° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Kana Bantwa

લેખ

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનની નહીં, લોકડહાપણની જરૂર છે

કોરોનાની મહામારીથી વિશ્વને બચાવવાની તાકાત સુપરહીરો પાસે છે, પણ તે બચાવવા નથી માગતો એમ કહેવામાં આવે તો તમે માનશો?

11 April, 2021 07:36 IST | Mumbai | Kana Bantwa
પ્રતીકાત્મક તસવીર

કૂતરો જ્યારે વાહનને પકડી લેશે ત્યારે એનું શું કરશે?

માણસનું મન વ્યર્થ બાબતો પાછળ વધુ સમય બગાડે છે અને પરાણે નિરર્થક કામો કરાવતું રહે છે, કારણ કે સાર્થક માટેની મહેનત એણે કરવી નથી

04 April, 2021 01:04 IST | Mumbai | Kana Bantwa
હાથી

કલ્પના પણ મુક્તપણે કરવી અસંભવ છે?

લાખો વર્ષોથી માણસે અનુભવ અને પ્રયોગ દ્વારા જે જ્ઞાન એકઠું કર્યું છે એ જ્ઞાને જ મનુષ્યને બાંધી દીધો છે. સાવ નવો જ આઇડિયા પેદા થાય એ માટે માનવજાતને એના લાખો વર્ષના જ્ઞાનથી મુક્ત કરવી પડે

28 March, 2021 07:18 IST | Mumbai | Kana Bantwa
તમે કરેલા સંકલ્પ તરત તૂટી જાય છે?

તમે કરેલા સંકલ્પ તરત તૂટી જાય છે?

તમારું મન નબળું છે? ખરેખર? હકીકત તદ્દન ઊલટી છે; જેના નિશ્ચય પડી ભાંગે છે એ માણસ નબળો છે અને તેનું મન એટલું શક્તિશાળી છે કે માણસ પર એનો કાબૂ છે

21 March, 2021 11:51 IST | Mumbai | Kana Bantwa

ફોટા

કંગના રણોત

Birthday Special: જુઓ `Queen` કંગનાના બેસ્ટ રૅમ્પ વૉક લૂક્સ

આજે કંગના 32 વર્ષની થઈ છે. કંગના રાનોટને બૉલીવુડની રાણી કહેવામાં આવે છે. તે હંમેશા પ્રયોગ અને સરળ શૈલી માટે જાણીતી છે. મણિકર્ણિકા-ધ ક્વિન ઑફ ઝાંસી બાદ પોતાની આગામી ફિલ્મ `મેન્ટલ હૈ ક્યા`, માટે પૂરી રીતે તૈયાર છે. તો આજે આપણે એના જન્મદિવસ પર નજર કરીએ એની અદ્ભુત તસવીરો પર

23 March, 2021 02:13 IST | Mumbai
કાંકરિયામાં આવેલી છે ડચ લોકોની કબર, અતુલ્ય વારસો દ્વારા યોજાયો ખાસ કાર્યક્રમ

કાંકરિયામાં આવેલી છે ડચ લોકોની કબર, અતુલ્ય વારસો દ્વારા યોજાયો ખાસ કાર્યક્રમ

શું તમે જાણો છો કે અમદાવાદમાં હોલેન્ડના ડચ લોકો એટલે કે વલંદાઓની કબર આવેલી છે ? નહીં ને. અમદાવાદના આવા જ વારસાને ખોજવા અને જાળવવા કામ કરતી સંસ્થા અતુલ્ય વારસો દ્વારા રવિવારે આ સ્મારકમાં ટી પાર્ટી યોજાઈ ગઈ. જુઓ ફોટોઝ 

26 May, 2019 07:45 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK