સિરીઝને જીવંત રાખવા ભારતીય મહિલા ટીમ પાસે આજે છેલ્લી તક
14 March, 2021 12:17 IST | LucknowICC Player Of The Decade: આ ત્રણ ભારતીય ક્રિકેટરો પણ નોમિનેટ
24 November, 2020 08:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentહરમનપ્રીતની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ માટે આજે કરો યા મરો
07 November, 2020 02:06 IST | Sharjah | Agencyહોળીનો તહેવાર રંગો અને મસ્તીનો તહેવાર છે. હોળીના દિવસે દરેક જણ આનંદમાં જોવા મળે છે. આજના દિવસે લોકોને રંગોના રંગમાં રંગાઈ જવું છે. સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ દરેક વ્યક્તિ રંગેચંગે હોળીનો તહેવાર ઉજવે છે. પરંતુ બૉલીવુડમાં એવા કેટલાક સેલેબ્ઝ છે જેને રંગોનો આ તહેવાર નથી ગમતો કે રંગે રંગાવુ પણ નથી ગમતું. જોકે, ઓન-સ્ક્રીન હોળીનું દ્રશ્ય ભજવવાનું હોય તો વાત જુદી છે. પરંતુ રિયલ લાઈફમાં બૉલીવુડના આ 10 સેલેબ્ઝને હોળીના રંગો કે હોળી રમાવનું પસંદ નથી. આવો જાણીએ આ યાદીમાં કયા સેલેબ્ઝ સામેલ છે અને હોળી ન ગમતી હોવાનું તેમનું કારણ શું છે... (તસવીર સૌજન્ય: ફાઈલ તસવીરો)
29 March, 2021 02:10 IST | Mumbaiકૅન ઘોષ દિગ્દર્શિત ફિલ્મ 'ઈશ્ક વિશ્ક' થી 2003 માં બોલીવુડમાં ડેબ્યુ કરનાર શાહિદ કપૂરે આજે જીવનના 40 વર્ષ પૂરા કર્યા છે. અભિનેતા પોતાની જાતને 'ફૅમેલી મૅન' કહેવાનું પસંદ કરે છે. પણ તે પોતે એક વિખૂટા પારિવારિક માહોલમાં ઉછર્યો છે. ગઇકાલે રાત્રે ચંદીગઢમાં શાહીદે પત્ની મીરા રાજપૂત અને પિતા પંકજ કપૂર સાથે કૅક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી.ચૉકલેટ બૉયના જન્મદિવસે ચાલો થોડીક નજર નાખીયે તેની જાણી-અજાણી વાતો અને તસવીરો પર... (તસવીરો : શાહિદ કપૂરનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)
25 February, 2021 12:06 IST |રાજીવ કપૂરનું ગઈ કાલે ૫૮ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ બપોરે દોઢ વાગ્યાની આસપાસ હાર્ટ-અટૅકને કારણે થયું હતું. રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરને ત્રણ બાળકો છે. તેઓ રણધીર કપૂર અને રિશી કપૂરના નાના ભાઈ હતા. રાજીવ કપૂરના નિધનથી બૉલીવુડના સેલેબ્ઝ દુ:ખી થયા છે અને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે.
10 February, 2021 10:07 IST |રાજીવ કપૂરનું ગઈ કાલે ૫૮ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરને ત્રણ બાળકો છે. તેઓ રણધીર કપૂર અને રિશી કપૂરના નાના ભાઈ હતા. રિશી કપૂરનું પણ ગયા વર્ષે મૃત્યુ થયું હતું. નીતુ કપૂરે તેમનો ફોટો શૅર કરીને ઇન્સ્ટાગ્રામ પર RIP લખ્યું હતું. રણધીર કપૂરે કહ્યું હતું કે તેમનું મૃત્યુ બપોરે દોઢ વાગ્યાની આસપાસ હાર્ટ-અટૅકને કારણે થયું હતું. આવો જોઈએ તેમના અંતિમ સંસ્કારમાં ફ્રેન્ડ્સ અને ફૅમિલીમાંથી કોણ કોણ પહોચ્યું હતું. (તસવીરો: શાદાબ ખાન, યોગેન શાહ, પી.ટી.આઇ.)
10 February, 2021 08:10 IST |આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.
25 January, 2021 02:36 IST |માન્વેન્દ્ર સિંહ ગોહિલ (Prince Manvendra Singh Gohi), રાજપીપળાના રાજકુમાર છે. તેઓ વિશ્વનાં પહેલાં એવા રાજવી સભ્ય છે જેમણે પોતાની સજાતિયતા દુનિયા સામે સ્વીકારી. આ ઇન્ટરવ્યુમાં તેઓ સર્વનો સ્વીકાર કેટલો અગત્યનો છે તે અંગે તથા તેમની પોતાની જાહેર કબુલાત પછી કઇ રીતે બાબતો બદલાઇ તે અંગે વાત કરે છે.
07 December, 2020 11:41 IST |વ્રજેશ હીરજી (Vrajesh Hirjee) જેઓ કોઇપણ સવાલનો જવાબ અતરંગી આપે છે અને મસ્ત મજાની વાતો કરતા કરતા પોતાના પરિવારના વારસાની વાતો કરે છે અને જણાવે છે કે કાયદાનો અભ્યાસુ આટલો કૉમેડી એક્ટર કેવી રીતે બની ગયો.
30 November, 2020 11:26 IST |નુશરત ભરૂચાનો ક્યૂટ ચહેરો ભલભલાને ગમી જાય એવો છે, ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે આ બૉલીવુડની અભિનેત્રીએ ગુજારતીમાં વાતો માંડી અને સાથે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે એમ પણ કહ્યું.
10 November, 2020 02:20 IST |