° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Kolkata

લેખ

કલકત્તાના નીતીશ રાણાએ ગઈ કાલે ધુઆંધાર ફટકાબાજીમાં ૮૦ રન ખડકી દીધા હતા

રાણાનો રણકાર, કલકત્તાની કમાલ

નીતીશે ૮૦ રનથી મૉર્ગનની ટીમને અપાવી રોમાંચક જીત, પાન્ડે હૈદરાબાદને ન જિતાડી શક્યો

12 April, 2021 12:37 IST | Chennai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

SRH vs KKR: કલકત્તાનો 10 રને વિજય

મનીષ પાંડે અને જોની બેરસ્ટોની હાફ સેન્ચુરી એળે ગઈ

11 April, 2021 11:48 IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
ઇયોન મૉર્ગન, ડેવિડ વોર્નર

જીત સાથે સીઝનની શરૂઆત કરવા ચેન્નઈમાં આજે વૉર્નર વર્સસ મૉર્ગન

ગઈ સીઝનમાં બન્ને લીગમાં કલકત્તા સામે મળેલી હારનો બદલો લેવા હૈદરાબાદ આતુર

11 April, 2021 12:54 IST | Chennai | Gujarati Mid-day Correspondent
મમતા બૅનરજી

મમતાએ અમિત શાહનું રાજીનામું માગ્યું, આજે સમગ્ર રાજ્યમાં કરશે વિરોધ-પ્રદર્શન

રાજ્યના પોલીસ તંત્રે જણાવ્યું હતું કે સ્થાનિકોએ સરકારી સુરક્ષા દળો પર હુમલો કરીને શસ્ત્રો છીનવી લેવાનો પ્રયાસ કર્યા પછી  જવાનોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

11 April, 2021 11:27 IST | Baduria | Agency
ફાઇલ તસવીર

ટી૨૦ વર્લ્ડ કપ માટે આધાર બની રહેશે આઇપીએલ

દરેક દેશનાં ક્રિકેટ બોર્ડ ઑક્ટોબરમાં ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે બેસ્ટ પૉસિબલ ટીમનો અંદાજ આ લીગ દરમ્યાન મેળવવાનો પ્રયાસ કરશે

09 April, 2021 07:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મમતા બૅનરજી કૂચ બિહાર જિલ્લામાં ગઈ કાલે ચૂંટણીપ્રચાર સભા સંબોધી રહ્યાં હતાં ત્યારે ટેકેદારે નજીક આવી તેમને વંદન કર્યા હતા.  પી.ટી.આઇ.

મમતા બૅનરજીને બીજેપીનો પડકાર, ‘વારાણસીમાંથી ચૂંટણી લડી બતાવો’

નંદીગ્રામમાં ૮૮ ટકા લોકોએ મત આપ્યા

03 April, 2021 12:42 IST | New Delhi | Agency
મમતા બૅનરજી

બીજેપી સામે એક થવા મમતાનો પાંચ મુખ્ય પ્રધાનો સહિત ૧૫ નેતાઓને પત્ર

લેટરમાં લખ્યું, ‘લોકશાહી બચાવવા સંગઠિત થવાનો સમય હવે આવી ગયો’

01 April, 2021 12:13 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

આઇપીએલમાં હવે પૂરી કરવી પડશે ૯૦ મિનિટમાં એક ઇનિંગ

નવા નિયમ સંદર્ભે ભારતીય ક્રિકેટ બોર્ડનું કડક વલણ : સૉફ્ટ સિગ્નલની એક્ઝિટ: શૉર્ટ રનનો નિર્ણય લેશે થર્ડ અમ્પાયર

31 March, 2021 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Amphan Cyclone: તમે માની નહીં શકો કે વાવાઝોડાએ કોલકાતા એરપોર્ટનાં શું હાલ કર્યા

Amphan Cyclone: તમે માની નહીં શકો કે વાવાઝોડાએ કોલકાતા એરપોર્ટનાં શું હાલ કર્યા

પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રવાતથી ભારે વરસાદ થયો હતો. કોલકાતા એરપોર્ટ પાણીમાં સાવ ગરકાવ થઈ ગયું. એરપોર્ટનાં મોટાભાગનાં હિસ્સાઓમાં નુકસાન થયું છે. છ કલાક ચાલેલા તાંડવે એરપોર્ટને કોઇ જળસાગરમાં ફેરવી દીધું છે. જુઓ તસવીરો. (તસવીરો એએનઆઇ ટ્વિટર)

23 May, 2020 10:57 IST |
આફત બનીને ત્રાટક્યું અમ્ફાન: ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું

આફત બનીને ત્રાટક્યું અમ્ફાન: ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું

અમ્ફાન ચક્રવાત ગઈ કાલે બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય કિનારે ટકરાઈ ગયું છે જેને લીધે અહીં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વાવાઝોડું ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. જેમા અત્યાર સુધી બારનાં મોત થયા છે. તેમજ ૬.૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુપર સાઇક્લૉન ઓડિશા, પશ્ચિમ બંગાળમાં ત્રાટક્યું  છે અને જાણે રાજ્યોમાં તારાજી થઈ ગઈ છે.

21 May, 2020 11:51 IST |
3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

05 February, 2019 12:37 IST |
કોલકાતા ફ્લાયઓવર દુર્ઘટના : જુઓ ન જોવાયેલી તસ્વીરો..

કોલકાતા ફ્લાયઓવર દુર્ઘટના : જુઓ ન જોવાયેલી તસ્વીરો..

ગુરૂવારે 31મી માર્ચે ભરબપોરે કલક્તાના સૌથી બિઝી એવા વિવેકાનંદ રોડ પર બાંધવામાં આવી રહેલા એક ફ્લાયઓવરનો હિસ્સો તૂટી પડવાને કારણે ઓછામાં ઓછા 24 લોકોના મૃત્યુ થયા હતા અને અનેકો ઘાયલ થયા હતા. જેની માટે 300 જવાનોને કામે લગાવવામાં આવ્યા હતા. જુઓ કોલક્તા ફ્લાયઓવર દુર્ઘટનાની તસ્વીરો જે કેમેરામાં કેદ થઈ...

02 April, 2016 08:20 IST |
KKR અને SRK : માણ્યો પિઝાનો સ્વાદ

KKR અને SRK : માણ્યો પિઝાનો સ્વાદ

Jay Mehta, co-owner of Kolkata Knight Riders along with his restaurant partners Sam Malde and Arja Shridhar hosted a lavish dinner for the Kolkata Knight Riders team as a gesture of od luck at their pizzeria. The celebrities who attended the event included Shah Rukh Khan with daughter Suhana, Juhi Chawla who was seen interacting with all the players, Genelia D’Souza, Sanjay Kapoor, Mugdha dse and politician Asif Bhamla. Pics/ Yogen Shah

06 May, 2013 08:13 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK