બુધવારે મસાલાબજારમાં એક ગોડાઉનમાં આગ લાગવાથી મહાનગરપાલિકાએ લીધો નિર્ણય
આ વિડિયો-ગેમ રમતી વખતે મિત્રતા થયા પછી સગીર બાળકીને ભગાડીને તેના પર બળાત્કાર કરવા બદલ ટીનેજરની ધરપકડ
નવી મુંબઈના ડૉક્ટરે પોતે ચોવીસ કલાક આરોગ્ય-સેવામાં હોવાથી ફૅમિલીને ગામ મોકલી દીધું હતું, પણ સોમવારે તેમને પાછા લાવતી વખતે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા ગમખ્વાર ઍક્સિડન્ટમાં ડૉક્ટર સહિત પરિવારના ૪નાં મોત
પોલીસનું કહેવું છે કે ભૂષણ પવારે પત્ની સાથે વાત કર્યા પછી થોડી વારમાં પોતાને ગોળી મારી હતી
મુંબઈ અને નવી મુંબઈની ૧૦ સ્કૂલોના ૧૦૫૦ વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં ૬૮ ટકા સ્ટુડન્ટ્સે ઘરે કમ્પ્યુટરની સામે બેસીને જ પરીક્ષા આપવાની તૈયારી બતાવી
પોલીસને લાગે છે કે કેસને સૉલ્વ કરવા માટે આ લિન્ક મહત્ત્વની બની જશે
સહ-અધિકારીઓ પાસેથી ૫.૭૫ લાખ રૂપિયા ઉપરાંત સાસરિયાં પાસેથી ૯ લાખ રૂપિયા શૅરબજારમાં રોકાણ કરવા માટે લીધા હતા
ઘાટકોપરમાં ગઈ કાલે નેવી ડેપોની સામેનાં ધરણાંમાં આવા નારા લાગ્યા હતા: નેવીના કાયદાને કારણે અસરગ્રસ્ત ઘાટકોપરવાસીઓ કહે છે કે એક વાર પાલનહાર જેવી સરકાર પરથી ભરોસો ઊઠી જાય એ પછી સૌના તારણહાર પ્રભુ પર પણ વિશ્વાસ નથી રહેતો
મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૧ નગરસેવકોને પોતાની પાર્ટીમાં લાવીને બીજેપી અને ગણેશ નાઈકને આપ્યો જોરદાર ફટકો
આખા દેશમાં સ્વચ્છતામાં ટોચ પર રહેલી નવી મુંબઈ મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ કરીને દરેક વૉર્ડમાંથી બે બેસ્ટ કર્મચારીઓને તેમના કામ બદલ બિરદાવીને પોતાનાં ૧૨૫ વાહનો પર તેમના ફોટો લગાવીને લોકોને મેસેજ આપ્યો, ‘નિશ્ચય કેલા, નંબર પહિલા.’
નવી મુંબઈમાં ખુલ્લામાં પીપી કરતાં અટકાવનાર યુવાનને મિત્રો સાથે મળીને મારી નાખ્યો
ગમે ત્યારે પાલિકાની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે ત્યારે જ બીજેપીને આંચકો લાગ્યો
ટ્રાન્સહાર્બર લાઇન થાણે અને નવી મુંબઈ વચ્ચે સબર્બન ટ્રેનજોડાણ પૂરી પાડે છે
ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને બસ માર્ગ પરથી ઊતરી ગઈ હતી
રવિવારની રાતથી નવી મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા પટ્ટાની રચનાને કારણે આજે પણ રાજ્યભરમાં વરસાદ ચાલુ રહેશે અને ઠંડીનો પારો અનેક જગ્યાએ વધવાની સંભાવના છે.
દિવાળી બાદ થોડા કેસ વધ્યા, પણ અત્યારે નોંધપાત્ર સુધારો થવાથી પ્રશાસન આશાવાદી
માથાડી કામગારોની રાજ્ય સરકાર પાસે વિવિધ માગણીઓના ટેકામાં
તેઓ પાસેથી આશરે ચાર લાખ રૂપિયાની મતા મળી આવી છે
સુસાઇડ કરતાં પહેલાં આ છેલ્લું વાક્ય હતું નવી મુંબઈના અનાજના વેપારી કનૈયા ગજરાનું
વેપારી ફોન પર વાત કરતાં કરતાં રસ્તામાં ચાલી રહ્યા હતા ત્યારે ટેમ્પોએ ટક્કર મારવાની ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ: ડ્રાઈવરની ધરપકડ
Ameesha Patel પર લાગ્યો અઢી કરોડની છેતરપિંડીનો આરોપ,કોર્ટે માંગ્યો જવાબ
Feb 26, 2021, 15:41 ISTરેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ
Feb 26, 2021, 15:39 ISTદીપિકા પાદુકોણ સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું, એક્ટ્રેસ થઈ હેરાન
Feb 26, 2021, 15:13 ISTSidharth Shuklaના શહેનાઝ ગિલ સાથે થયા લગ્ન? એક્ટરે આપ્યો આ જવાબ
Feb 26, 2021, 14:07 ISTછોકરીએ છોકરાને કરી એવી Kiss, કે છોકરો હંમેશા માટે થઈ ગયો ગૂંગો, વાંચો
Feb 26, 2021, 13:05 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 ISTBigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી
Feb 20, 2021, 10:59 IST