કોણ છે Mouni Royનો બૉયફ્રેન્ડ, કરવા જઈ રહી છે જલદી લગ્ન, વાંચો
16 January, 2021 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentનેશનલ સ્ટૉક એક્સચેન્જે શૅર કરી મોની રૉયની તસવીર, યૂઝરે કહ્યું આ...
11 January, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondentઅનુષ્કાએ બેબી બંપ સાથેની તસવીર શૅર કરી, જુઓ સેલેબ્ઝે કેવી કમેન્ટ્સ આપી
13 September, 2020 09:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentહુસેન ઝૈદીની લંડન કૉન્ફિડેન્શિયલ તૈયાર
24 August, 2020 01:54 IST | Mumbai | Nirali Daveછેલ્લા કેટલાક સમયથી લૉકડાઉનમાં કંટાળેલા સેલેબ્ઝને મોકો મળ્યો ્ને બધાંએ વેકેશન માણ્યું. લાગે છે કે સેલેબ્ઝનું ફેવરિટ ડેસ્ટિનેશન છે માલદિવ્ઝ. જુઓ કઇ બૉલીવુડ દિવા પહોંચી માલદિવ્ઝ અને બિકીનીમાં મસ્ત ફોટો શૂટ કર્યા. કોણ બહેનપણી સાથે ગયું અને કોણ બૉયફ્રેન્ડ સાથે, તો કોણ ગયું બહેન સાથે અને કોણે વર્ક ટ્રીપ કરી. જાણવા માટે તસવીરો પર નજર કરવાનું ન ભૂલતાં. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)
15 February, 2021 10:32 IST |આદિત્ય રોય કપૂરનો (Aditya Roy Kapur) જન્મદિવસ છે 16 નવેમ્બર. તેની છેલ્લી ફિલ્મ સડક ઓટીટી પર રિલીઝ થઇ અને પિટાઇ ગઇ. જો કે આદિત્યની લેટેસ્ટ ફિલ્મો લુડો લોકોને બહુ જ પસંદ આવી રહી છે. ફિલ્મો ચાલે કે ના ચાલે આદિત્ય રોય કપૂરને જોઇને ભલભલાનાં દિલ ધડકી જાય એ ખરું. (તલવીરો ઇન્સ્ટાગ્રામ, મિડ-ડે આર્કાઇવ્ઝ, યોગેન શાહ )
16 November, 2020 10:06 IST |એકતા કપૂરે તેના જુહૂ સ્થિત ઘરમાં દિવાળીની પાર્ટી આપી હતી, જેમાં કરણ જોહર, હિના ખાન, અનિતા હસનંદાની, રોહિત રેડ્ડી, રિદ્ધી ડોગરા વગેરે સેલેબ્ઝ હાજર રહ્યા હતા. (ફોટોઝઃ યોગેન શાહ)
14 November, 2020 12:25 IST |ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી એક ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાણ પુત્ર, ભાઇ અને આઇડિયલ પતિ છે. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે આજના યુવાનોમાં વિરાટ કોહલી એક રોલ મોડલ છે. ત્યારે તેના જન્મદિવસ પર જુઓ વિરાટ કોહલીના અનસીન તસ્વીરો... (તસવીર સૌજન્યઃ વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ)
05 November, 2020 08:33 IST |માન્વેન્દ્ર સિંહ ગોહિલ (Prince Manvendra Singh Gohi), રાજપીપળાના રાજકુમાર છે. તેઓ વિશ્વનાં પહેલાં એવા રાજવી સભ્ય છે જેમણે પોતાની સજાતિયતા દુનિયા સામે સ્વીકારી. આ ઇન્ટરવ્યુમાં તેઓ સર્વનો સ્વીકાર કેટલો અગત્યનો છે તે અંગે તથા તેમની પોતાની જાહેર કબુલાત પછી કઇ રીતે બાબતો બદલાઇ તે અંગે વાત કરે છે.
07 December, 2020 11:41 IST |