દોઢ વાગ્યાની આસપાસ હાર્ટ-અટૅકને કારણે થયું હતું. રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરને ત્રણ બાળકો છે. તેઓ રણધીર કપૂર અને રિશી કપૂરના નાના ભાઈ હતા. રાજીવ કપૂરના નિધનથી બૉલીવુડના સેલેબ્ઝ દુ:ખી થયા છે અને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે.

10 February, 2021 10:07 IST |
રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં પહોંચ્યાં ફ્રેન્ડ્સ અને ફૅમિલી

રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં પહોંચ્યાં ફ્રેન્ડ્સ અને ફૅમિલી

રાજીવ કપૂરનું ગઈ કાલે ૫૮ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરને ત્રણ બાળકો છે. તેઓ રણધીર કપૂર અને રિશી કપૂરના નાના ભાઈ હતા. રિશી કપૂરનું પણ ગયા વર્ષે મૃત્યુ થયું હતું. નીતુ કપૂરે તેમનો ફોટો શૅર કરીને ઇન્સ્ટાગ્રામ પર RIP લખ્યું હતું. રણધીર કપૂરે કહ્યું હતું કે તેમનું મૃત્યુ બપોરે દોઢ વાગ્યાની આસપાસ હાર્ટ-અટૅકને કારણે થયું હતું. આવો જોઈએ તેમના અંતિમ સંસ્કારમાં ફ્રેન્ડ્સ અને ફૅમિલીમાંથી કોણ કોણ પહોચ્યું હતું. (તસવીરો: શાદાબ ખાન, યોગેન શાહ, પી.ટી.આઇ.)

10 February, 2021 08:10 IST |

વિડિઓઝ

Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.

25 January, 2021 02:36 IST |
Prince Manvendra Singh Gohil: સજાતિયતાને સાહજિકતાથી સ્વીકારાય તે મજબુત સમાજની નિશાની

Prince Manvendra Singh Gohil: સજાતિયતાને સાહજિકતાથી સ્વીકારાય તે મજબુત સમાજની નિશાની

માન્વેન્દ્ર સિંહ ગોહિલ (Prince Manvendra Singh Gohi), રાજપીપળાના રાજકુમાર છે. તેઓ વિશ્વનાં પહેલાં એવા રાજવી સભ્ય છે જેમણે પોતાની સજાતિયતા દુનિયા સામે સ્વીકારી. આ ઇન્ટરવ્યુમાં તેઓ સર્વનો સ્વીકાર કેટલો અગત્યનો છે તે અંગે તથા તેમની પોતાની જાહેર કબુલાત પછી કઇ રીતે બાબતો બદલાઇ તે અંગે વાત કરે છે. 

07 December, 2020 11:41 IST |
Vrajesh Hirjee: જ્યારે અભિનેતાના પપ્પા તેમના એક્ટિંગ કરિયરને ગંભીર નહોતા સમજતા

Vrajesh Hirjee: જ્યારે અભિનેતાના પપ્પા તેમના એક્ટિંગ કરિયરને ગંભીર નહોતા સમજતા

વ્રજેશ હીરજી (Vrajesh Hirjee) જેઓ કોઇપણ સવાલનો જવાબ અતરંગી આપે છે અને મસ્ત મજાની વાતો કરતા કરતા પોતાના પરિવારના વારસાની વાતો કરે છે અને જણાવે છે કે કાયદાનો અભ્યાસુ આટલો કૉમેડી એક્ટર કેવી રીતે બની ગયો.

30 November, 2020 11:26 IST |
Nushrat Bharucha: મને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ કરીશ

Nushrat Bharucha: મને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ કરીશ

નુશરત ભરૂચાનો ક્યૂટ ચહેરો ભલભલાને ગમી જાય એવો છે, ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે આ બૉલીવુડની અભિનેત્રીએ ગુજારતીમાં વાતો માંડી અને સાથે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે એમ પણ કહ્યું. 

10 November, 2020 02:20 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK