18 ફેબ્રુઆરીએ થઈ શકે છે IPL 2021નું ઑક્શન, BCCIએ આપી જાણકારી
23 January, 2021 08:26 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentIPL 2020માં બે નવી ફ્રેન્ચાઇઝી ટીમોને BCCIએ આપ્યું ગ્રીન સિગ્નલ
24 December, 2020 04:24 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondentકોરોના કરતા આઇપીએલની વધુ સર્ચ
10 December, 2020 03:36 IST | New Delhi | Gujarati Mid-day Correspondentઆઇપીએલનાં ગ્લવ્ઝ પહેરીને પીઅએસએલમાં રમ્યો રુધરફોર્ડ
18 November, 2020 01:28 IST | New Delhi | IANSવિશ્વમાં સૌથી વધારે ક્રિકેટ ભારતીય ક્રિકેટ ટીમ રમે છે. લગભગ આખું વર્ષ આપણાં ખેલાડીઓ ઘરગથ્થું અને વિદેશી પ્રવાસ પર હોય છે. આ દરમિયાન આઇસીસી ટૂર્નામેન્ટની સાથે સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ઘણી મહેનત કરવી પડે છે. એવામાં ઇન્જરૂનું જોખમ પહેલા કરતા વધી ગયું છે. છેલ્લા બે ત્રણ મહિનામાં 13થી વધુ ભારતીય ખેલાડી ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. પરિણામે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં ત્રીજી હરોળના ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાનો વારો આવ્યો છે. (તસવીર સૌજન્ય જાગરણ)
14 January, 2021 08:32 IST |જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.
31 December, 2020 02:50 IST |આ વર્ષે બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝનો ભોગ લીધો છે. કોઈ પોતાની બીમારીથી લડી રહ્યું હતું તો કોઈ કોરોના વાઇરસથી. બીમારીની સાથે કેટલીક સેલિબ્રિટીઝ દ્વારા સુસાઇડ પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે દુનિયામાંથી જે-જે સેલિબ્રિટીએ વિદાય લીધી હતી તેમના વિશે જોઈએ...
31 December, 2020 10:29 IST |કોરોના વાઇરસને કારણે માર્ચથી થિયેટર્સ બંધ છે, પરંતુ ત્યાર બાદ પણ બૉલીવુડ દ્વારા ઘણી ફિલ્મોને ઑનલાઇન રિલીઝ કરવામાં આવી છે. જોકે આ વર્ષે ઘણી ફિલ્મોને લઈને ઘણી આશા રાખવામાં આવી હતી, પરંતુ એ લોકોની અપેક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. જેમાં ‘બાગી 3’, ‘સ્ટ્રીટ ડાન્સર 3D’, ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’, ‘મલંગ’, ‘જવાની જાનેમન’, ‘ઇન્દુ કી જવાની’ અને ‘ગુલાબો સિતાબો’નો સમાવેશ થાય છે. તો આવી જ કેટલીક ફિલ્મો જેવી પણ દર્શકોને એન્ટરટેઇન નહોતી કરી શકી તે જોઈએ...
31 December, 2020 09:02 IST |માન્વેન્દ્ર સિંહ ગોહિલ (Prince Manvendra Singh Gohi), રાજપીપળાના રાજકુમાર છે. તેઓ વિશ્વનાં પહેલાં એવા રાજવી સભ્ય છે જેમણે પોતાની સજાતિયતા દુનિયા સામે સ્વીકારી. આ ઇન્ટરવ્યુમાં તેઓ સર્વનો સ્વીકાર કેટલો અગત્યનો છે તે અંગે તથા તેમની પોતાની જાહેર કબુલાત પછી કઇ રીતે બાબતો બદલાઇ તે અંગે વાત કરે છે.
07 December, 2020 11:41 IST |તમારું ભવિષ્ય 2020ના ડિસેમ્બર મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...
03 December, 2020 03:46 IST |ગુજરાતી મિડ ડે ડૉટ કોમના વાચકો અને વ્યુઅર્સ માટે જાણો કયા સેલિબ્રટીઝે દિવાળીની શુભેચ્છાઓ મોકલી, જાણો શું સંદેશો આપવા માગે છે તેઓ. કોરોના કાળમાં તેમની શુભેચ્છાઓ બહેતર વર્ષની કામના કરી રહી છે.
14 November, 2020 05:36 IST |તમારું ભવિષ્ય નવેમ્બર મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...
09 November, 2020 12:26 IST |