અમેરિકાના દક્ષિણ ડકોટામાં ક્રિસમસમાં બાળકોને ખુશ કરવા 34 વર્ષની હિથર સાર્જન્ટ ક્રુન્ટ્જે નામની આ માતાએ તેના દસ મહિનાના પુત્રના વિવિધ પોઝમાં ફોટા પાડી સહુને દંગ કરી દીધા છે.
ભારતમાં દહેજ પ્રથા વિરુદ્ધ કડક કાયદા બન્યા પછી પણ દરવર્ષે દેશમાં હજારો દીકરીઓને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. દીકરીના લગ્ન પછી કેટલાય પિતા કરજના બોજ હેઠળ દબાઇ જાય છે. પણ એક એવી જગ્યા પણ છે, જ્યાં દહેજમાં મોંઘી ગાડીઓ અને ઘરેણાં નહીં, પણ 21 ઝેરી સાપ (Wedding Tradition) આપવામાં આવે છે.
તમારા ઘરમાં તમે ઘણીવાર સ્પેશ્યિલ વાનગીઓ બનાવો છો, પરંતુ તમે વિચારો કે તમે એક કલાકમાં કેટલી વાનગી બનાવશો. જો તમને કહેવામાં આવે કે 58 મીનિટમાં 46 વાનગી બનાવી શકાય તો તમને મજાક લાગશે, પરંતુ હકીકતમાં ચેન્નઈમાં એક છોકરીએ આટલી વાનગી બનાવી છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
જેલનું નામ સાંભળતાં જ લોકોના પરસેવા છૂટવા લાગે છે અને મગજમાં ભયાનક તસવીર બની જાય છે, પણ સોશિયલ મીડિયા પર હાલ એક એવી જેલની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઇને લોકો ચોંકી ગયા છે અને કેટલાક લોકો આની તુલના પોતાના ઘર સાથે કરી રહ્યા છે. કેટલાક લોકો આને હોટલના રૂમથી પણ બહેતર જણાવી રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ લગ્ઝરી જેલ વિરુદ્ધ પણ જોવા મળ્યા અને કહ્યું કે આવી જેલ જો દરેક જગ્યાએ બની જાય તો લોકો જાણીજોઇને અપરાધ કરશે, જેથી અહીં સમય પસાર કરી શકે. (તસવીર સૌજન્ય : Darrell ❄ Owens-@IDoTheThinking)
કોરોના રોગચાળાના માહોલમાં ઘણુંબધું બદલાઈ ગયું છે. અનેક બાબતોમાં સુધારા આવ્યા છે. સ્વીડનની જિંજર બ્રેડ કૉમ્પિટિશનમાં પણ આ વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાયું તે ખરેખર જોવા જેવું છે.
એક રશિયન યુ-ટ્યુબર (Russian Youtuber) ના લાઈવ સ્ટ્રીમિંગ માટેનું આવું પાગલપન સામે આવ્યું છે, જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. 30 વર્ષીય યુ-ટ્યુબર સ્ટાસ રીફ્લે (Stas Reeflay)એ ફક્ત લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) માટે પોતાની ગર્ભવતી ગર્લફ્રેન્ડ સાથે એનું અમાનવીય વર્તન કર્યું, જેના કારણે તેની ગર્લફ્રેન્ડનું મોત નીપજ્યું હતું. એણે એવું કાર્ય કર્યું, કે એ રશિયન યુ-ટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે.
એક ચૌદ વર્ષનો છોકરો પોતાની 11 વર્ષની ગર્લફ્રેન્ડને કારમાં લઈને ઘરેથી ભાગી ગયો. (તસવીર સૌજન્ય જાગરણ- પ્રતીકાત્મક તસવીરો)
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇની જીભની કિંમત કરોડોમાં હોય. નહીં સાંભળ્યું હોય પણ આજે તમને એક એવી યુવતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની જીભની કિંમત કરોડોમાં છે. હવે તમે વિચારતા હશો કે એવું તે શું છે તેની જીભમાં જેની કિંમત આટલી બધી છે. ત્યારે અહીં જાણો વધુ... (તસવીર સૌજન્ય ફેબ્યુલર ટ્વિટર અકાઉન્ટ, ધ સન ડૉટ કૉ ડૉટ યૂકે, આઇનેક્સ્ટ લાઇવ)
Women’s Day: મળો રાધિકા ઐય્યર તલાટીને જેની જિંદગી બદલી છે પર્વતોએ
Mar 03, 2021, 16:05 ISTજયપુર:90 લાખનું પ્લૉટ ખરીદી,ડૉ.ના ઘરમાંથી 400 કિલો ચાંદી ચોરી,4ની ધરપકડ
Mar 03, 2021, 15:46 ISTબ્રિટેનમાં BBCના લાઇવ રેડિયો શૉમાં PM મોદીનાં માતા માટે વપરાયા અપશબ્દ
Mar 03, 2021, 14:55 ISTજનતા પોતાની સુવિધાપ્રમાણે 24X7 લઈ શકશે કોરોના વેક્સિન: ડૉ. હર્ષવર્ધન
Mar 03, 2021, 12:55 ISTHappy B'day: શું તમે જાણો છો એક્ટ્રેસ સિવાય સુંદર ગાયિકા પણ છે શ્રદ્ધા
Mar 03, 2021, 11:28 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 IST