ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આ વખતે અમૂક પ્લેયર્સ ખૂબ જ સફળ થયા હતા, જ્યારે અમૂક ખેલાડીઓ માટે આ સીઝન સારી રહી નહોતી.
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ગઈ કાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રૉયલ ચેલેન્જર્સના વતિથી રમનારા મોહમ્મદ સિરાજે ચાર ઓવરમાં આઠ રન આપીને ત્રણ વિકેટ લેવા ઉપરાંત બે મેડેન ઓવર નાખીને ઈતિહાસ રચ્યો હતો. એક જ રાતમાં આઈપીએલ સ્ટાર બનનારા સિરાજના અંગત જીવન વિશે વધુ જાણીએ. (ફોટોઃ મોહમ્મદ સિરાજનું ઈન્સ્ટાગ્રામ)
ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની દરેક સીઝન રોમાંચ અને ટ્વીસ્ટ એન્ડ ટર્નસથી ભરેલી હોય છે. તાજેતરમાં જ ચાલી રહેલી આઇપીએલની સીઝન 13દરમ્યાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ પહેલાં કલકત્તા નાઇટ રાઈડર્સના કૅપ્ટન દિનેશ કાર્તિકે ટીમને કપ્તાની છોડીને વાઈસ કૅપ્ટન ઈઓન મોર્ગનને જવાબદારી સોંપી દીધી હતી. ચાલુ સીઝન દરમ્યાન કોઈ ટીમના કૅપ્ટનની બદલી થઈ હોય એવી આ કાંઈ પહેલી ઘટના નથી. પહેલા પણ આવું અનેકવાર બન્યું છે. તો આવો નજર કરીએ અત્યાર સુધી આવા બનેલા બનાવો પર...
(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
ઓલ રાઉન્ડર સૅમ કરૅન (Sam Curran) આ વર્ષે જ આઇપીએલની ટીમ ચેન્નઇ સુપરકિંગ્ઝ ટીમમાં જોડાયો છે. ક્રિકેટરનો જલ્વો આપણે પીચ પર તો જોયો પણ હવે જોઇએ ઑફ સ્ક્રીન એને બોલ્ડ કરનારી ગર્લફ્રેન્ડ સાથેની તેની તસવીરો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સૅમ કરૅન
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ પહેલી વાર આમને-સામને થતી જોવા મળશે. અબૂ ધાબીમાં થનારા આ મુકાબલામાં બન્ને ટીમ જીતવા માટે કડક મહેનત કરી રહ્યા છે. દિગ્ગજોથી ભરેલી બન્ને ટીમોએ અગાઉની મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બન્ને ટીમ હાલમાં બે પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. ચાલો આપણે જાણીએ કે આજે કોણ જીતે છે. સાથે જ પંજાબ ટીમના કેપ્ટેન કેએલ રાહુલ વિશે જાણીએ વધુ..
તસવીર સૌજન્ય - કેએલ રાહુલ ઈન્સ્ટાગ્રામ
ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે જ્યાં સુધી છેલ્લો બૉલ ન ફેંકાય ત્યાં સુધી કંઇ પણ કહેવું યોગ્ય નથી. આ કહેવત રવિવારે શારજાહ મેદાનમાં ફરી એક વાર સાચ્ચી સાબિત થઈ. આઇપીએલ 2020ની નવમી મેચમાં રાહુલ તેવતિયાને કારણે ફરી એકવાર ક્રિકેટનો રોમાંચ ચરમ સીમાએ પહોંચ્યો. રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ વચ્ચે રમાયેલી આ મેચમાં તેવતિયાએ એકાએક મેચની સ્થિતિ બદલાવી દીધી અને પોતાની ટીમના વિલેન બનતાં બનતાં હિરો બની ગયો. જાણો તેના વિશે વધુ...
ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની કિંગ્સ ઈલેવન પંજાબના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેઈલનો આજે જન્મદિવસ છે. 41 વર્ષના ગેઈલના નામે ઘણા રેકોર્ડ છે જે કોઈ બેટ્સમેન સરળતાથી તોડી શકશે નહીં. (ફોટા: ક્રિસ ગેઈલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
19 સપ્ટેમ્બરથી યુએઈ (UAE)માં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનનો પ્રારંભ થઈ ગયો છે. IPLમાં ગુજરાતની ટીમ તો નથી રમી રહી, પરંતુ સાત ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે. જેમના પર દરેક ગુજરાતીની ચોક્કસ નજર રહેશે. તેમજ તેમના પ્રદર્શનની નોંધ પણ લોકો લેશે. આ એ જ ગુજરાતીઓ છે જેઓ ઈન્ડિયા ટીમ માટે રમે છે. સાતમાંથી ત્રણ પ્લેયર એટલે કે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah), રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) તો સીનિયર ટીમની લાઈફલાઈન છે. જ્યારે અન્ય ચાર ખેલાડીઓ કૃણાલ પંડ્યા (Krunal Pandya), જયદેવ ઉનડકટ (Jaydev Unadkat), અક્ષર પટેલ (Akshar Patel) અને પાર્થિવ પટેલ (Parthiv Patel)એ પણ ભારતની ટીમમાં પોતાની જવાબદારીઓ બહુ સારી રિતે નિભાવી છે. ત્યારે આજે આપણે આ સાત ગુજરાતી પ્લેયર્સ વિશે વધુ જાણીએ. સાથે જ જાણીએ તેમની ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ.
(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનની આઠ ટીમના અત્યાર સુધીના પર્ફોર્મન્સ અને આ સીઝનમાં તરખાટ મચાવી શકવાની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ પર એક નજર...
આઈપીએલ 2020 19મી સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવાની છે. દરેક સીઝનમાં અમૂક એવી ઈનિંગ્સ હોય છે જેમાં બેટ્સમેન ખૂબ જ ઓછા બૉલમાં આક્રમક રીતે રમીને ફીફ્ટી પુરી કરે છે. આજે આવા જ પ્લેયર્સ વિશે જાણીએ જેમણે પોતાની આક્રમક બેટિંગથી મેચને બદલી દીધી હતી.
IPL 2020 19મી સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવાની છે. લૉકડાઉનના લીધે આમ પણ કોઈ મેચ થઈ નહીં એટલે આ સીઝન માટે ક્રિકેટપ્રેમીઓ વધુ આતુર છે, જોકે આઈપીએલમાં દર વર્ષે એકાદ એવો વિવાદ થાય છે જેને કોઈ ભૂલી શક્યું નથી.
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સીઝન એટલે કે IPL 2020ને શરૂ થવામાં બસ ગણતરીના જ દિવસો બાકી છે. 19 સપ્ટેમ્બરથી દુબઈમાં શરૂ થનારી IPL ની સીઝન 13 માટે સહુ કોઈ ઉત્સુક છે. આ વર્ષે IPLની સીઝન કેવી રહેશે અને કોણ ચેમ્પિયન્સ બનશે તે તો સમય જ કહેશે. પરંતુ તે પહેલા આજે આપણે IPLમાં કયા વર્ષે કઈ ટીમ બની ચેમ્પિયન બની હતી તે યાદ કરીએ.
ખેડૂત આંદોલનને 100 દિવસ પૂરા થયા
Mar 07, 2021, 11:30 ISTચીન અને પાકિસ્તાનના ફાઇટર પ્લેન જેએફ-17નો ફિયાસ્કો
Mar 07, 2021, 09:27 ISTકોરોના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
Mar 07, 2021, 09:27 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
Mar 07, 2021, 09:27 ISTરોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
Mar 07, 2021, 09:27 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST