° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Paresh Rawal

લેખ

પરેશ રાવલ

વૅક્સિન લીધા બાદ પણ પરેશ રાવલ કોરોના-પૉઝિટિવ

પરેશ રાવલને હિંમત આપતાં અનુપમ ખેરે ટ્વીટ કર્યું કે ‘મારા ફ્રેન્ડ પરેશ રાવલ, તું જલદી સાજો થઈ જા. મારો પ્રેમ અને પ્રાર્થના હંમેશાં તારી સાથે છે.’

28 March, 2021 01:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરેશ રાવલ (ફાઇલ ફોટો)

કોવિડ-19 વેક્સિન મૂકાવ્યા પછી પણ પરેશ રાવલ થયા કોરોના પૉઝિટીવ

હવે બૉલીવુડ દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ પણ કોવિડ-19 પૉઝિટીવ ટેસ્ટ થયા છે. પોતે પૉઝિટીવ ટેસ્ટ થયા છે તેની માહિતી અભિનેતાએ પોતે ટ્વીટ કરીને ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

27 March, 2021 04:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મના ટ્રેલરનો એક સીન

વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ 'કૂલી નંબર 1'નું ટ્રેલર રિલીઝ

વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ 'કૂલી નંબર 1'નું ટ્રેલર રિલીઝ

28 November, 2020 07:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મોના શૂટિંગ શરૂ થતા કલાકારો થયા ખુશ

ફિલ્મોના શૂટિંગ શરૂ થતા કલાકારો થયા ખુશ

ફિલ્મોના શૂટિંગ શરૂ થતા કલાકારો થયા ખુશ

05 October, 2020 12:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Valentine’s Day: ગુજરાતી સેલેબ્ઝ કહે છે, ‘પ્રેમ એટલે કે...’

Valentine’s Day: ગુજરાતી સેલેબ્ઝ કહે છે, ‘પ્રેમ એટલે કે...’

14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરવાનો દિવસ. સામાન્ય રીતે ‘વેલેન્ટાઈન ડે’ની વ્યાખ્યા આ રીતે થતી હોય છે. પરંતુ સમય અને વ્યક્તિ સાથે ‘વેલેન્ટાઈન ડે’ અને ‘પ્રેમ’ની વ્યાખ્યા પણ બદલાતી જ હોય છે. શાળા/કોલેજના દિવસોમાં, યુવાનીના દિવસોમાં, લગ્ન થયા પછી એમ જીવનના દરેક તબક્કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની રીતભાત બદલાતી હોય છે. ઘણા માટે વેલેન્ટાઈન ડે એક સામાન્ય દિવસ જેવો હોય છે તો ઘણા માટે ખરેખર આ દિવસ વિશેષ હોય છે. પ્રેમના તહેવાર ‘વેલેન્ટાઈન ડે’ના અવસરે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમએ તમારા મનગમતા ગુજરાતી સેલેબ્ઝને પુછયું કે તેમના જીવનમાં ‘વેલેન્ટાઈન ડે’નું મહત્વ કેટલું છે અને તેમની ‘પ્રેમ’ની વ્યાખ્યા શું છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

14 February, 2021 01:29 IST |
હવે 'સરગમ કી સાડેસાતી'માં Ojas Rawal દેખાશે 'બ્રહ્મચારી'ના પાત્રમાં

હવે 'સરગમ કી સાડેસાતી'માં Ojas Rawal દેખાશે 'બ્રહ્મચારી'ના પાત્રમાં

22મી ફેબ્રુઆરીથી સોમવારથી શુક્રવાર રાતે 8.30 વાગ્યે Sony TV પર રિલીઝ થનારી ઓજસ રાવલ (Ojas Rawal)ની આ બીજી સીરિયલ છે. આ પહેલા ઓજસ રાવલે (Ojas Rawal) સોની ટીવી પર જ ટેલિકાસ્ટ થતી સીરિયલ લેડીઝ સ્પેશિયલ (Ladies Special)માં પણ કામ કર્યું હતું. લગભગ બે વર્ષ પછી તે ફરી ટેલિવીઝન પર દેખાવાના છે. આ વખતે તેઓ બ્રહ્મચારી એવા આસ્તિક અવસ્થીનું પાત્ર ભજવવાના છે.

11 February, 2021 12:43 IST |
ઓજસ રાવલ સ્ટારર ફિલ્મ ધુમ્મસના બિહાઇન્ડ ધ સીન્સની ખાસ તસવીરો, જુઓ અહીં

ઓજસ રાવલ સ્ટારર ફિલ્મ ધુમ્મસના બિહાઇન્ડ ધ સીન્સની ખાસ તસવીરો, જુઓ અહીં

ધુમ્મસ એટલે શું તે તો સૌને ખબર જ છે પણ અહીં વાત થઈ રહી છે ધુમ્મસ ફિલ્મની. ત્યારે જણાવવાનું કે આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર મર્ડર મિસ્ટ્રીની સ્ટોરી છે, જેમાં ત્રણ મુખ્ય પાત્રો જોવા મળશે. દર્શકો માટે ક્લાઇમેક્સમાં એક સરપ્રાઇઝ ધમાકો છે, અને જ્યાં ઇન્ડસ્ટ્રીમાં કૉમેડીનું વલણ છે ત્યાં એક જુદાં પ્રકારના જોનરની ફિલ્મ લાવવી એ પોતાનામાં જ ચીલો ચાતરવા જેવી વાત છે. આ વિશે જાણો વધુ...

06 February, 2021 04:10 IST |
Nisha Rawal: પહેલી નજરમાં પ્રેમમાં પડેલો કરણ નિશાનાં સેન્ડલ્સ ઉંચકીને ય ફર્યો હતો

Nisha Rawal: પહેલી નજરમાં પ્રેમમાં પડેલો કરણ નિશાનાં સેન્ડલ્સ ઉંચકીને ય ફર્યો હતો

નિશા રાવલ (Nisha Rawal) અને કરણ મહેરા (Karan Mehra)ની જોડીના ફેન્સની સંખ્યા અગણિત છે. નિશા તેના ઇન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે, એક સમયે ટીવી કોમર્શિયલ્સ કરનારી નિશાની જર્ની ફેન્ટાસ્ટિક છે. આજે તેનો 40મો જન્મદિવસ છે ત્યારે જોઇએ તેની તસવીરો અને જાણીએ તેની જર્ની (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

18 November, 2020 04:10 IST |

વિડિઓઝ

Ojas Rawal: જ્યારે એક્ટર અને સ્ટેન્ડ અપ કૉમેડિયને ગાયું હેમંત કુમારના અવાજમાં

Ojas Rawal: જ્યારે એક્ટર અને સ્ટેન્ડ અપ કૉમેડિયને ગાયું હેમંત કુમારના અવાજમાં

સ્ટેન્ડ કૉમેડી માટે પૉલિટકલી કરેક્ટ રહેવું, ટ્રોલ્સ સાથે ડીલ કરવું અને બીજું ઘણું બધું શૅર કરે છે ઓજસ રાવલ. તેમનો બૉલીવુડ પ્રેમ અને હેમંત કુમારના અવાજની અદ્દલોઅદ્દલ નકલ કરવાની આવડત મિસ ન કરતા. 

07 October, 2020 12:38 IST |
Paresh Vora: 'રેવા'નાં પ્રોડ્યુસર એક સમયે ભાઇદાસ હૉલ પાસેથી રીક્ષા પણ નહોતા લઇ જતા

Paresh Vora: 'રેવા'નાં પ્રોડ્યુસર એક સમયે ભાઇદાસ હૉલ પાસેથી રીક્ષા પણ નહોતા લઇ જતા

પરેશ વોરા એક એવા કુટુંબમાંથી આવે છે જ્યાં સાડીઓનો વ્યાપાર થાય છે અને તેમણે પોતે પણ જ્યારે અભિનેતા તરીકે સફળતા ન મળી ત્યારે ફરી સાડીના સ્ટોરમાં જઇને કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જાણો તેમની 'કમબૅક' સ્ટોરી

25 September, 2020 12:15 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK