સારા અલી ખાન તેની ટ્રિપના ફોટો સતત શૅર કરતી રહે છે
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે કન્નડ સુપરસ્ટાર યશે ‘KGF ચૅપ્ટર 2’ માટે પોતાની ફી ડબલ કરી નાખી છે
તેમની માગણી છે કે સરકાર ખેડૂતો માટે જે નવું બિલ લઈને આવી છે એનો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ વિરોધ કરે
આ બન્ને વચ્ચે શાબ્દિક યુદ્ધ સોશ્યલ મીડિયામાં શરૂ થઈ ગયું છે
રાની ૨૪ વર્ષથી બૉલીવુડમાં કામ કરી રહી છે
વરુણ ધવન અને નતાશા દલાલનાં લગ્ન થઈ જતાં તેઓ હંમેશ માટે એકમેકનાં બની ગયાં છે
આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે
તે ‘ધ પર્ફેક્ટ સ્ક્રિપ્ટ’માં જોવા મળવાનો છે
સ્ટોરીમાં આવેલા નવા વળાંકને લઈને દર્શકોમાં ગજબનો ઉત્સાહ છે
આ સિરિયલ સોમવારથી શુક્રવારે રાતે ૧૦ વાગ્યે દેખાડવામાં આવે છે
તેઓ નિખિલ અડવાણીની ‘વેરી સ્ટ્રેન્જ’માં કામ કરી રહ્યાં છે
કુમાર સાનુ બે વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ તેણે પાર્ટી છોડી દીધી હતી
નિર્વાચન આયોગના અધિકારીઓ પ્રમાણે ઇ-વૉટર આઇડી કાર્ડને ડિજિટલ લૉકરમાં પણ સુરક્ષિત રાખવું શક્ય હશે. સાથે જ ડિજિટલ ફૉર્મેટમાં આને પ્રિન્ટ પણ કરી શકાશે.
બન્ને ટીમે આ ટેસ્ટ સિરીઝ માટેની પહેલી બે ટેસ્ટ મૅચ માટે પ્લેયરોની જાહેરાત કરી દીધી છે
લસિથ એમ્બુલડેનિયા ને જો રૂટ વચ્ચે જામ્યો રંગ, રૂટે ૧૮૬ રન કરીને સાચવી ટીમની પારી, લસિથે સાત વિકેટ લઈને શ્રીલંકાને આપી મજબૂતી
આ વાતની જાણકારી ફ્રૅન્ચાઇઝીએ પોતાના ટ્વિટર-અકાઉન્ટ પર આપી હતી
સિડની ટેસ્ટમાં ઈજાગ્રસ્ત હોવા છતાં પોતાની બૅટિંગની રાહ જોઈ રહેલા રવીન્દ્ર જાડેજાએ કહ્યું...
આ વખતે જાણીતા ગાયક અને સંગીતકાર વિશાલ દદલાની પોતાના એક નિવેદનને કારણે ટ્રોલ્સના નિશાને છે. સાથે જ તેમની ટીકા પણ થઈ રહી છે. તેમણે આ નિવેદન હિન્દી સિનેમાનાં દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરના એક ગીત અંગે આપ્યું છે.
આ કંપની અને તેના ડિરેક્ટરો પર પૉન્ઝી એટલે કે મલ્ટિ લેવલ માર્કેટિંગ સ્કીમ દ્વારા ૩૧ લાખ રોકાણકારો સાથે છેતરપિંડી આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે
ડ્રગ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ પાકિસ્તાને આ ત્રીજી વૅક્સિનને ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન આપ્યું છે
કોણ છે બ્લૂ માસ્ક અને ભૂરા હાથમોજાં પહેરેલા દેખાતા ક્યૂટ દાદા,થયા વાયરલ
Jan 25, 2021, 15:22 ISTઆજથી આધાર, પાન કાર્ડની જેમ વૉટર કાર્ડની પીડીએફ પણ કરી શકો છો ડાઉનલોડ...
Jan 25, 2021, 14:31 ISTજાણો કેમ લતા મંગેશકરના ગીતને લઈને વિશાલ દદલાની ટ્વિટર પર થયા ટ્રોલ
Jan 25, 2021, 11:49 ISTઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો
Jan 25, 2021, 11:18 ISTરેલવેના પ્રવાસીઓ માટે ઈ-કેટરિંગ ફરી શરૂ થશે
Jan 25, 2021, 09:56 ISTવૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ
Jan 24, 2021, 19:46 IST54 વર્ષે પણ પોતાની ખૂબસૂરતીથી ચાહકોને ઘાયલ કરે છે સંગીતા બિજલાણી
Jan 24, 2021, 19:20 ISTજાણો ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે શું કહે છે આપણાં ભારતીય જાબાઝોં માટે
Jan 23, 2021, 08:01 ISTStatue of Unity: જાણો જનશતાબ્દી એક્સપ્રેસમાં સફર કરનારા ગુજરાતી સેલેબ્ઝનો અનુભવ
Jan 21, 2021, 09:51 IST