જેસિકા લાલ મર્ડર કેસના આરોપી મનુ શર્માને તિહાર જેલમાંથી છોડી મુકાયો
02 June, 2020 07:21 IST | Delhi | Gujarati Mid-Day Online Correspondentઆજે વિશ્વભરમાં લોકો હોળીના રંગમાં રગાય જવા તૈયાર છે. હોળી રંગનો પર્વ છે. જૂની ફિલ્મોમાં તો આપણે ઘણી વાર હીરો-હીરોઈનને હોળીના રંગોથી હોળી રમતા જોયા હશે. હાલમાં બૉલીવુડ ફિલ્મોમાં પણ આ ટ્રેન્ડ કાયમ છે. ઘણીવાર આપણે ફિલ્મમાં સ્ટાર્સને રંગબેરંગી હોળી સેલિબ્રેટ કરતા જોયા છે અને હોળીના અવસર પર હોળી ગીતો પણ બહુ ટ્રેન્ડ કરી રહ્યા છે. તો જુઓ અહીંયા બૉલીવુડની લેટેસ્ટ ફિલ્મ્સના હાળીના ગીતની એક ઝલક
29 March, 2021 01:44 IST | Mumbaiતૈમુર સહિતના સેલિબ્રિટી કિડ્ઝ સેન્સેશન બની રહ્યા છે. તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ ફટાફટ વાઈરલ થાય છે. જો કે આપણા ગુજરાતી સેલેબ્સના કિડ્ઝ પણ ઓછા ક્યુટ નથી જુઓ ફોટોઝ.
09 March, 2021 08:28 IST |આજે અભિનેત્રી શ્રીદેવી અને બોની પૂરની મોટી દીકરી જાહ્નવી કપૂરનો જન્મદિવસ છે. આજે જાહ્નવી 24 વર્ષની થઈ ગઈ છે. તો આવો જોઈએ જાહ્નવી કપૂરની બાળપણની તસવીરો પર કરીએ એક નજર. કેટલી ક્યૂટ છે જાહ્નવી. (તસવીર સૌજન્ય- જાન્હવી કપૂર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
06 March, 2021 02:09 IST |પોતાના સમયના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક પ્રાણ સાહેબનો આજે બર્થ-ડે છે. શું તમે જાણો છો કે એક એવો સમય પણ હતો જ્યારે પ્રાણની ફી ફિલ્મના હીરો કરતા પણ વધારે હતી. ફિલ્મફેર, દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિતના અનેક પુરસ્કારોથી સમ્માનિત પ્રાણ 12 ફેબ્રુઆરી 1920ના રોજ જન્મ થયો હતો. ત્યારે જોઈએ પ્રાણના કેટલાક રૅર અને અનસીન ફોટોઝ અને જાણીએ આ શાનદાર એક્ટરની અજાણી વાતો.
12 February, 2021 03:20 IST |નોરા ફતેહી છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવામાં સક્સેસ રહી છે. કૅનેડામાં રહેનારી નોરા ફતેહીએ ફિલ્મ રૉર: ટાઈગર્સ ઑફ ધ સુંદરબંસથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. સાથે જ એની સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર છવાયેલી હોય છે, તો આવો આપણે જાણીએ બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીની બૉલીવુડ જર્ની પર એક નજર કરીએ તસવીર સૌજન્ય- નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
06 February, 2021 01:46 IST |લૉકડાઉન પછીનો કૉમન સવાલ, વૅક્સિન ક્યારે? બસ, તો આનો જવાબ મળી ગયો ગઈ કાલે. ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીનો દિવસ દેશના ઇતિહાસમાં કોરોનાને ખલાસ કરવાની શરૂઆત જ્યારથી થઈ એ દિવસ તરીકે લખાશે અને રાઇટલી સો. કોવિડ-19ને કારણે ૧૦ મહિનાનાં જીવન, આરોગ્ય અને આજીવિકા સામે પ્રશ્નાર્થચિહ્ન અંધકાર સામે ૧૬ જાન્યુઆરી એટલે નવા સૂર્યોદયનો દિવસ. જાણીએ દેશ અને રાજ્યમાં પહેલાં રસી મૂકનાર તેમ જ દેશમાં કોરોના સામેની લડાઈના મુખ્ય સ્ટ્રૅટેજિસ્ટ એઇમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ વૅક્સિનનો ગઈ કાલે ડોઝ મુકાવ્યા પછી શું કહ્યું? (અહેવાલ: રોહિત પરીખ, પ્રકાશ બાંભરોલિયા, ઉર્વી શાહ, બકુલેશ ત્રિવેદી, રશ્મિન શાહ, શૈલેષ નાયક, ઉમેશ દેશપાંડે)
17 January, 2021 11:06 IST |આજે અમે તમને એવી ઘણી જગ્યા વિશે જણાવશું જે તમારા હનીમૂનને યાદગાર બનાવી દેશે. તો આવો જાણીએ કઈ છે એ જગ્યા.
15 January, 2021 05:46 IST |જેલનું નામ સાંભળતાં જ લોકોના પરસેવા છૂટવા લાગે છે અને મગજમાં ભયાનક તસવીર બની જાય છે, પણ સોશિયલ મીડિયા પર હાલ એક એવી જેલની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઇને લોકો ચોંકી ગયા છે અને કેટલાક લોકો આની તુલના પોતાના ઘર સાથે કરી રહ્યા છે. કેટલાક લોકો આને હોટલના રૂમથી પણ બહેતર જણાવી રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ લગ્ઝરી જેલ વિરુદ્ધ પણ જોવા મળ્યા અને કહ્યું કે આવી જેલ જો દરેક જગ્યાએ બની જાય તો લોકો જાણીજોઇને અપરાધ કરશે, જેથી અહીં સમય પસાર કરી શકે. (તસવીર સૌજન્ય : Darrell ❄ Owens-@IDoTheThinking)
15 December, 2020 12:53 IST |