હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મહા વાવાઝોડું ભયંકર વિનાશ નોંતરશે તેવો ભય ટળ્યો છે અને હવે તે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા કે મધ્યમ વરસાદ સ્વરૂપે અસર વર્તાવશે.
સોનમ કપૂરે પોતાનું દર્દ સામે રાખ્યું છે. સોનમે કહ્યું કે એક સમયે કોઈ બોલીવુડ એક્ટર તેની સાથે કામ નહોતો કરવા માંગતો.
કૉમ્પ્લેક્સની વીજ સપ્લાય હજી પણ ચાલુ કરાઈ નથી
અગાઉથી નક્કી કરેલાં કેટલાંક કમિટમેન્ટને કારણે સોનમ કપૂર તેની આવનારી ફિલ્મ ‘ખૂબસૂરત’નું પ્રમોશન પાકિસ્તાનમાં નહીં કરી શકે.
અનિલ કપૂરની બીજી દીકરી રિયા ‘ખૂબસૂરત’ બનાવી રહી છે, જેમાં મિલીનું કૅરૅક્ટર સોનમ કરી રહી છે. આ કૅરૅક્ટર રેખાની ફિલ્મ ‘ખૂબસૂરત’ સાથે ઘણું મળતું આવે છે. કપૂર સિસ્ટર્સ ઇચ્છે છે કે ફિલ્મ તૈયાર થઈ જાય એટલે એ સૌથી પહેલાં રેખા જુએ. એ માટે બન્ને બહેનો બહુ ઝડપથી રેખાને મળવાની પણ છે અને તેની બેસ્ટ વિશિશ પણ લેવાની છે.
રેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ
Feb 26, 2021, 15:39 ISTદીપિકા પાદુકોણ સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું, એક્ટ્રેસ થઈ હેરાન
Feb 26, 2021, 15:13 ISTGujarat Budget Session 2021: એપ્પ દ્વારા રજૂ થશે ગુજરાત સરકારનું બજેટ
Feb 26, 2021, 14:38 ISTSidharth Shuklaના શહેનાઝ ગિલ સાથે થયા લગ્ન? એક્ટરે આપ્યો આ જવાબ
Feb 26, 2021, 14:07 ISTછોકરીએ છોકરાને કરી એવી Kiss, કે છોકરો હંમેશા માટે થઈ ગયો ગૂંગો, વાંચો
Feb 26, 2021, 13:05 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 ISTBigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી
Feb 20, 2021, 10:59 IST