° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Mehul Jethva

લેખ

જોઈ લો સુભાષ હમરેની બિફોર અને આફ્ટરની તસવીર, છેને દેખીતો ફરક

પોતાની જ ચરબી ઉતારી પોલીસે

યસ, શબ્દશ: આવું કર્યું મુંબઈ પોલીસે : ૯૦ દિવસ ફિટનેસ પર ધ્યાન આપીને કેટલાક અધિકારીઓએ ૧૨ કિલો વજન ઓછું કર્યું : કોવિડ પછી ખાસ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરાયો

27 October, 2021 08:35 IST | Mumbai | Mehul Jethva
આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ભગવાન કારિયા. પોસ્ટમૅને લાલબાગચા રાજા મંડળમાં ભરેલા ૫૫૦૦ રૂપિયાની પાવતી (જમણે)

ઝૂકતી હે દુનિયા, ઝુકાને વાલા ચાહિએ

મુલુંડમાં રહેતા ગુજરાતી આરટીઆઇ ઍક્ટિવિસ્ટે પોસ્ટમૅનના જુઠ્ઠાણાને મુંબઈ પોસ્ટ ફોરમમાં ફરિયાદ કરીને ખુલ્લું પાડીને તેની પાસે દંડરૂપે લાલબાગચા રાજામાં ૫,૫૦૦ રૂપિયા પણ ચડાવડાવ્યા

25 October, 2021 08:40 IST | Mumbai | Mehul Jethva
આરોપી જિતુ પરમાર કિન્નરના વેશમાં લક્ષ્મીજીના અવતારમાં

રાતે પુરુષ અને દિવસે કિન્નર બનીને લોકોને છેતરતો આરોપી પકડાઈ ગયો

લોકોને અંધશ્રદ્ધામાં ભોળવીને પૈસા-દાગીના પડાવી લેતો : સવારે ઘરેથી નીકળતો અને દૂર જઈને સાડી પહેરીને કિન્નર બની જતો

24 October, 2021 09:02 IST | Mumbai | Mehul Jethva
કોરોનાથી બચવા માટે મુલુંડથી કચ્છ ગયેલા હિરેન મોતાનું અણધાર્યું મોત થયું હતું

મોતે છેક કચ્છ સુધી પીછો કર્યો

છેલ્લા થોડા સમયથી પરિવાર સાથે માંડવીમાં રહેતો મુલુંડનો યુવાન કોરોનાથી બચવા માટે કચ્છ ગયો હતો, પણ ત્યાં તેને મધમાખી કરડી ગઈ અને બ્રેઇન હૅમરેજ થતાં તેનો જીવ ગયો

21 October, 2021 08:35 IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર

તમારી દુકાને કોઈ બીએમસી કે એફડીએના ઑફિસર બનીને આવે તો સાવધાન થઈ જજો

કારણ કે આ પૈસા પડાવવા આવેલા બનાવટી ઑફિસર હોઈ શકે છે. મુલુંડમાં આવા બે જણે ડઝનેક દુકાનદારો સાથે છેપરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે

20 October, 2021 09:36 IST | Mumbai | Mehul Jethva
બાળક અને તેની માતાની સાથે તેમને હૉસ્પિટલમાં લઈ જનાર મહિલા કૉન્સ્ટેબલ

નિર્ભયા પથકે હવે પ્રેગ્નન્ટ મહિલાની રોડ પર ડિલિવરી કરાવીને કરી મદદ

બાળક અડધું બહાર આવી ગયું હતું એવી ગર્ભવતી મહિલા રોડ પર પીડાતી દેખાતાં ગણતરીની મિનિટોમાં આવી પહોંચેલી આ ટીમે ત્યાં જ કરાવી સુવાવડ

18 October, 2021 11:46 IST | Mumbai | Mehul Jethva
રાજા બન ગયા રંક

રાજા બન ગયા રંક

આર્યન ખાને બિસ્કિટ અને પાણી પર દિવસો કાઢવાનો સમય આવ્યો : આર્થર રોડ જેલના અધિકારીઓના કહેવા પ્રમાણે ખાવા-પીવા માટે તેને ઘણી વાર સમજાવવામાં આવવા છતાં તે કહેતો હોય છે કે તેને ભૂખ નથી

16 October, 2021 09:24 IST | Mumbai | Mehul Jethva
ફાઈલ તસવીર

દેવદૂત બન્યા મૃત્યુંજય દૂત

છેલ્લા સાત મહિનામાં હાઇવે મૃત્યુંજય દૂતે અકસ્માતમાં ૨૦૯ લોકોના જીવ બચાવ્યા છે

15 October, 2021 08:29 IST | Mumbai | Mehul Jethva
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK