શીતલ દામાની ડેડ બૉડી અસલ્ફાથી 22 કિલોમીટર દૂર હાજી અલી કઈ રીતે પહોંચી?
06 October, 2020 07:39 IST | Mumbai | Rohit ParikhCoronavirus Outbreak: ભુખ્યાને ભોજન આપવા અમિતાભ બચ્ચને લંબાવ્યા હાથ
06 April, 2020 12:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentડ્રાઇવરે ચાલતી કારે દરવાજો ખોલતાં બાઇકર ઈજાગ્રસ્ત
15 November, 2019 12:16 IST | | Anurag Kambleઆજે વિશ્વભરમાં લોકો હોળીના રંગમાં રગાય જવા તૈયાર છે. હોળી રંગનો પર્વ છે. જૂની ફિલ્મોમાં તો આપણે ઘણી વાર હીરો-હીરોઈનને હોળીના રંગોથી હોળી રમતા જોયા હશે. હાલમાં બૉલીવુડ ફિલ્મોમાં પણ આ ટ્રેન્ડ કાયમ છે. ઘણીવાર આપણે ફિલ્મમાં સ્ટાર્સને રંગબેરંગી હોળી સેલિબ્રેટ કરતા જોયા છે અને હોળીના અવસર પર હોળી ગીતો પણ બહુ ટ્રેન્ડ કરી રહ્યા છે. તો જુઓ અહીંયા બૉલીવુડની લેટેસ્ટ ફિલ્મ્સના હાળીના ગીતની એક ઝલક
29 March, 2021 01:44 IST | Mumbaiમહાભારતના સમયમાં બનાવાયેલું આ મંદિર ખિડકાલેશ્વર તરીકે ઓળખાય છે અને તે કલ્યાણ શિલ્ફાટા રોડ પર આવેલું છે. મહાશિવરાત્રીના દિવસે જાણીએ એવા મંદિર વિશે જ્યાં શિવને દૂધ ચડાવવાની મનાઇ છે. જોઇએ આ મંદિરની રસપ્રદ તસવીરો.
11 March, 2021 10:58 IST |જયદીપ અહલાવત (Jaideep Ahlawat)ને હવે તો નાનું છોકરું પણ ઓળખે છે. 2020માં આવેલી વેબ સિરીઝ પાતાળ લોક (Paatal Lok)માં હાથીરામ ચૌધરીનું પાત્ર ભજવીને તેમણે લોકોને ચક્તિ કર્યા પણ આ કંઇ પહેલીવાર નહોતું કે તેમણે પાત્રને આ સ્તરે મૂક્યું. દસ વર્ષના સંઘર્ષ બાદ તેમને આ ઓળખ મળી છે પણ છતાં ય તેમણે એવા જ રોલ્સ કર્યા જેમાં તેમનું કામ જોવાનું લોકો ફરી ફરી પસંદ કરે છે અને તેમના નવા કામની પણ આતૂરતાથી રાહ જુએ છે. આજે 8 ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ છે ત્યારે જોઇએ તેમની જર્ની, જાણીએ તેમના વિષે થોડી અજાણી વાતો. (તસવીરો - જયદીપ અહલાવત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)
09 March, 2021 12:57 IST |કરીના કપૂર (Kareena Kapoor)ને જલ્દી જ બીજું બાળક થવાનું છે. તેની પહેલીવારની પ્રેગનેન્સી પણ ચર્ચામાં હતી અને બીજી વારની પણ છે જ. જોઇએ કરીના કપૂરના કૂલ અને કેઝ્યુઅલ લૂક્સ જેમાં તે પોતાની પ્રેગનેન્સી એકદમ કોન્ફીડન્ટલી ફ્લોન્ટ કરે છે. (તસવીરો યોગેન શાહ)
11 February, 2021 12:24 IST |કરણ જોહરનાં જોડિયાં બાળકો યશ અને રૂહી જોહરનો જન્મદિવસ હમણાં જ ગયો છે. કરણ અને તેના સ્ટાર મિત્રોએ ઇન્સ્ટાગ્રામ પર અનેક પોસ્ટ્સ મૂકી હતી જેમાં પાર્ટીનાં ફોટોઝ જોવા મળ્યા હતા. જુઓ કોણ કોણ પોતાના ટાબરિયા સાથે પહોંચ્યું હતું કરણનાં બચ્ચાંઓની બર્થ ડે પાર્ટીમાં (તસવીરો યોગેન શાહ)
09 February, 2021 12:36 IST |યાદ છે ચેનલ વી પર આવતો શો દિલ, દોસ્તી, ડાન્સ? આ શોમાં સૌથી લોકપ્રિય બનેલું પાત્ર હોય તો તે છે શેરોન રાય પ્રકાશ..તેની સ્ટાઈલ, તેનો એટિટ્યુડ અલગ જ હતો. શું તમને ખબર છે શેરોનનું પાત્ર ભજવનાર વૃષિકા ગુજરાતી છે? ચાલો અને તમને જણાવીએ કેવી રહી છે તેની લાઈફ... તસવીર સૌજન્યઃ વૃષિકા મહેતા ઈન્સ્ટાગ્રામ
24 January, 2021 07:27 IST |તાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
14 January, 2021 10:19 IST |તાજેતરમાં લકી અલીનો એક વીડિયો ભારે વાઇરલ થયો જેમાં તે શામ સવેરે તેરી યાદે આતી હૈં, ઓ સનમ તેરી યાદોં કી કસમ વાળું ગીત ગિટાર પર અનપ્લગ્ડ ગાતા દેખાયા. ધોળી દાઢી પણ અવાજની એ કુમાશ યથાવત છે ત્યારે જોઇએ 90ના દાયકામાં જેમનો જબરદસ્ત દબદબો હતો એ સિંગર્સ તમને યાદ છે કે નહીં.... આજે આ સિંગરોમાંથી એકદા બે એવા હશે કે જેઓ હજી પણ ક્યાંક જોવા મળી જાય.જ્યારે આમાંથી મોટભાગના સિંગરો પોતાના યાદગાર દાયકા સાથે લગભગ બૉલિવુડને અલવીદા કહી ગયા છે.
03 January, 2021 09:07 IST |