° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


Kurla

લેખ

કુર્લામાં લાગેલી ભેદી આગમાં ૨૦ જેટલી બાઇક થઈ ખાખ

કુર્લામાં લાગેલી ભેદી આગમાં ૨૦ જેટલી બાઇક થઈ ખાખ

મકાનમાં રહેતા લોકોને અને એ બાઇકના માલિકોને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને પણ એની જાણ કરાઈ હતી.

14 October, 2021 09:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbai:કુર્લામાં ભીષણ આગ લાગી, 20 મોટરસાઈકલ બળીને ખાખ

કુર્લામાં એક સોસાયટીમાં લાગેલી ભીષણ આગમાં 20 મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગયો છે.

13 October, 2021 11:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

કુર્લામા પત્નીએ ભાઈ-બહેન અને પાડોશી સાથે મળી કરેલી પતિની હત્યાનો ભેદ ઉકેલાયો

પતિના અત્યાચારથી કંટાળીને પત્નીએ તેની બહેન, ભાઈ અને પડોશીઓની મદદથી પતિની હત્યા કરી નાખી હતી, મુંબઈ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી પત્ની સહિત 6 લોકોની કરી ધરપકડ

21 August, 2021 08:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કુર્લામાં આવેલી બેકરીમાં લાગેલી આગને બુઝાવી રહેલી ફાયર બ્રિગેડ. તસવીરો - સૈયદ સમીર અબેદી

કુર્લાની બેકરીમાં ભીષણ આગ, લાખોનું નુકસાન

જે લોકોની દુકાનો અને ગોડાઉન બેકરીની આસપાસ હતાં તેઓ પણ આગ ફેલાય અને તેમના ગાળાને ભરખી જાય એ પહેલાં પોતાનો બની શકે એટલો સામાન એમાંથી કાઢી લઈ અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા હતા. 

07 July, 2021 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ: કુર્લાની બેકરીમાં લાગી ભીષણ આગ , જાનહાનિ નહીં

મુંબઈમાં ફરી એક વાર આગની ઘટના સામે આવી છે. કુર્લામાં એક બેકરીમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી.

06 July, 2021 05:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શિવસેના પાર્ટીનો લૉગો- તસવીર સૌજન્ય: મિડ-ડે

સુપરવાઇઝર પર કચરો ફેંકાવનાર શિવસેનાના દિલીપ લાંડે વિરુદ્ધ FIRની માગણી

સુધરાઈના કૉન્ટ્રૅક્ટરના સુપરવાઇઝરને કચરા પર બેસાડીને શિવસૈનિકોને તેના પર જ એ કચરો નાખવાનું કહેનાર શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડે સામે એફઆઇઆર કરવામાં આવે એવી માગણી એ ઘટનાનો ભોગ બનેલા સુપરવાઇઝર નરપત પુરોહિતે ઘાટકોપર પોલીસને કરી છે.

15 June, 2021 09:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુર્લા સબવે

કુર્લાના સબવેમાં પાણી ભરાવાના પ્રૉબ્લેમનો પર્મનન્ટ ઉકેલ આવશે?

બુધવારના મુશળધાર વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં જે છેક બીજા દિવસે ઊતર્યાં

11 June, 2021 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય પ્રદીપ ધીવર

Mumbai Rains: વરસાદને કારણે લોકલ ટ્રેન સેવા ખોરવાઇ, બસના રૂટ થયા બદલી

વરસાદના પાણી થકી રેલ ટ્રેક ભરાયા છે. જેને કારણે કુર્લા અને સાયન સ્ટેશન પર મુંબઇની લોકલ ટ્રેન સેવાઓ પણ અટકાવી દેવામાં આવી.

09 June, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીર સૌજન્ય સમીર આબેદી

મુંબઇ લોકમાન્ય તિલક ટર્મિનસ પર ઉમટી પડ્યા પ્રવાસી મજૂરો, જુઓ તસવીરો

દેશમાં કોરોના વાયરસના વધતા જોખમ વચ્ચે આજે લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થયેલી જોવા મળી. મંગળવારે કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT)પર પ્રવાસીઓની ભીડ મોટી સંખ્યામાં પહોંચી. મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉનની સતત ચર્ચા થઈ રહી છે.

28 April, 2021 04:17 IST | Mumbai
Mumbai Rains: ભારે વરસાદને લીધે ફરી એકવાર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Mumbai Rains: ભારે વરસાદને લીધે ફરી એકવાર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

મંગળવારે મોડી સાંજથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગાય છે. મધ્ય રેલવેની ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. હવામાન વિભાગે, મુંબઈગરાંને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તેમજ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આ ભારે વરસાદને કારણે કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે, તે જોઈએ... (તસવીરો: મિડ-ડે ફોટોગ્રાફર્સ)

23 September, 2020 05:34 IST |
મૂશળધાર વરસાદમાં મુંબઈના હાલ-બેહાલ, જુઓ તસવીરો

મૂશળધાર વરસાદમાં મુંબઈના હાલ-બેહાલ, જુઓ તસવીરો

મુંબઈમાં આખો જૂન મહિનો કોરો રહ્યાં બાદ મેઘરાજાએ વરસાવાની શરૂઆત કરી છે. છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં મૂશળધાર વરસાદ હતો. જોકે, રવિવારે બપોર પછી વરસાદે વિરામ લીધો હતો. પરંતુ શનિવારે પડેલા મૂશળધાર વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને મુંબઈના હાલ બેહાલ થઈ ગયા હતા. વરસાદમાં શહેર અને શહેરના રહેવાસીઓની કેવી પરિસ્થિતિ હતી. તે જોઈએ તસવીરોમાં... (તસવીરો: અતુલ કાંબલે, સુરેશ કારકેરા, આશિષ રાજે, આશિષ રાણે, બિપિન કોકાટે)

07 July, 2020 02:48 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK