° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Kishor Vyas

લેખ

મુંબઈ રાજ્યમાં માત્ર સાડાત્રણ વર્ષ અને કચ્છ!

મુંબઈ રાજ્યમાં માત્ર સાડાત્રણ વર્ષ અને કચ્છ!

મુંબઈ રાજ્યમાં માત્ર સાડાત્રણ વર્ષ અને કચ્છ!

26 May, 2020 09:01 IST | Gujarat | Kishor Vyas
મુંબઈ રાજ્ય અને જાગીરદારી નાબૂદી!

મુંબઈ રાજ્ય અને જાગીરદારી નાબૂદી!

મુંબઈ રાજ્ય અને જાગીરદારી નાબૂદી!

19 May, 2020 10:39 IST | Gujarat | Kishor Vyas
રાજાશાહીની વિદાય પછી કચ્છ ત્રિશંકુ બનતું ગયું!

રાજાશાહીની વિદાય પછી કચ્છ ત્રિશંકુ બનતું ગયું!

રાજાશાહીની વિદાય પછી કચ્છ ત્રિશંકુ બનતું ગયું!

12 May, 2020 08:53 IST | Gujarat | Kishor Vyas
રાષ્ટ્રીયપ્રવાહમાં કચ્છ હંમેશાં આત્મત્યાગી રહ્યું છે!

રાષ્ટ્રીયપ્રવાહમાં કચ્છ હંમેશાં આત્મત્યાગી રહ્યું છે!

રાષ્ટ્રીયપ્રવાહમાં કચ્છ હંમેશાં આત્મત્યાગી રહ્યું છે!

05 May, 2020 04:38 IST | Mumbai | Kishor Vyas

ફોટા

Valentines Weekend: દિવ્યાશા-દીપક દોશીએ હા-ના કર્યા પછી સાથે ઉગાડી પ્રેમવેલી

Valentines Weekend: દિવ્યાશા-દીપક દોશીએ હા-ના કર્યા પછી સાથે ઉગાડી પ્રેમવેલી

વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે એવા લોકોની વાત કરવી રહી જેમને માટે એકબીજાનો સાથ જ ઉજવણી જેવો છે. જાણો દિવ્યાશા અને દીપક દોશી પાસેથી કે કેવી રીતે લાઇબ્રેરીમાં મળેલી છોકરીએ ચોવીસ કલાકમાં જ પ્રપોઝ કર્યુ હતું. 

14 February, 2021 10:20 IST |
Shashank Vyas: બાલિકાવધુના રોલ પહેલાં આપવા પડ્યા હતા આટલા બધા ઑડિશન્સ

Shashank Vyas: બાલિકાવધુના રોલ પહેલાં આપવા પડ્યા હતા આટલા બધા ઑડિશન્સ

બાલિકાવધુ (Balilka Badhu) સિરિયલમાં જગ્યાના પાત્રથી લોકોના દિલ પર રાજ કરનારા શશાંક વ્યાસનો (Shashank Vyas) જન્મદિવસ છે 30 નવેમ્બર 1986. તે મૂળ ઉજ્જૈનનો છે. સ્ટાઇલને મામલે ભલભલા સ્ટારને ટક્કર મારનારા શશાંકની તસવીરો જોઇએ, જાણીએ તેની જર્ની (તસવીરો- શશાંક વ્યાસનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)

30 November, 2020 03:32 IST |
RIP મહેશ-નરેશ કનોડિયા: ગુજરાતી ઈન્ડસ્ટ્રી કહે છે ‘એક યુગનો અંત થઈ ગયો’

RIP મહેશ-નરેશ કનોડિયા: ગુજરાતી ઈન્ડસ્ટ્રી કહે છે ‘એક યુગનો અંત થઈ ગયો’

ગુજરાતી ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલ’ની જોડી કહેવાતા ‘મહેશ-નરેશ’ કનોડિયાનું અવસાન થયું છે. પહેલાં 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું અને આજે એટલે કે 27 ઓક્ટોબરે તેમના ભાઈ તથા ગુજરાતી ફિલ્મોના ‘નરેશ’ એવા નરેશ કનોડિયાનું નિધન થયું છે. કદાચ ઈશ્વરને પણ સ્વર્ગમાં આ બેલડીનું સંગીત સાંભળવાની ઈચ્છા થઈ હોય શકે, તેવું લાગી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મહેશ અને નરેશનાં નામથી આ જોડી પ્રખ્યાત હતી. આ જોડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ આ જોડીએ ગુજરાતી ગીતોને નામના અપાવી હતી અને પર્ફોર્મન્સ કર્યા હતા. એક જ અઠવાડિયામાં બન્ને ભાઈનાં નિધનથી માત્ર તેમના પરિવાર જ નહીં, પરંતુ ઢોલીવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બન્ને ભાઈનાં જન્મ વચ્ચે છ વર્ષનું અંતર હતું, પરંતુ તેમનાં નિધનમાં માત્ર બે દિવસનું અંતર છે. તેમની વિદાયથી જાણે એક યુગનો અંત થઈ ગયો છે. ગુજરાતી સેલેબ્ઝ અને કલાકારોનું પણ આ જ માનવું છે. આ બેલડીના જવાથી આખી ગુજરાતી ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને તેમને શ્રદ્ધાંજલી આપી છે. (તસવીર સૌજન્ય: સેલેબ્ઝની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી, પોસ્ટ)

27 October, 2020 07:51 IST |
કિશોર કુમારે 2905 ગીતો ગાયા,તે આમલીના ઝાડ નીચે યૂડલિંગની પ્રેક્ટીસ કરતા,જાણો વધુ

કિશોર કુમારે 2905 ગીતો ગાયા,તે આમલીના ઝાડ નીચે યૂડલિંગની પ્રેક્ટીસ કરતા,જાણો વધુ

કિશોર કુમાર (Kishore Kumar)ના અવસાનને 33 વર્ષ થઈ ગયા છે. 13 ઓક્ટોબર, 1987ના રોજ 58 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું. આજે તેમની પુણ્યતિથી નિમિત્તે આ વર્સેટાઇલ અભિનેતા અને ગાયકમાં રહેલા જિનીયસ વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. તેમણે જીવનમાં કેટલા ગીતો ગાયા અને ગુજરાતીમાં કયા ગીતો ગાયા તે જણવા માટે જુઓ તસવીરો. જાણો તેમની જિંદગીની કેટલી મજાની ઘટનાઓ. (તસવીરો મિડ ડે આર્કાઇવ્ઝ અને ઇન્સ્ટાગ્રામ)

13 October, 2020 07:01 IST |

વિડિઓઝ

મહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી

મહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી

સંગીત હંમેશા દરેક મિજાજનો જવાબ બને છે.મહેશ જયરમને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાત-ચીતમાં શૅર કર્યા તેમના મજાના પ્રયોગો જેમ કે જ્યારે તેમણે કિશોર કુમારનું ગીત અનુ મલિકનાં કમ્પોઝિશનમાં સેટ કરીને ગાયું તો શું થયું?

20 August, 2020 10:42 IST |
પેશ છે કિશોરકાકાનાં બેશુરમાર ધારદાર વાક્પ્રવાહથી છલોછલ 'જોક સ્ટુડિયો' – Week 212

પેશ છે કિશોરકાકાનાં બેશુરમાર ધારદાર વાક્પ્રવાહથી છલોછલ 'જોક સ્ટુડિયો' – Week 212

આપણી લાઇફમાં કોઇને કોઇ તબક્કે આપણને કિશોરકાકા મળે જ છે. આ એક એવું પાત્ર છે જેને માટે ગમે તેટલી ગંભીર બાબતોમાં પણ રમૂજ શોધવી ચપટીની વાત છે. કાકા કશું બોલે કે ના બોલે તમારે હસવું જ પડે. કિશોરકાકા વાત કરી રહ્યા છે રેડિયો સિટીનાં RJ સાથે. તમને ગેરંટી સાથે કહું કે તમે હસ્યા વગર નહીં રહી શકો. આજે શું વાત માંડી છે કાકાએ ચાલો સાંભળીએ.

29 May, 2020 12:31 IST |
પેશ છે કિશોરકાકાનાં બેશુરમાર ધારદાર વાક્પ્રવાહથી છલોછલ 'જોક સ્ટુડિયો' – Week 211

15 May, 2020 10:51 IST |
પેશ છે કિશોરકાકાનાં બેશુરમાર ધારદાર વાક્પ્રવાહથી છલોછલ 'જોક સ્ટુડિયો' – Week 210

28 April, 2020 11:46 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK