° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021

Jasmin Bhasin

લેખ

જાસ્મીન ભસીન

કોરોનાથી પીડિત મમ્મી માટે હૉસ્પિટલમાં બેડ માટે ખૂબ વલખાં માર્યાં હતાં જાસ્મિને

જાસ્મિનનું કહેવું છે કે આવી રીતે જ આજે અનેક લોકો પીડાઈ રહ્યા છે

03 May, 2021 11:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસ્મિન ભસીન

જસ્મિન ભસીને કેમ બે વેબ-સિરીઝ નકારી?

અલી ગોનીની ગર્લફ્રેન્ડ બોલ્ડ સીન કરવા માટે રાજી નહીં હોવાથી તેણે બે પ્રોજેક્ટ માટે ના પાડી દીધી

21 April, 2021 12:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ગૌહર ખાન, જાસ્મિન ભસીન

આજે શહેરમાં જોવા મળી આ અભિનેત્રીઓ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર હોય છે. આજે શહેરમાં ગૌહર ખાન (Gauahar Khan), જાસ્મિન ભસીન (Jasmin Bhasin), રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને સંજય ખાન (Sanjay Khan) જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

26 May, 2021 02:30 IST | Mumbai
Happy Birthday Pavitra Punia: જુઓ બિગ-બૉસ 14માં આ એક્ટ્રેસ હતી ખૂબ ચર્ચામાં

Happy Birthday Pavitra Punia: જુઓ બિગ-બૉસ 14માં આ એક્ટ્રેસ હતી ખૂબ ચર્ચામાં

ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14 3 ઑક્ટોબરના રોજ શરૂ થયો હતો. આ શૉમાં ટેલિવિઝન સ્ટાર્સથી લઈને પંજાબી સિંગરે ભાગ લીધો હતો. હાલ એક ફૅમસ ચહેરો ચર્ચાનો વિષય બની ગયા હતો, એ નામ છે પવિત્રા પુનિયા. શૉમાં પોતાના ગ્લેમરસ અંદાજથી પવિત્રા પુનિયા ફૅન્સને ઘાયલ કરી રહી હતી. સાથે જ પવિત્રા બિગ-બૉસ 14ની સૌથી મજબૂત કન્ટેસ્ટન્ટ હતા. આજે પવિત્ર પુનિયા પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 22 એપ્રિલના રોજ થયો હતો ચાલો એની જર્ની અને ગ્લેમરસ તસવીરો પર કરીએ એક નજર. તસવીર સૌજન્ય - પવિત્રા પુનિયા ઈન્સ્ટાગ્રમ અકાઉન્ટ

22 April, 2021 03:14 IST | Mumbai
શું દિશા પરમાર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે બિગ-બૉસનો આ સ્પર્ધક, જુઓ

શું દિશા પરમાર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે બિગ-બૉસનો આ સ્પર્ધક, જુઓ

કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ 14માં વીકેન્ડ કા વારમાં સલમાન ખાન ઘરના દરેક સદસ્યોની ક્લાસ લે છે. આ વીકેન્ડ કા વારમાં રાહુલ વૈદ્યની વારી છે. સલમાન ખાને રાહુલને ફિનાલે વીકમાં છેલ્લા ટાસ્કમાં પોતાનું બેસ્ટ નહીં આપવા બદ્દલ ઘણું સંભળાવ્યું હતું. સિંગર રાહુલ વૈદ્યે બિગ-બૉસ 14ના ઘરમાં નેશનલ ટીવી પર પોતાની ગર્લફ્રેન્ડ દિશા પરમારને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. હવે જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણે શૉથી બહાર થઈ ગયો છે, ત્યારે એની માતા ગીતા વૈદ્યના લગ્ન મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તસવીર સૌજન્ય - રાહુલ વૈદ્ય ઈન્સ્ટાગ્રામ

08 December, 2020 01:38 IST |
Bigg Boss 14: શું બિગ-બૉસની તૂટી જશે આ ફૅમસ જોડી, થશે શોકિંગ એવિક્શન

Bigg Boss 14: શું બિગ-બૉસની તૂટી જશે આ ફૅમસ જોડી, થશે શોકિંગ એવિક્શન

કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 13ની શરૂઆત એકદમ ધમાકેદાર જોવા મળી હતી. 3 ઑક્ટોબરથી શરૂ થયેલો શૉ બિગ-બૉસ 14માં શરૂઆતના દિવસ એટલા ખાસ નથી રહ્યા, પણ ધીરે-ધીરે ઘરના સ્પધર્કો વચ્ચે હરિફાઈ જોવા મળી હતી. આ બધા વચ્ચે ઘણા ટ્વિસ્ટ પણ જોવા મળ્યા અને સીનના પલટવાર પણ જોવા મળ્યા. હાલ શૉમાં ફિનાલે વીક ચાલી રહ્યો છે. આ સપ્તાહમાં ફક્ત 4 કન્ટેસ્ટન્ટ્સ જ ફિનાલેમાં પહોંચશે. જો આ સીઝન જોઈએ એવો સરળ નથી. એક બાદ એક કન્ટેસ્ટન્ટને ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. આજના એપિસોડમાં તમને હજી એક ટ્વિસ્ટ જોવા મળશે. તસવીર સૌજન્ય - અલી ગોની ઈન્સ્ટાગ્રામ

01 December, 2020 04:58 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK