° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Kapil Dev

લેખ

ઇશાન્ત શર્મા

કપિલ દેવનો રકૉર્ડ નહીં, પણ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ મારું લક્ષ્ય : ઇશાન

કપિલ દેવનો રકૉર્ડ નહીં, પણ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ મારું લક્ષ્ય : ઇશાન

23 February, 2021 11:01 IST | Ahmedabad | Agency
ફિલ્મ 83ને આ વર્ષે 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે

રણવીર સિંહની ફિલ્મ '83'ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે થશે થિયેટરમાં રિલીઝ

રણવીર સિંહની ફિલ્મ '83'ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે થશે થિયેટરમાં રિલીઝ

20 February, 2021 04:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો

આ વાતને સાંભળતા જ ડરી ગયા હતા કપિલ દેવ

આ વાતને સાંભળતા જ ડરી ગયા હતા કપિલ દેવ

21 November, 2020 06:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મદન લાલ

કપિલ દેવના મૃત્યુની અફવાથી ભડક્યો મદન લાલ

કપિલ દેવના મૃત્યુની અફવાથી ભડક્યો મદન લાલ

03 November, 2020 02:54 IST | New Delhi | Agencies

ફોટા

Mahashivratri: શિવરાત્રી પર કરો ભારતમાં મહાદેવની 11 સૌથી ઉંચી પ્રતિમાઓના દર્શન

Mahashivratri: શિવરાત્રી પર કરો ભારતમાં મહાદેવની 11 સૌથી ઉંચી પ્રતિમાઓના દર્શન

મહાશિવરાત્રી દરમિયાન ભગવાન શિવનાં મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ભારતમાં ઘણી જગ્યાએ મહાદેવની ઉંચી પ્રતિમાઓ બનાવવામાં આવી છે. જાણો ક્યા આવેલી છે અને કેટલી મોટી છે આ પ્રતિમાઓ

11 March, 2021 07:48 IST |
Happy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો

Happy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો

આજે અભિનેત્રી શ્રીદેવી અને બોની પૂરની મોટી દીકરી જાહ્નવી કપૂરનો જન્મદિવસ છે. આજે જાહ્નવી 24 વર્ષની થઈ ગઈ છે. તો આવો જોઈએ જાહ્નવી કપૂરની બાળપણની તસવીરો પર કરીએ એક નજર. કેટલી ક્યૂટ છે જાહ્નવી.    (તસવીર સૌજન્ય- જાન્હવી કપૂર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

06 March, 2021 02:09 IST |
Kapil Dev:લેજેન્ડરી કપિલ દેવે દિપ્તી નવલ સાથે એક્ટિંગ પણ કરી છે

Kapil Dev:લેજેન્ડરી કપિલ દેવે દિપ્તી નવલ સાથે એક્ટિંગ પણ કરી છે

આજે ક્રિકેટર ઓફ સેન્ચુરી કપિલ દેવ 62 વર્ષના થયા છે. કપિલ દેવ એકમાત્ર પ્લેયર છે જેણે બોલ અને બેટ બન્ને સાથે વિરોધી ટીમોને હંમેશા પરેશાન કર્યા છે. ચાલો જોઈએ મહાન દિગ્ગજ ઓલરાઉન્ડરની યાદગાર પળોને.

06 January, 2021 08:43 IST |
ગુજરાતી ગણતરનું સાચું સમીકરણ એટલે આ સેલિબ્રેટેડ પ્રોડ્યુસર આનંદ પંડિત

ગુજરાતી ગણતરનું સાચું સમીકરણ એટલે આ સેલિબ્રેટેડ પ્રોડ્યુસર આનંદ પંડિત

ગુજરાતીઓ હંમેશા તેમની વ્યાપારી સૂઝબુઝ માટે વખણાતા હોય છે. ગુજરાતી હોય અને ધંધો પહેલી પસંદ ન હોય તેવું બને જ નહીં. જાણીતા પ્રોડ્યુસર આનંદ પંડિત (Anand Pandit) એક આવા જ ખુલ્લા દિલના ગુજરાતી છે અને એમની સૌથી મજાની વાત છે કે એ બિંધાસ્ત કહે છે કે રિયલ એસ્ટેટ અને ફિલ્મો તેમના ગમતા ક્ષેત્રો છે જેમાં તેમણે ધારદાર કાઠું કાઢ્યું છે. તેમનો જન્મદિવસ હજી ગઇ કાલે જ ગયો છે ત્યારે જોઇએ આનંદ પંડિતની તસવીરો, જે તેમની સફળતાના પુરાવાનું વિઝ્યૂઅલ છે. 

22 December, 2020 12:23 IST |

વિડિઓઝ

Apara Mehta: શું એક સમયે એકતા કપૂરની ઑફરને ના પાડી ચૂક્યા હતાં આ જાજરમાન અભિનેત્રી

Apara Mehta: શું એક સમયે એકતા કપૂરની ઑફરને ના પાડી ચૂક્યા હતાં આ જાજરમાન અભિનેત્રી

અપરા મહેતા એક એવાં એક્ટ્રેસ છે જેઓ પોતાની જાજરમાન પ્રતિભાથી વાકેફ છે એટલું જ નહીં પણ સેલ્ફ લવથી માંડીને આર્કિટેક્ચર વિશે પણ વાત કરી શકે છે. આ વિશેષ મુલાકતામાં તેમણે યાદ કર્યાં ડેઇલી સૉપમાં કામ કરવાના દિવસો જ્યારે ચાર દિવસ સુધી શૂટિંગ દરમિયાન એક્ટર્સ બહાર સુદ્ધાં નહોતા આવતાં.

09 September, 2020 12:43 IST |
ગણિતજ્ઞ શકુંતલા દેવીએ હોમોસેક્સુઅલ્સ પર પુસ્તક કેમ લખ્યું? જુઓ વિદ્યા બાલન સાથેની આ વિશેષ વાતચીત

ગણિતજ્ઞ શકુંતલા દેવીએ હોમોસેક્સુઅલ્સ પર પુસ્તક કેમ લખ્યું? જુઓ વિદ્યા બાલન સાથેની આ વિશેષ વાતચીત

વિદ્યા બાલન અભિનિત ફિલ્મ શકુંતલા દેવી જલ્દી જ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 31મી જુલાઇએ રિલીઝ થવાની છે. વિદ્યા બાલનને ગુજરાતી મિડ-ડે ડૉટ. કૉમને આપેલી વિશેષ મુલાકાતમાં શકુંતલા દેવીની જિંદગીની એક નવી જ બાજુ પર પોતાની લાગણી વ્યક્ત કરી. જુઓ આ ઇન્ટરવ્યુ જેથી જાણી શકો વધુ.

29 July, 2020 09:17 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK