ખાનેવાલોંકો ખાને કા બહાના ચાહિયે! સાચી વાત છે. ગુજરાતી લોકો સ્વાદના એકદમ રસિયા હોય છે. દરેક પ્રકારનું ફૂડ એ લોકો માણી શકે. જેટલા સ્વાદથી એ લોકો થેપલા ખાય એટલા જ રસપૂર્વક તે લોકો પિઝા, પાસ્તા ને પાણીપુરી પણ ખાય. તેમાંય જો સ્પાઇસી સ્ટ્રીટ ફૂડ મળી જાય તો પછી પૂછવું જ શું! આજે આપણે વાત કરીએ મુંબઈના સ્ટ્રીટ ફૂડની. આમ તો મુંબઈનું બેસ્ટ સ્ટ્રીટ ફૂડ તેના વડાપાંવ જ છે. પરંતુ આજે તમને જણાવીએ મુંબઈની પાંચ બેસ્ટ ખાઉ ગલી વિશે. જો તમે મુંબઈની મુલાકાતે હોવ તો આ પાંચ જગ્યાઓએ તો તમારે અવશ્ય જવું જોઇએ અને તેની ટેસ્ટી વાનગીઓનો સ્વાદ માણવો જોઈએ. આગળની સ્લાઇડ્સમાં ટેસ્ટી તસવીરો સાથે જાણો મુંબઈની ખાઉ ગલીઓ વિશે.
ગુજરાતી એટલે ખાવાના શોખીના લોકો. અને એમાં પણ ઘરથી દૂર હોઈએ એટલે ગુજરાતી ફૂડ પહેલા યાદ આવે. આજે અમે તમને જણાવીશું મુંબઈની એવી જગ્યાઓ જ્યાં તમને ખાવા મળશે ગુજરાતી થાળી અને તમને આવી જશે ઘરની યાદ.
(તસવીર સૌજન્યઃ મુંબઈ ફૂડીઝ, સોફ્ટેલ મુંબઈ, ગોર્મેટ ઈન્ડિયા, બર્પ, ઝોમાટો, ટ્રિપ એડવાઈઝર, ફ્રી પ્રેસ જર્નલ, ઠાકર્સ, CNN Go)
Statue of Unity: જાણો જનશતાબ્દી એક્સપ્રેસમાં સફર કરનારા ગુજરાતી સેલેબ્ઝનો અનુભવ
Jan 21, 2021, 09:51 ISTછેલ્લા દાયકાની એવી ફિલ્મો જે વિવાદિત છતાં બૉક્સઑફિસ પર હિટ
Jan 21, 2021, 12:23 ISTFire in Pune: મહારાષ્ટ્રના પૂણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગી ભીષણ આગ
Jan 21, 2021, 15:18 ISTIIM અમદાવાદની વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ફોરેન્સિકમાંં મોકલ્યો મોબાઈલ
Jan 21, 2021, 14:45 ISTTMKOC: શું 2021માં 'તારક મહેતા' શૉમાં થશે 'દયાબેન'ની એન્ટ્રી, આ છે મિશન
Jan 21, 2021, 12:18 ISTકબીર સિંહ ફેમ વનિતા ખરતે બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યા પછી આમ કૉન્ફિડન્સમાં થયો વધારો
Jan 18, 2021, 10:40 ISTHappy Birthday Monica Bedi: 90 દાયકાની એભિનેત્રી, જેનો ભૂતકાળ હતો વિવાદાસ્પદ
Jan 18, 2021, 11:20 ISTઅંજના બાપટઃ આ પ્લસ સાઈઝ મોડેલ અને બેલી ડાન્સર છે પ્રેરણા સમાન
Jan 18, 2021, 18:18 ISTલાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક
Jan 02, 2021, 17:31 IST