અહીં બાળકીનો પીછો કરી ઉત્પીડન કરવાના આરોપીએ લગભગ 3 વર્ષ જેલમાં વીતાવ્યા પછી પોતાનો ગુનો સ્વીકાર્યો છે.
Palghar Mob Lynching Case: મહારાષ્ટ્રના પાલઘરમાં હિંસામાં બે સાધુઓ અને તેમના ડ્રાઈવરની હત્યાના મામલામાં ઠાણે જિલ્લાની એક વિશેષ અદાલતે શનિવારે 89 આરોપીઓને જામીન આપી દીધા છે.
કોલશેત રોડ પર કામ કરતા ૪૫ વર્ષના આઇટી-કન્સલ્ટન્ટને મોટરસાઇકલ પર આવેલા ત્રણ જણે લોખંડના સળિયા વડે માર મારીને તેની પાસેનો ૧૨,૦૦૦ રૂપિયાનો મોબાઇલ આંચકી લીધો હતો.
ડ્રગ્સ કેસમાં રાજ્યના મિનિસ્ટરના જમાઈને મળી ૧૮ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ ગુરૂવારે એનસીપી લીડર નવાબ મલિકના જમાઇ સમીર ખાનની ધરપકડ કરી. આ ધરપકડનું કારણ એ હતું કે તે યુએસ બેઝ્ડ કેનેબિઝ એટલે કે ગાંજાની કેમિકલ પ્રોડક્ટ લૉન્ચ કરવાની તજવીજમાં હતો
ગઈ કાલે પકડાયેલા શહેરના ફેમસ પાનવાળા પાસેથી એનસીબીને આ જાણવું છે
મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડના જુહુ યુનિટે રવિવારે અંધેરી લિન્ક રોડ પર સિટી મૉલ સામેથી ૩ જણને બે દેશી ગન, ૮ બુલેટ અને ૧૪ મોબાઇલ સાથે ઝડપી લીધા હતા.
મલાડ પોલીસે આરોપીની સાથે તેને આ કામમાં મદદ કરનાર તેના ભાઈની પણ ધરપકડ કરી
પોલીસે એક એવા વિચિત્ર આરોપીને પકડ્યો છે જે ગુજરાતી અખબારોમાં આવતી અવસાન નોંધ વાંચીને ત્યાં દુ:ખમાં સામેલ થવાને બહાને જઈ હાથસફાઈ કરતો
કંપનીના માલિકે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે
બન્નેની સખતાઈથી પૂછપરછ કરતા અન્ય લોકો સાથે સંડોવાયેલા હોવાની માહિતી મળી
એનસીબીએ ડ્રગ્સ તસ્કરી મામલે મુચ્છડ પાનવાળાને પૂછપરછ માટે સમન પાઠવ્યા છે.
આરોપીઓ દ્વારા બહુ ખાસ માહિતી અપાતી નથી
પોલીસ ઘટનાસ્થળથી લઈને રેલવે-સ્ટેશન સુધીના સીસીટીવી કૅમેરાની મદદથી આરોપીનો પત્તો મેળવી રહી છે
જો એવું હોય તો ચેતી જજો, કારણ કે એનો અર્થ એવો છે કે એમાં ભેળસેળ કરવામાં આવી છે: પોલીસે આવી મોડસ-ઓપરેન્ડી વાપરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી એક વ્યક્તિની ધરપકડ કરી છે
પોલીસે તેમની પાસેથી પાંચ લાખના દાગીના જપ્ત કર્યા
કોરોના રસીકરણની માહિતી લેવાના બહાને એકલા રહેતા વૃદ્ધ દંપતીઓને ટાર્ગેટ કરતી ટોળકીના બે સભ્યોની પોલીસે કરી ધરપકડ : થાણેના એક દંપતીને આ લોકોએ લૂંટ્યા બાદ પોલીસે વરિષ્ઠ નાગરિકોને અલર્ટ રહેવાની સલાહ આપી
માસ્ક પહેરીને આવેલા ચાર લૂંટારાઓ હાથ સાફ કરીને ભાગવામાં સફળ રહ્યા ઃ સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાની પોલીસની કોશિષ
પંદર જણ સામે કેસ, પાંચની ધરપકડ
બે જાન્યુઆરીના દિવસે આ ઘટના મુંબઇના કાંદિવલી વિસ્તારમાં ગ્રીન મીડોઝ હાઉસિંગ સોસાઇટીમાં બની. સોસાઇટીની એક મહિલાએ સાપ તરફડતો જોયો.
લતા દીદીને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી
Jan 17, 2021, 20:33 ISTMajor Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્વાદના ચટાકા
Jan 17, 2021, 17:24 IST'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ
Jan 17, 2021, 19:33 ISTDry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન
Jan 17, 2021, 18:34 ISTહેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે
Jan 17, 2021, 17:38 ISTહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ
Jan 17, 2021, 10:00 ISTHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા
Jan 12, 2021, 10:00 ISTએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ
Jan 11, 2021, 15:05 ISTતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ?
Jan 10, 2021, 09:13 IST