જ્યારે પણ સુપર ફૂડ્સની વાત કરવામાં આવે છે તો તમારા મોંમાંથી બેરીઝ અને એવોકાડોનું જ નામ નીકળે છે. તેમાં કોઈ શંકા નથી કે આ ફળો તંદુરસ્ત હોય છે. પરંતુ આ ફળ બહુ જ મોંઘા હોય છે કારણકે આ ભારતમાં નથી મળતા અને એને વિદેશથી નિકાસ કરવામાં આવે છે. સ્ત્રીઓ પોતાને હેલ્ધી રાખવા માટે દરરોજ ડાયટમાં આ સુપર ફૂડ્સને જરૂર સામિલ કરે છે. આજે અમે આ ઈન્ડિયન ફૂડ્સની જ વાત કરીશું જે શિયાળામાં તમને હેલ્ધી રાખવામાં મદદ કરશે.
2020નું વર્ષ ઇતિહાસમાં લખાશે ત્યારે સૌથી વધુ પડકારો ઝિલનારા વર્ષ તરીકે તેનું આલેખન થશે. આ વર્ષની કઠણાઇઓ સાથે માણસે કેવી રીતે ઝીંક ઝીલી તેની ઝલક આ તસવીરોમાં જુઓ.- ફોટો- એએફપી
કહેવાય છે કે ટીવી પ્રોડ્યુસર એક્તા કપૂરને જય ભાનુશાળીની સ્માઈલ એટલી ગમી ગઈ કે એક્તા કપૂરે તેને 'કયામત સે કયામત' સિરીયલમાં લૉન્ચ કરી દીધો. આ સિરીયલમાં જય ભાનુશાળીએ નીવનું પાત્ર ભજવ્યું હતું. જય ભાનુશાળી આ સિરીયલ બાદ જુદા જુદા શૉ હોસ્ટ કરી ચૂક્યો છે. નાના પડદાના હોટ એન્કરે માહી વિજ સાથે લગ્ન કર્યા છે, પત્ની સાથે તે ડાન્સ રિયાલિટી શૉ 'ઝલક દિખલા જા'માં પણ ભાગ લઈ ચૂક્યો છે.
કોરોનાવાઇરસના ભરડાએ 2020નું વર્ષ તો કોરણે મુકાવી દીધું. હવે તો કોરોનાને નાથવાના વેક્સિન્સ પણ બનવા માંડ્યા છે, લોકોને માસ્ક અને સેનિટાઇઝરની ટેવ પડી ગઇ છે, હાથ ધોવાની સૂચના હવે આપવી નથી પડતી ત્યારે નજર કરીએ લૉકડાઉનને કારણે દેશના માણસોથી ધમધમતા સ્થળોએ કેવી શાંતિ હતી.
તાજેતરમાં જ ભારત આવ્યા બાદ વીવીઆઇપી વિમાન 'એર ઈન્ડિયા વન'એ પોતાની પ્રથમ ઉડાન ભરી છે. આ પ્લેનમાંની પ્રથમ મુસાફરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. (તસવીર સૌજન્યઃ ટ્વીટર, મિડ-ડે આર્કાઈવ્ઝ, રામનાથ કોવિંદનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ)
આજે ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતી છે. દેશને સ્વતંત્રતા અપાવવામાં આ લોખંડી પુરૂષની મહત્વની ભૂમિકા હતી, જેનાથી દરેક ભારતીય નાગરિક અવગત છે. આજે એટલે કે 31 ઑક્ટોબરને ભારતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
ભારતીય ટીમનો ઓલ રાઉન્ડર અને ટીમનો કપિલ દેવ કહેવાતા ગુજરાતી યુવા ક્રિકેટર હાર્દિક પંડયા (Hardik Pandya)નો આજે એટલે કે 3 ઓક્ટોબર 2020ના રોજ 27મો જન્મદિવસ છે. વન ડે, ટી-20 અથવા ટેસ્ટ આમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની ઉપયોગિતા સાબિત કરનાર હાર્દિક પંડયાએ ખૂબ જ ટૂંકા સમયમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે તેના જન્મદિવસે અમે તેની સંધર્ષ ગાથા અને જીવનની કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.
(તસવીર સૌજન્ય: હાર્દિક પંડયા ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant)નો આજે એટલે કે 4 ઓક્ટોબરના રોજ 23મો જન્મદિવસ છે. આ યુવા ક્રિકેટરે જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે. ક્યારેક ગુરુદ્વારામાં રહીને દિવસો વિતાવ્યા છે તો પિતાના મૃત્યુ સમયે પણ ક્રિકેટ રમવાનું છોડયું નહોતું. આ યુવા ક્રિકેટરના જીવનની સંઘર્ષ ગાથા આજે અમે તમને જણાવીશું.
(તસવીર સૌજન્ય: રિષભ પંતનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
થોડા દિવસ પહેલાં જાણવા મળ્યું કે હાર્લી ડેવિડ્સના થંડરિંગ એન્જિનનો અવાજ હવે ભારતમાં સાંભળવા નહીં મળે. જેની કિંમત લાખોમાં હોય છે તેવી આ આઇકોનિક મોટરસાઇકલનો બિઝનેસ ભારતમાં બંધ થઇ રહ્યો છે ત્યારે જોઇએ કે આખરે શું છે તેની સ્ટાઇલ? જાણીએ ભારતમાં શું રહી તેની જર્ની. 11 વર્ષમાં આ કંપનીની શરૂઆતથી લઈને અંત સુધીની રાઈડ. (તસવીર સૌજન્યઃ હાર્લી ડેવિડસન ઈન્ડિયાનું ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર અકાઉન્ટ)
નાણાંમંત્રી નિર્મલા સાતારમણનો આજે 61મો જન્મદિવસ છે. આ અવસરે તેમને દેશ અને વિશ્વ તરફથી અનેક વધામણીઓ મળી રહી છે. સેલ્સ ગર્લથી દેશના નાણાંમત્રી બનવાની તેમની સફર ખરેખર પ્રેરણાદાયક છે. આ ખૂબ જ રોમાંચિત કરનારી ઘટના છે કે એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી છોકરી પોતાની મહેનતના બળે દેશની નાણાંમંત્રી બની. જાણો નિર્મલા સીતારમણના જીવનની સફર વિશે જેમાંથી તમે પણ લઈ શકશો પ્રેરણા.
બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ VOGUE INDIA મેગેઝિનના જૂલાઈ એડિશન માટે કરાવેલા ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. આ બોલ્ડ ફોટોશૂટમાં અભિનેત્રીના લૂકના ફૅન્સ દિવાના થઈ ગયા છે. બિકનીમાં પડાવેલી તસવીરો દરેકને મંત્રમુગ્ધ કરી દે તેવી છે. આવો જોઈએ અનુષ્કા શર્માનો આ બોલ્ડ અવતાર, તમે પણ મંત્રમુગ્ધ થઈ જ જશો!
(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
માનસી ધનક અને વિનવ ભાનાવત એક અનોખું પાવર કપલ છે. તેઓ પોતાની જાતને સિરિયલ આંત્રપ્રિન્યોર્સ ગણાવે છે અને તેમણે સાથે મળીને બ્રાઇડ્ઝ ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. લૉકડાઉન અને કોરોનાવાઇરસ ત્રાટક્યા તેના થોડા સમય પહેલાં જ આ જોડકાંનાં લગ્ન થયા. તેમણે સાથે મળીને શરૂ કર્યું છે ધી બ્રાઇડ્ઝ ઑફ ઇન્ડિયા સ્ટાર્ટ અપ જેના થકી તેઓ વેડિંગ સેગમેન્ટને લગતી બધી જ સેવાઓ ઑફર કરે છે. જો કે અહીં માત્ર પ્લાનિંગની વાત નથી પણ લગ્ન સંબંધિત બધું જ કોન્ટેન્ટ તૈયાર કરવું, ટ્રેન્ડ અનુસાર પ્લાન્સ બનાવવા, નવ યુગલની પર્સનલ સ્ટોરીને લગ્નનાં થીમમાં અનોખી રીતે વણી લેવી વગેરે. જો કે આ જોડકાંની પોતાની સ્ટોરી પણ અનોખી છે, જાણીએ શું છે માનસી અને વિનવની સ્ટોરી. તસવીર સૌજન્ય - માનસી-વિનવ
અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના નવિનીકરણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ સ્ટેડિયમને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.ત્યારે ચાલો જાણીએ દેશના તમામ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિમમ વિશે....
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ ચાલી રહી છે. ત્યારે ચાલો ફરી યાદ કરીએ એ ટીમને જેણે આપણને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. જુઓ ભારતને પહેલો ટી-20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો તે ટીમ અત્યારે કેવી લાગે છે.
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉય ઑસ્કર અવૉર્ડ માટે ભારત તરફથી નોમિનેટ કરવામાં આવી છે. ત્યારે જાણો આ ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાતો...
અમદાવાદના મેઘા શાહ મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ બ્યુટી પેજન્ટના ફાઈનલિસ્ટ છે, જેની ફાઈનલ ગ્રીસમાં યોજવાની છે. ચાલો જાણી મેઘા શાહ વિશે તેઓ પ્રોફેશનલી ડોક્ટર હોવાની સાથે સાથે કેવી રીતે કરી રહ્યા છે આ બ્યુટી પેજન્ટની તૈયારી
મિત્તલ ટંકારિયા હાલ મિસીઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડની ફાઈનલી તૈયારી કરી રહ્યા છે. ત્યારે તેમણે આ તૈયારીના ભાગરૂપે જ એક નવું બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે. મિત્તલને બ્રાઈડના અવતારમાં જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
એક સમયે હતો જ્યારે એક ગુજરાતી યુવક ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે પાછળ ફરતો હતો, તેના પર આજે આખી ટીમને ફિટ રાખવાની જવાબદારી છે. આ યુવક ગુજરાતી છે અને તેનું નામ છે સોહમ દેસાઈ.
(તસવીર સૌજન્યઃ સોહમ દેસાઈ ઈન્સ્ટાગ્રામ)
રાજકોટની એક છોકરી જીતી રહી છે કરીના કપૂર, માધુરી દીક્ષિત, રફ્તાર અને આખા દેશનું દિલ. ચાલો જાણીએ રાજકોટની આ ડાન્સિંગ ડોલને..
(તસવીર સૌજન્યઃ માનસી ધ્રુવ ઈન્સ્ટાગ્રામ)
અમદાવાદ- ધાબે ચડી લાઉડ સ્પીકર વગાડનારા વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો
Jan 15, 2021, 19:43 ISTશિયાળામાં આ 5 વસ્તુ આહારમાં અવશ્ય સામેલ કરો
Jan 15, 2021, 15:45 ISTગુજરાતી યુવકને થવું છે મુસ્લિમ, અરજીને મામલે હાઇકોર્ટને બારણે ટકોરા
Jan 15, 2021, 13:18 ISTજાણો મુંબઈની 5 ખાઉ ગલી વિશે, જી લલચાયે રહા ના જાયે!
Jan 15, 2021, 18:09 ISTઆ રોમાંચક જગ્યાઓ બનાવશે તમારા હનીમૂનને યાદગાર
Jan 15, 2021, 16:26 ISTHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા
Jan 12, 2021, 10:00 ISTએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ
Jan 11, 2021, 15:05 ISTતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ?
Jan 10, 2021, 09:13 ISTલાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક
Jan 02, 2021, 17:31 IST