° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


Goregaon

લેખ

રેસ્ક્યુ કરેલી ત્રણ ફુટ લાંબી મૉનિટર લિઝર્ડ સાથે નવીન સોલંકી અને સાહિલ વિચારે.

ગોરેગામની સુવિધા હૉસ્પિટલમાંથી મળી ૩ ફૂટની મૉનિટર લિઝર્ડ

હૉસ્પિટલના સ્ટાફને શનિવારે રાતે કિચન એરિયામાં આ ડરામણી જંગલી ગરોળી જોવા મળી હતી જે ગઈ કાલે બપોરે વાઇલ્ડલાઇફ ઍનિમલ રેસ્ક્યુ સંસ્થાના નવીન સોલંકી અને તેમની ટીમે મળીને પકડી લીધી હતી

19 July, 2021 10:50 IST | Mumbai | Sejal Patel
ગઈ કાલે સવારે અમન પાર્ક સોસાયટીમાં સાતમા માળના ફ્લૅટમાં સ્લૅબ પડવાને લીધે ઘરમાં સૂતેલા આઠ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો.

ગોરેગામમાં સીલિંગનું પ્લાસ્ટર પડતાં નીચે સૂતેલા બાળકનું મોત : મમ્મી જખમી થઈ

નસીબજોગે પંખો પડ્યો નહોતો, નહીં તો વધુ જાનહાનિ થઈ હોત. ગોરેગામ પોલીસે કેસ નોંધીને બિલ્ડિંગ વિશે માહિતી ભેગી કરવા તપાસ શરૂ કરી છે. 

10 July, 2021 12:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જ્યાં સુધી તેમને બીજે શિફ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ-પ્રદર્શન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.  સમીર માર્કન્ડે

હજારો લોકોનો સહારો બનેલા ફ્રન્ટલાઇન હેલ્થ-વર્કરો જ બન્યા નિરાધાર

હવે સુધરાઈનું કહેવું છે કે આ લોકોને બીજા કોઈ જમ્બો સેન્ટરમાં સમાવી લેવામાં આવશે. બીએમસીની વાત પર ભરોસો ન હોવાને લીધે આ લોકોએ જ્યાં સુધી તેમને બીજે શિફ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ-પ્રદર્શન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.  

06 July, 2021 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોરેગામ ફિલ્મસિટી

૫૨૧ એકરમાં પથરાયેલી ફિલ્મસિટીની કાયાપલટ કરવાની સરકારે તૈયારી કરી

આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી ૨૮ જૂનથી ૨૭ જુલાઈ સુધીમાં અરજીઓ મગાવતી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે

01 July, 2021 11:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોરેગામના જવાહરનગરમાં ધરાશાયી થઈને એક ફ્લૅટની ગ્રિલ પર ટકી ગયેલું વૃક્ષ (ડાબે) ઘાટકોપરની કામા લેનમાં વાયરોથી બાંધેલાં વૃક્ષો (વચ્ચે) અને તૂટી ગયેલી કમ્પાઉન્ડની વૉલ (જમણે)

વૃક્ષોના રક્ષણની વાતો કરતી સુધરાઈની કથણી અને કરણીમાં છે જોજનોનું અંતર

સોસાયટીઓ વૃક્ષ ટ્રીમિંગ કરવાની પરવાનગી માગતી હોવા છતાં કોઈ ઍક્શન લેવામાં આવતી નથી. પરિણામે વૃક્ષ પડવાને લીધે લોકોને જાનનું જોખમ વધી ગયું

25 June, 2021 04:05 IST | Mumbai | Rohit Parikh
નિશા રાવલ કરણ મેહરા - ફાઇલ તસવીર

અભિનેતા કરણ મેહરા, ઉર્ફે નૈતિકને ઘરેલુ હિંસાના ગુનામાં ધરપકડ બાદ મળ્યા જામીન

નૈતિકનું પાત્ર ભજવીને પોપ્યુલર થયેલા અભિનેતા કરણ મેહરા અને તેની પત્ની નિશા રાવલ વચ્ચે ઘણા દિવસોથી અણબનાવ હતો. ગઇ કાલે રાતે બન્ને વચ્ચે માથાકૂટ થતા પત્નીએ પતિ વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી

01 June, 2021 04:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગોરેગામ (પૂર્વ)ના બિંબિસારનગર બિલ્ડિંગના સીસીટીવી કૅમેરાના ફુટેજમાં દેખાયેલો દીપડો.

ગોરેગામના બિંબિસારનગરમાં દીપડો દેખાયો

મુંબઈમાં માનવવસાહતોમાં દીપડાના આંટાફેરાની ઘટના ઘણા વખત પછી નોંધાઈ હતી.

30 May, 2021 09:55 IST | Mumbai | Ranjeet Jadhav
દહિસરના વૅક્સિનેશન સેન્ટરમાં સતત બીજા દિવસે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ટાઇમ સ્લૉટ તો મળ્યો પણ વૅક્સિન ન મળી

મુંબઈનાં મોટા ભાગનાં જમ્બો કોવિડ સેન્ટર પર આવા અનેક કિસ્સા જોવા મળ્યા : ખાસ કરીને દહિસર અને ગોરેગામમાં ભારે અફરાતફરીનો માહોલ ફરી જોવા મળ્યો : હજીય વૅક્સિનેશન માટે રીતસરની પડાપડી થાય છે

07 May, 2021 07:24 IST | Mumbai | Priti Khuman Thakur
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK