નવરાત્રી એટલે નવ દિવસનો જલસો. માતાજીની ભક્તિ અને આરાધનાની સાથે ગરબાની રમઝટ, દાંડિયાની ધૂમ અને ખાણી-પીણીની મોજ સાથે સેલ્ફી અને તસવીરો તો ખરી જ! પણ આ વર્ષે કોરોના મહામરીને કારણે આ બધું શક્ય નથી, ત્યારે લોકો પાસે જુની યાદોને તાજા કરવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. એટલે જ નવરાત્રી નિમિત્તે ગુજરાતીમિડડે.કૉમના વાચકોએ તેમના નવરાત્રી 2019ના આલ્બમમાંથી Throwback તસવીરો શૅર કરી છે અને નવરાત્રી 2020ની ઉજવણી કરી રહ્યાં છે. આવો જોઈએ ગુજરાતીમિડડે.કૉમના વાચકોની નવરાત્રી ઉજવણીની Throwback તસવીરો....
આયુષ્માન ખુરાના, બોલીવુડનું એક એવું નામ જે આજે યુવા પેઢીમાં સૌથી વધુ લોકપ્રિય અભિનેતા છે. રોડિઝ 2 જીત્યા બાદ Radio Jockey અને ત્યાર બાદ VJ તરીકેની કારકિર્દી શરૂ કરી અને હવે બોલીવુડમાં એક પછી એક સફળ ફિલ્મો આપતો જાય છે. વિક્કી ડોનર સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કર્યા બાદ આયુષ્માન ખુરાનાએ એક પછી એક હિટ ફિલ્મો આપી છે. તેમના જન્મદિવસે જુઓ આયુષ્માન ખુરાનાના કરિઅરની એક ઝલક
જે વગર બોલે મનની વાત સમજી લે તે છે મા, બીમારીમાં રાત-દિવસ પાસે બેસીને સેવા કરે તે છે મા, બોલવામાં મા શબ્દ ઘણો નાનો છે પણ આ શબ્દની ઊંડાઈ માપી શકાતી નથી. ત્યારે જુઓ એવી જ એક ઝલક
મિડ ડે દ્વારા વર્ષોથી આયોજિત થતી ક્રિકેટ પાર્ટી આજથી શરૂ થઈ ચૂકી છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં 24 ટીમો ભાગ લઈ રહી છે. ફોટોઝમાં જુઓ ઉદઘાટન અને પહેલી મેચની તસવીરો (તસવીર સૌજન્યઃસતેજ શિંદે)
કોણ છે બ્લૂ માસ્ક અને ભૂરા હાથમોજાં પહેરેલા દેખાતા ક્યૂટ દાદા,થયા વાયરલ
Jan 25, 2021, 15:22 ISTઆજથી આધાર, પાન કાર્ડની જેમ વૉટર કાર્ડની પીડીએફ પણ કરી શકો છો ડાઉનલોડ...
Jan 25, 2021, 14:31 ISTજાણો કેમ લતા મંગેશકરના ગીતને લઈને વિશાલ દદલાની ટ્વિટર પર થયા ટ્રોલ
Jan 25, 2021, 11:49 ISTઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો
Jan 25, 2021, 11:18 ISTરેલવેના પ્રવાસીઓ માટે ઈ-કેટરિંગ ફરી શરૂ થશે
Jan 25, 2021, 09:56 ISTવૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ
Jan 24, 2021, 19:46 IST54 વર્ષે પણ પોતાની ખૂબસૂરતીથી ચાહકોને ઘાયલ કરે છે સંગીતા બિજલાણી
Jan 24, 2021, 19:20 ISTજાણો ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે શું કહે છે આપણાં ભારતીય જાબાઝોં માટે
Jan 23, 2021, 08:01 ISTStatue of Unity: જાણો જનશતાબ્દી એક્સપ્રેસમાં સફર કરનારા ગુજરાતી સેલેબ્ઝનો અનુભવ
Jan 21, 2021, 09:51 IST