૮૦ વર્ષના શરદ પવારને મંગળવારે પેટમાં દુખાવો ઊપડતાં બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
01 April, 2021 10:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondentપિત્તાશયની તકલીફ હોવાનું નિદાન થયા બાદ તેઓ મુંબઈની બ્રીચકૅન્ડી હોસ્પિટલમાં સર્જરી કરાવશે
30 March, 2021 08:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondentપેટમાં અચાનક દુખાવો થતા બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
29 March, 2021 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentજે રીતે એક પછી એક સરકારી તંત્ર સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે એને જોતાં વિરોધ પક્ષ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા સામે પ્રશ્ન ઊભો કરીને મહા વિકાસ આઘાડીની સરકારને અસ્થિર કરવાની વેતરણમાં
22 March, 2021 10:23 IST | Mumbai | Viral Shahગુજરાતના કૉન્ગ્રેસી નેતા હાર્દિક પટેલ એનસીપી સુપ્રીમો શરદ પવારને મળ્યા
12 March, 2021 08:56 IST | Mumbai | Agencyજયંત પાટીલ, એકનાથ ખડસે અને બીજેપીનાં રક્ષા ખડસે પણ કોરોના પૉઝિટિવ
19 February, 2021 12:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસવારે શિવસેના, બપોરે એનસીપી ને સાંજે બીજેપી
11 February, 2021 08:24 IST | Kalya | Mid-day Correspondentસરકારમાં જ ત્રિકોણીય જંગ
09 January, 2021 08:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમહારાષ્ટ્ર કૉંગ્રેસે કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં પ્રદર્શન કરતા ખેડૂતોનું સમર્થન કરવા પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જણાવવાનું કે દિલ્હીની સીમા પર ખેડૂતોના આંદોલનનો આજે સાતમો દિવસ છે. આ આંદોલન માટે મહારાષ્ટ્ર કૉંગ્રેસે એક પત્ર પણ જાહેર કર્યો હતો, આ પત્રમાં દિલ્હીની સીમા પર ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં ખેડૂત આંદોલનને સમર્થન અને ખેડૂત કાયદાનો વિરોધ કરવા માટે રાજ્યમાં બધા તહેસીલની અંદર આંદોલન કરવાનો આદેશ રાજ્યના રાજસ્વ મંત્રી અને કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે આપ્યો હતો. હવે બધા જિલ્લાના બ્લૉક મુખ્યાલયમાં આંદોલન થશે.
03 December, 2020 06:33 IST |બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ કૉંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકર મંગળવારે ઔપચારિક રીતે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ પાર્ટી શિવસેના સાથે જોડાઇ ગઈ છે. ઉર્મિલાએ ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં પરાજય મેળવ્યા પછી કૉંગ્રેસનો હાથ છોડી દીધો હતો. હવે તે શિવસેના સાથે પોતાની સેકેન્ડ રાજનૈતિક ઇન્નિંગ રમી રહી છે.
01 December, 2020 05:00 IST |કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના ગુજરાતના ભરૂચ જિલ્લામાં તેમના પૈતૃક ગામ પિરમણમાં ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી પાર્ટીના મહત્વના રણનીતિકાર અને સંકટમોચક વરિષ્ઠ નેતા અહમદની અંતિમવિધિમાં સામેલ થયા. અહમદ પટેલનું બુધવારે નિધન થઈ ગયું હતું. તસવીર સૌજન્ય કૉંગ્રેસ પ્રવક્તા.
26 November, 2020 06:53 IST |અહેમદ પટેલ(Ahmed Patel) જે કોંગ્રેસના (Congress) ચાણક્ય અને સોનિયા ગાંધીના (Sonia Gandhi) ડાબા હાથ ગણાતા તે કોરોના વાઇરસનો ચેપ લાગતા હૉસ્પિટલમાં દાખલ હતા અને બાદમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યર થતા 71 વર્ષની વયે તેમનું નિધન થયું. જાણીએ તેમના વિષે કેટલીક વિગતો જેને કારણે તેમનું સ્થાન કોંગ્રેસમાં હંમેશા ધરી સમાન રહ્યું. (તસવીરો- અહેમદ પટેલ ફેસબુક પેજ)
25 November, 2020 05:19 IST |આ વર્ષે બૉલીવુડમાં પાર્ટીઝને નામે માહોલ ઠંડો છે અને એનું કારણ તો આપણે બધાં જ જાણીએ છીએ. ચાલો ગયા વર્ષની પાર્ટીઝના કેટલાક ફોટોઝ પર નજર કરીએ અને દિવાળીની ઉજવણીઓ વગર વાઇરસે કેવી હતી તે યાદ કરી લઇએ. (તસવીરો સૌજન્ય - યોગેન શાહ તથા આનંદ પંડિત પીઆર)
15 November, 2020 08:13 IST |આજે એટલે કે 19 જૂનના રોજ રાહુલ ગાંધી પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી વિશે જાણીએ અજાણી વાતો...
20 June, 2020 11:41 IST |મુકેશ અંબાણીની બહેનની દિકરી નયનતારાના લગ્ન થવા જઈ રહ્યા છે. મામા અને મામીએ ભાણેજ માટે ખાસ પાર્ટી આપી જેમાં સિતારાઓ હાજર રહ્યા. જુઓ તસવીરો..તસવીર સૌજન્યઃ યોગેન શાહ
11 November, 2019 03:43 IST |કાજોલ, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, સોફી ચૌધરી સહિકના સેલેબ્સે મલ્લિકા ભટ્ટની દિવાળી પાર્ટીમાં હાજરી આપી. જુઓ તસવીરો(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)
27 October, 2019 09:44 IST |