ટીવી દુનિયાની સુંદર નાગિન હિના ખાનની અદાઓના દરેક લોકો દિવાના છે. હિના ખાન ટીવી શૉ નાગિન 5માં લીડ રોલ પ્લે કરી રહી હતી. હિના ખાનનો જન્મ 2 ઑક્ટોબર 1987ના રોજ શ્રીનગરમાં થયો હતો.. તે આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. હિના ખાને ટ્વિટર પોતાના નાગિનના લૂકમાં ઘણી તસવીરો શૅર કરી હતી. તો ચાલો કરીએ એની સુંદર તસવીરો પર એક નજર
તસવીર સૌજન્ય- હિના ખાન ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર હેન્ડલ
અનિતા હસનંદાની એ ટેલિવિઝનનો એવો ચહેરો છે જેનું સ્ક્રિન પર હોવું એટલે સિલ્વર સ્ક્રીનની શાઇન જાણે વધી જવી. આજે તેનો બર્થ ડે છે પણ તમે માનશો નહીં તે તે 39 વર્ષની થઇ છે. અનિતાએ સાઉથથી શરૂઆત કરી અને ઘરોનાં ડ્રોઇંગરૂમમાં આજે ટેલિવિઝન પર આજે તે રાજ કરે છે. તે સ્ટાઇલિશ છે અને એની ફિટનેસ તો ભલભલાને ચોંકાવી દે તેવી છે. તસવીરો- ઇન્સ્ટાગ્રામ
ટેલિવિઝન અને બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના આજે 36 વર્ષની થઈ છે અને જન્મદિવસ 21 ડિસેમ્બર 1983ના રોજ થયો હતો. કરિશ્મા તન્ના હાલમાં રણબીર કપૂરની ફિલ્મ સંજુમાં જોવા મળી હતી. એક નાના રોલમાં પણ તેને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ત્યાં જ બીજી બાજુ નાગિન 3 ટીવી શૉ નંબર 1 રેટિંગમાં છે. નાના પડદાની મોટી એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna) પોતાના ફોટોઝના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. જુઓ ગુજરાતી પરિવારમાં જન્મેલી કરિશ્મા તન્નાની ગ્લેમરસ તસવીરો.
તસવીર સૌજન્ય- કરિશ્મા તન્ના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
પ્રિયલ ગોર એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે. ગુજરાતી પરિવારમાં ઉછરેલી પ્રિયલ ફૅમસ ટીવી સીરિયલ 'ઈચ્છાપ્યારી નાગિન'માં તેણે નાગિનનો રોલ ભજવ્યો હતો અને ત્યાર બાદ નાગિન નામથી પ્રખ્યાત થઈ ગઈ હતી તો આવો જાણીએ પ્રિયલ ગોરની ફિલ્મી જર્નીની મુલાકાત લઈએ. જુઓ તસવીરોમાં તેનો સુંદર અંદાજ
કોણ છે બ્લૂ માસ્ક અને ભૂરા હાથમોજાં પહેરેલા દેખાતા ક્યૂટ દાદા,થયા વાયરલ
Jan 25, 2021, 15:22 ISTઆજથી આધાર, પાન કાર્ડની જેમ વૉટર કાર્ડની પીડીએફ પણ કરી શકો છો ડાઉનલોડ...
Jan 25, 2021, 14:31 ISTજાણો કેમ લતા મંગેશકરના ગીતને લઈને વિશાલ દદલાની ટ્વિટર પર થયા ટ્રોલ
Jan 25, 2021, 11:49 ISTઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો
Jan 25, 2021, 11:18 ISTરેલવેના પ્રવાસીઓ માટે ઈ-કેટરિંગ ફરી શરૂ થશે
Jan 25, 2021, 09:56 ISTવૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ
Jan 24, 2021, 19:46 IST54 વર્ષે પણ પોતાની ખૂબસૂરતીથી ચાહકોને ઘાયલ કરે છે સંગીતા બિજલાણી
Jan 24, 2021, 19:20 ISTજાણો ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે શું કહે છે આપણાં ભારતીય જાબાઝોં માટે
Jan 23, 2021, 08:01 ISTStatue of Unity: જાણો જનશતાબ્દી એક્સપ્રેસમાં સફર કરનારા ગુજરાતી સેલેબ્ઝનો અનુભવ
Jan 21, 2021, 09:51 IST