° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021


Pooja Hegde

લેખ

પૂજા હેગડે

તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને પોતાની સમજીને આવકારી લીધી છે : પૂજા હેગડે

મારું એવું માનવું છે કે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને પોતાની ગણીને સ્વીકારી છે. હું હવે તામિલ અને હિન્દી ફિલ્મો કરી રહી છું. હું હંમેશાંથી ઇન્ડિયન ઍક્ટર બનવા માગતી હતી.

07 August, 2021 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોલ્ફિનવાલા લવ

News In Short: એક ક્લિકમાં વાંચો બૉલિવૂડના સમાચાર

ડોલ્ફિનને ભેટતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યુતે કૅપ્શન આપી હતી, ‘આ મારો એકદમ પર્ફેક્ટ દિવસ છે.’

27 June, 2021 08:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજા હેગડે

કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતાં ખુશ પૂજા હેગડે

તે પ્રભાસ સાથે ‘રાધે શ્યામ’માં જોવા મળવાની છે

06 May, 2021 11:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજા હેગડે

કોરોના પૉઝિટિવ થયા બાદ સેલ્ફ-ક્વૉરન્ટીન છે પૂજા હેગડે

તમામ નિયમોનું પાલન કરતાં હું ઘરમાં સેલ્ફ-ક્વૉરન્ટીન થઈ છું. હું સૌને વિનંતી કરવા માગું છું કે જે લોકો થોડા સમય પહેલાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાની ટેસ્ટ કરાવી લે. તમારા સૌના પ્રેમ અને સપોર્ટ માટે આભાર.

28 April, 2021 02:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

જ્યોર્જીયા એન્ડ્રિયાની, આઇશા શર્મા અને નેહા શર્મા

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

સેલેબ્ઝનું ઘરની બહાર નીકળવું અને પાપારાઝીનું ક્લિક કરવું એ દરરોજનો ઘટનાક્રમ છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

16 June, 2021 04:31 IST | Mumbai
પુજા હેગડે, જાહ્નવી કપૂર, ધ્વની ભાનુશાલી

અભિનેત્રીઓના જીમ લુક્સ જોયા કે નહીં? જુઓ તસવીરોમાં

મુંબઈમાં સાતમી જૂનથી જીમ, રેસ્ટોરાં, સલૂન અને સાર્વજનિક ગાર્ડન શરુ થયા છે. જીમ ખુલવાના સમચાર સેલેબ્ઝ માટે ખરેખર ખુશખબર છે. જીમ શરુ થયા પછી સેલેબ્ઝ એક્સરસાઈઝ માટે આવતા જતા જોવા મળે છે. ત્યારે પાપારાઝી તેમને તરત જ ક્લિક કરી લે છે. સેલેબ્ઝમાં પણ ખાસ કરીને અભિનેત્રીઓ જીમમાં જતી વખતે દરરોજ જુદા-જુદા લુક કૅરી કરતી હોય છે. જીમમાંથી આવતી-જતી અભિનેત્રીઓની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. તેમના લુક પર તમારે એક નજર કરવી જ જોઈએ. (તસવીરોઃ યોગેન શાહ)

14 June, 2021 05:03 IST | Mumbai
પૂજા હેગડે, કરિશ્મા તન્ના, સારા અલી ખાન

આજે શહેરમાં જોવા મળી આ અભિનેત્રીઓ, જુઓ તસવીરો

આજે મુંબઈના પરામાં સારા અલી ખાન (Sara Ali Khan), પૂજા હેગડે (Pooja Hegde), કરિશ્મા તન્ના (Karishma Tanna), શિલ્પા શેટ્ટી (Shilpa Shetty), નેહા શર્મા (Neha Sharma), આઇશા શર્મા (Aisha Sharma), સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) આ અભિનેત્રીઓ જોવા મળી હતી. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

08 June, 2021 05:06 IST | Mumbai
સોહેલ ખાન, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, રવિના ટંડન

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ શહેરમાં વૉક કરતા, ક્લિનિકની બહાર, જીમમાંથી આવતા દેખાય કે પાપારાઝી તેમને તરત જ ક્લિક કરી દે છે. આજે શહેરમાં જોવા મળેલા સેલિબ્રિટીની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. તમે પણ જોઈ લો આ તસવીરો... (તસવીરોઃ યોગેન શાહ)

01 June, 2021 03:36 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK