° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021

Rain

લેખ

વરસાદને કારણે થયેલો સાયનની ગાંધી માર્કેટનો જળબંબાકાર વિસ્તાર.

રેડ અલર્ટ વચ્ચે દિવસ દરમ્યાન શહેરમાં વરસાદનું ટીપુંય ન પડ્યું

જ્યારે પરાંમાં ૬૫ એમએમ વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાએ મુંબઈ માટેનું રેડ અલર્ટ બદલીને ઑરેન્જ કરી દીધું

13 June, 2021 08:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માણેકલાલ એસ્ટેટમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલું ગટરનું નૂતનીકરણ અને દીપક કુંજમાં ઘરમાં ભરાયેલું દૂષિત પાણી.

બીએમસીના પાપે આમઆદમીને ડામ

ગટરના નૂતનીકરણના કામને કારણે ઘાટકોપરના દીપક કુંજના ગ્રાઉન્ડ ફ્લોરનાં ઘરોમાં છેલ્લા દોઢ મહિનામાં બે વખત ગંદું પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ

13 June, 2021 09:59 IST | Mumbai | Rohit Parikh
તસવીર સૌજન્ય મિડ-ડે

Mumbai: વરસાદને કારણે રેલવેએ આ રૂટ્સ પર કેન્સલ કરી લોકલ ટ્રેન 

મુંબઇમાં સતત થતા વરસાદને કારણે લોકોની હાલત ખરાબ થઈ રહી છે. તો રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઇ જવાને કારણે સેન્ટ્રલ રેલવેએ આ રૂટ્સ પર લોકલ ટ્રેન કેન્સલ કરી દીધી છે. 

12 June, 2021 03:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

થાણેમાં વરસાદને કારણે ઘરનો એક ભાગ તૂટી પડ્યો, છોકરાને વીજળીનો કરન્ટ લાગ્યો

રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા સંતોષ કદમે આપી માહિતી

12 June, 2021 02:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ગાંધી માર્કેટ

મુંબઈમાં વરસ્યા મેઘરાજાઃ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ તસવીરો

જૂન મહિનાની શરુઆતમાં જ મુંબઈમાં મેઘરાજાએ મન મુકીને વરસવાની શરુઆત કરી દીધી છે. બુધવારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. હજી પણ વરસાદ ચાલુ જ છે. જેને લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. વરસાદ અને પાણી ભરાવવાને લીધે લોકલ ટ્રેન સેવા અને બસ સેવાને પણ અસર થઈ છે. મુંબઈમાં ઠેક-ઠેકાણે પાણી ભરાયા છે તેની એક્સક્લુઝિવ તસવીરો અમારી પાસે છે.

09 June, 2021 03:22 IST | Mumbai
ફાઈલ તસવીર

ભરઉનાળે વરસાદ અને સુસવાટા મારતા પવને વેર્યો ભયાવહ વિનાશ

ગઈ કાલે સવારથી જ તાઉ-તે તોફાને મુંબઈને ધમરોળવાનું શરૂ કરી દેતાં એને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું

18 May, 2021 02:12 IST | Mumbai
દર્દીઓને કૉવિડ કેર સેન્ટર્સમાંથી સલામત સ્થળે ખસેડાયા હતા જેથી સાયક્લોનને કારણે હેરાનગતી ન થાય

Cyclone Tauktae: તસવીરોમાં જુઓ વાવાઝોડાનો મિજાજ કેવો રહ્યો

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સાયક્લોન તાઉ-તેએ પોતાનો પ્રકોપ દર્શાવ્યો. મુંબઇ શહેરની તાસિર બદલાઇ ગઇ જ્યારે વાવાઝોડાએ દર્શન દીધાં. જોઇએ તસવીરોમાં.

17 May, 2021 12:41 IST | Mumbai
Mumbai Local: જ્યારે મુંબઇગરાંઓએ લોકલ ટ્રેનમાં ફરી સાંભળ્યું 'પુઢીલ સ્ટેશન...'

Mumbai Local: જ્યારે મુંબઇગરાંઓએ લોકલ ટ્રેનમાં ફરી સાંભળ્યું 'પુઢીલ સ્ટેશન...'

મુંબઇની લોકલ ટ્રેઇન્સ શહેરની જીવાદોરી ગણાય છે. કોરોના રોગચાળાને પગલે મુંબઇની ટ્રેઇન સર્વિસ પહેલાં તો સાવ ઠપ કરી દેવાઇ અને પછી માત્ર એસેન્શિયલ સર્વિસિઝ માટે કામ કરનારાઓ માટે નિયત સ્લોટ્સમાં ટ્રેઇન શરૂ કરાઇ. 1લી ફેબ્રુઆરીથી ટ્રેન્સ શરૂ થઇ ત્યારે અલગ સ્ટેશન્સ પર કેવા દ્રશ્યો સર્જાયા તે જોઇએ આ તસવીરોમાં. (તસવીરો - શાદાબ ખાન, સુર્યા કારકેરા, શાદાબ ખાન, આશિષ રાણે, સમીર અબેદી.)

03 February, 2021 08:11 IST |

વિડિઓઝ

Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.

25 January, 2021 02:36 IST |
Bandish Bandits: જ્યારે આ શોનાં સેટ પર મલ્હાર રાગની અસર વર્તાઇ, જાણો શું થયું હતું?

Bandish Bandits: જ્યારે આ શોનાં સેટ પર મલ્હાર રાગની અસર વર્તાઇ, જાણો શું થયું હતું?

બંદિશ બેન્ડિટ્સ એ સંગીતનાં બે સાવ નોખાં તાંતણે બંધાયેલા રોમાન્સની કથા છે, એક તરફ છે ઘરાનેદાર રાધે તો બીજા તરફ છે સ્વતંત્રતા સૂરમાં રાચતી તમન્ના... એમેઝોન પ્રાઇમ વીડિયો પર શરૂ થનારા આ શોનાં કલાકારોની ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે વિશેષ મુલાકાત.

03 August, 2020 11:18 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK