° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


Mehul Jethva

લેખ

પ્રતીકાત્મક તસવીર

પ્યાર તૂને ક્યા કિયા

પ્રેમિકાએ દાગીના તડફાવી લેવાનો આરોપ મૂકતાં ડિપ્રેશનમાં આવી ગયેલો યુવાન ઝેર ખાઈને કલંબોલી પોલીસ સ્ટેશનમાં ગયો અને ત્યાં જ ટેબલ પર ઢળી પડ્યો

25 September, 2021 01:54 IST | Mumbai | Mehul Jethva
રસ્તા પર મળતી તળેલી આઇટમો ખાવાનો ચટાકો હોય તો સાવધ થઈ જજો

રસ્તા પર મળતી તળેલી આઇટમો ખાવાનો ચટાકો હોય તો સાવધ થઈ જજો

... કારણ કે ફેરિયાઓ એ બનાવવા માટે અનેક વાર ઉપયોગમાં લેવાયેલા તેલ પર કેમિકલ પ્રક્રિયા કરીને એને વાપરતા હોય છે અને આનું પ્રમાણ બહુ જ વધી ગયું છે : તેમના પર ઠેકઠકાણે રેઇડ પાડવાનું શરૂ થઈ ગયું છે

24 September, 2021 08:06 IST | Mumbai | Mehul Jethva
ભાંડુપમાં થયેલી હત્યાનો આરોપી સંજય યાદવ અને તે જ્યાંથી ભાગ્યો હતો એ તળોજા જેલ.

તળોજા જેલના ઇતિહાસમાં પહેલી વાર એક આરોપી ૨૨ ફૂટ ઊંચી દીવાલ કૂદીને ભાગ્યો

ભાંડુપમાં થયેલી હત્યાના કેસમાં જેલમાં બંધ સંજય યાદવ ભાગવામાં સફળ થયો, જ્યારે અન્ય એક આરોપીને પોલીસે પકડી લીધો

23 September, 2021 10:36 IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર

એપીએમસીમાં મળી આવેલાં હત્યા કરાયેલાં માનવઅંગોની પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર?

શરૂઆતમાં પોલીસને પૈસાને લીધે રવીન્દ્ર માંડોટિયાનું મર્ડર થયું હોવાનું લાગ્યું હતું, પણ આરોપીની વધારે પૂછપરછ કરતાં તે મરનારની પત્નીના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું, પોલીસે તેની પણ ધરપકડ કરી

21 September, 2021 02:43 IST | Mumbai | Mehul Jethva
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK