જવાબમાં હવે કંગનાની બહેન રંગોલીએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ જવાબમાં કંગનાની બહેન રંગોલીએ હેટર્સને આકરો જવાબ આપ્યો છે.
જયલલિતા જેવા દેખાવ માટે અભિનેત્રીને ઘણી મહેનત કરવી પડી અને ચહેરાને જયલલિતા જેવો બનાવવા માટે કેટલાય આર્ટિસ્ટની મદદ લેવામાં આવી. તે કંગના રનૌતને ફિલ્મ માટે પોતાનું વજન પણ વધારવું પડ્યું.
આપણે તે મહાન હસ્તીને ઓળખીએ છીએ પણ તેમની સ્ટોરી હજી બાકી છે.
સ્વર્ગીય જયલલિતા તામિલનાડુનાં મુખ્ય પ્રધાન હતાં. તેમની બાયોપિકની ડિમાન્ડ પ્રમાણે ભાષા શીખતી કંગનાએ કહ્યું હતું કે ‘મારા માટે તામિલ શીખવું અઘરું છે.
કંગના ફિલ્મમાં ચાર અલગ-અલગ લુકમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ સિવાય જયલલિતાના જીવન પર વેબ-સિરીઝ ‘ક્વીન’ પણ બની રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શૅર કરવામાં આવી, જેમાં દેખાય છે કે કંગના, જયલલિતા જેવી દેખાવા માટે શું શું કરી રહી છે.
જયલલિતાની લાઇફ પરથી બનેલી આ વેબ-સિરીઝમાં વાસ્તવિકતાનું પોત અકબંધ જળવાયેલું રહે એ માટે સ્ક્રિપ્ટ-ડૉક્ટરિંગ કરાવ્યું
જયલલિતાના જીવન પરથી બનનારી ફિલ્મમાંથી વિદ્યા બાલન બહાર થઈ ગઈ છે. તેની જગ્યાએ કંગનનાને લેવામાં આવી છે.
Happy Birthday kangana ranaut - આજે કંગના રાનોટનો જન્મદિવસ છે. અને આ અવસર પર એને મોટી ભેટ મળી છે.
પાંડે ચાલ્યો દુબઈ પાર્ટ 4
Dec 15, 2019, 18:00 ISTRani Mukerjiની પહેલી હિટમાં તેના અવાજને કરવામાં આવ્યો ડબ
Dec 14, 2019, 17:30 ISTધ બૉડી ફિલ્મ રિવ્યૂ
Dec 15, 2019, 14:16 ISTUIDના આધાર ઍપનું નવું વર્ઝન લૉન્ચ, આધાર કાર્ડ ગુમ થતાં નવું ઘરે આવી જશે
Dec 15, 2019, 13:02 ISTહિમાચલ પ્રદેશના આઠ જિલ્લામાં ભારે હિમવર્ષા, સ્કૂલોમાં રજા જાહેર
Dec 15, 2019, 12:57 ISTPHOTOS: બ્રાઈડલ લૂકમાં હિના ખાનનો કાતિલ અંદાજ
Dec 13, 2019, 16:36 ISTઆ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો
Dec 07, 2019, 16:59 ISTબિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..
Dec 06, 2019, 14:26 ISTHappy Birthday Yuvraj singh: જુઓ તેની ક્રિકેટ સફર
Jun 10, 2019, 15:18 IST