૨૦૧૬માં કરાયેલા પાંચ વર્ષના કરારની મુદત પૂરી થતાં ફરી પાંચ વર્ષના કરાર
આજથી બ્રિસ્બેનમાં ભારત અને કાંગારૂઓ વચ્ચે ચોથો અને નિર્ણાયક જંગ જામશે, બન્ને ૧-૧થી બરોબરીએ,
૧૯૯૬માં સિરમ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાયું અને જે જમાનામાં સતત વેક્સિન્સ શોધાતાં તે સમયે આ ઇન્સ્ટિટ્યૂટે ગતિ પકડી. ૭૯ વર્ષનાં સાયરસ પૂનાવાલા અત્યારે દેશના છઠ્ઠા સૌથી ધનિક શખ્સ છે.
બીએસએફએ જણાવ્યું હતું કે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફ દ્વારા આ પ્રથમ વાર ટનલ શોધાઈ હોય એવું નથી.
આ ડીલ ભારતીય રક્ષા વિનિર્માણમાં આત્મનિર્ભરતા માટે એક ગેમ ચેન્જર હશે. આ માહિતી રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપી. સરકારના આ પગલાથી ભારતીય વાયુસેના વધુ મજબૂત બનશે.
#TeslaIndia ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું
દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,968 નવા કેસ નોંધાયા, 202 દર્દીઓનાં મોત થયા
નિયમ બધા માટે સરખા’ કહીને હોટેલ-મૅનેજરે કરી સ્પષ્ટતા, કોઈ પણ ટીમ હાર્ડ ક્વૉરન્ટીનમાં નથી
ટેસ્લાએ ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ તેમજ ઇલેક્ટ્રિક વાહનોનો એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે
રવિચંદ્રન અશ્વિનને પરેશાન કર્યા બાદ હવે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને માફી માગી...
પંત, અશ્વિન, જાડેજા, વિહારી બાદ હવે બુમરાહ અને મયંક પણ થયા ઘાયલ
દર વર્ષે ૧૪ જાન્યુઆરીએ ઉજવાય છે મકરસંક્રાંતિ
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ સ્થિત વસંતદાદા નગરી સહકારી બેન્કનું લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. રિઝર્વ બેન્ક (RBI)એ સોમવારે એની જાણકારી આપી હતી. લાઈસન્સ રદ્દ કરવા અંગે કેન્દ્રીય બેન્કે કહ્યું કે...
ભારતને સીરીઝ જીતવા માટે એના ચાર પ્રમુખ બોલરો ઈજાને કારણે સીરીઝમાંથી બહાર થઈ ચૂક્યા છે. ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદન બાદ હવે જસપ્રીત બુમરાહ પણ ઈજાગ્રસ્ત થયા બાદ ભારત પાછા ફરશે.
લગભગ 450 ફિલ્મોમાં કામ કરનારા અમરીશ પુરી 12 જાન્યુઆરી 2005ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું હતું અને પોતાના પાછળ છોડી ગયા એવો વારસો જે અર્ધસત્ય, નિશાંત અને મંથન જેવી કળા ફિલ્મોથી શરૂ થઈને લોહા, ઘાયલ અને કરણ-અર્જુન જેવી શુદ્ધ મસાલાવાળી ફિલ્મો શામેલ છે
કોરોના મહામારી વચ્ચે દુનિયામાં વૅક્સિનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે
ઍર ઇન્ડિયાએ આ મહિલા-ટીમને બિરદાવતાં ટ્વીટ કરી હતી કે વેલકમ હોમ
ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણની રફ્તાર ઘણી ધીમી પડી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના ફક્ત 12,584 નવા કેસ નોંધાયા છે અને તે દરમિયાન 167 લોકોનાં મોત નીપજ્યાં છે.
પંત-પુજારાની છેલ્લાં ૭૨ વર્ષની રેકૉર્ડબ્રેક પાર્ટનરશિપ: ટીમ રહાણે રહી અજિંક્ય; બન્ને પરાક્રમીઓએ ચોથી ઇનિંગ્સમાં ચોથી વિકેટ માટેની ભારત વતી હાઇએસ્ટ પાર્ટનરશિપ સાથે કાંગારૂઓને ટટળાવ્યાઃ છેલ્લાં ૪૦ વર્ષની ભારતીય ટીમની આ સૌથી લાંબી ચોથી ઇનિંગ્સ બની રહી
ઑસ્ટ્રેલિયાએ કર્યું કન્ફર્મ, ૫૦ ટકા દર્શકોને આપવામાં આવશે પ્રવેશ
અમદાવાદ- ધાબે ચડી લાઉડ સ્પીકર વગાડનારા વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો
Jan 15, 2021, 19:43 ISTશિયાળામાં આ 5 વસ્તુ આહારમાં અવશ્ય સામેલ કરો
Jan 15, 2021, 15:45 ISTગુજરાતી યુવકને થવું છે મુસ્લિમ, અરજીને મામલે હાઇકોર્ટને બારણે ટકોરા
Jan 15, 2021, 13:18 ISTજાણો મુંબઈની 5 ખાઉ ગલી વિશે, જી લલચાયે રહા ના જાયે!
Jan 15, 2021, 18:09 ISTઆ રોમાંચક જગ્યાઓ બનાવશે તમારા હનીમૂનને યાદગાર
Jan 15, 2021, 16:26 ISTHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા
Jan 12, 2021, 10:00 ISTએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ
Jan 11, 2021, 15:05 ISTતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ?
Jan 10, 2021, 09:13 ISTલાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક
Jan 02, 2021, 17:31 IST