° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021

Gaurav Sarkar

લેખ

પોલીસે ‘આ કરફ્યુ નથી, આ ક્યૉર (ઇલાજ) ફૉર યુ છે’ એવો સંદેશ ધરાવતું પોસ્ટર લગાવ્યું છે

જૉગર્સ અને વૉકર્સને અટકાવવા માટે પોલીસે આખરે લીધું કાનૂનનું શરણ

લોખંડવાલા-ઓશિવરાના બૅક રોડ પર વૉક કરતા, દોડતા, સાઇક્લિંગ કરતા અને એક્સરસાઇઝ કરતા અટકાવવા માટે પોલીસે ભંગ કરનારા લોકોને સીઆરપીસીની કલમ ૧૪૯ હેઠળ ૧૫૦ કરતાં વધુ નોટિસો ફટકારી છે

01 May, 2021 10:22 IST | Mumbai | Gaurav Sarkar
વૉરરૂમ

મુંબઈ: વૅક્સિનની પૂછપરછ માટે અલગ હેલ્પલાઇન રાખો

અત્યારે દરેક વૉર્ડના વૉરરૂમમાં રસી સંબંધિત ઇન્ક્વાયરી માટેના વધારે ફોન આવતા હોવાથી કોરોનાના દરદીઓને ફોન બિઝી મળે છે

26 April, 2021 10:55 IST | Mumbai | Gaurav Sarkar
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે કોરોના વાઇરસનો નવો પ્રકાર

ડબલ મ્યુટન્ટ પ્રકારનો આ વાઇરસ કોરોનાનાં લક્ષણો ન ધરાવતા ૨૯ વર્ષ કરતાં વધુ વયના તેમ જ નિયમિત રીતે કામ પર જતા લોકોને પોતાનો શિકાર બનાવે છે

11 April, 2021 09:40 IST | Mumbai | Gaurav Sarkar
વિલે પાર્લે (વેસ્ટ)માં આવેલી અરુણોદય સોેસાયટીમાં નીલ પંડ્યા તેની ફિયાન્સે સાથે રહે છે.

કોરોનાને કારણે ગુજરાતી કપલે કરવું પડ્યું ઘર ખાલી

વિલે પાર્લેમાં ભાડેથી રહેતા નીલ પંડ્યાનાં મહિનાના અંતમાં લગ્ન થવાનાં છે ત્યારે તેની ફિયાન્સે પૉઝિટિવ આવતાં મકાનમાલિકે આપી ઘર ખાલી કરવાની નોટિસ. તેના પર માસ્ક વગર બહાર ફરવાનો આક્ષેપ

03 April, 2021 08:50 IST | Mumbai | Gaurav Sarkar
ફાઈલ તસવીર

ગરમીનો ત્રાસ સહન ન કરવો હોય તો વીક-એન્ડમાં ઘરમાં રહો

ગરમીનો ત્રાસ સહન ન કરવો હોય તો વીક-એન્ડમાં ઘરમાં રહો

06 March, 2021 09:07 IST | Mumbai | Gaurav Sarkar
તસવીર: અનુરાગ અહિરે

ખુલ્લા બોરવેલમાં પડી ગયેલી બાળકીને ડ્રાઇવરે બચાવી

ખુલ્લા બોરવેલમાં પડી ગયેલી બાળકીને ડ્રાઇવરે બચાવી

20 February, 2021 09:23 IST | Mumbai | Gaurav Sarkar
તસવીર: સમીર માર્કન્ડે

મુંબઈમાં થયો શિયાળાની આછી લહેરનો અનુભવ

મુંબઈમાં થયો શિયાળાની આછી લહેરનો અનુભવ

05 January, 2021 10:51 IST | Mumbai | Gaurav Sarkar
ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કાંદિવલી પૂર્વમાં સીએએના વિરોધમાં કરવામાં આવેલા પ્રદર્શનની ફાઈલ તસવીર

નાગરિક જૂથે ગૃહપ્રધાન સમક્ષ કરી આ માગણી

નાગરિક જૂથે ગૃહપ્રધાન સમક્ષ કરી આ માગણી

25 December, 2020 08:47 IST | Mumbai | Gaurav Sarkar

ફોટા

બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

બિગ બૉસ 13 ટીવીના હિટ અને ચર્ચાસ્પદ શોમાંથી એક છે. જેમાં ફિલ્મ અને ટીવી જગતના જાણીતા સિતારાઓ આવે છે. પરંતુ તેમાંથી કેટલાક પોતાની છાપ નથી છોડી શકતા. ચાલો જાણીએ બિગ બૉસના આવા સ્ટાર્સ વિશે.

06 December, 2019 02:16 IST |
Budget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

Budget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. જેના પર અલગ-અલગ સેક્ટરના લોકોના પ્રતિભાવો આપી રહ્યા છે. ત્યારે જુઓ નેટિઝન્સ તેના પર કેવા પ્રતિભાવો આપી રહ્યા છે.

05 July, 2019 04:10 IST |
નવી સરકાર પાસેથી ગુજરાતીઓને છે આટલી અપેક્ષાઓ

નવી સરકાર પાસેથી ગુજરાતીઓને છે આટલી અપેક્ષાઓ

દેશમાં ફિર એકવાર મોદી સરકાર રચાઈ ગઈ છે.  આ વખતે પણ સરકાર કેટલાક મહત્વના નિર્ણયો લેશે. ત્યારે ચાલો જાણીએ મોદી સરકારની બીજી ટર્મમાં ગુજરાતીઓ શું ઈચ્છે છે ? ગુજરાતી મિડ ડે સાથે ખાસ વાતચીત દરમિયાન કેટલાક ગુજરાતીઓએ ભાજપ સરકાર પાસેથી પોતાને આવી અપેક્ષાઓ છે તે જણાવ્યું છે.

31 May, 2019 05:07 IST |
મળો આ ગુજરાતી કંપોઝર્સને જેણે બોલીવુડના સંગીતને આપ્યો નવો આયામ

મળો આ ગુજરાતી કંપોઝર્સને જેણે બોલીવુડના સંગીતને આપ્યો નવો આયામ

અભિનય હોય કે સંગીત કે વેપાર ગુજરાતીઓ કોઈ ક્ષેત્રે પાછળ નથી. આજે અમે તમને મળાવીશું એવા ગુજરાતીઓ જેણે બોલીવુડની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને એક નવો આયામ આપ્યો છે. જેમણે વર્ષોથી બોલીવુડને સંગીતના સૂરોથી સજાવ્યું છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

23 April, 2019 03:13 IST |
હેપી બર્થ ડે ગૌરવઃ આ ગુજરાતી છોરો ચમકી રહ્યો છે હોલીવુડમાં પણ

હેપી બર્થ ડે ગૌરવઃ આ ગુજરાતી છોરો ચમકી રહ્યો છે હોલીવુડમાં પણ

આજે છે ગુજરાતી અભિનેતા ગૌરવ પાસવાલાનો જન્મદિવસ. ગુજરાતી ફિલ્મના મોસ્ટ સ્ટાઈલિશ એક્ટર ગૌરવની કેવી રહી છે લાઈફ! જુઓ તસવીરો સાથે

17 April, 2019 05:00 IST |
મળો ઢોલીવુડના ચોકલેટ બૉય્ઝને

મળો ઢોલીવુડના ચોકલેટ બૉય્ઝને

મળો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ હેન્ડસમ હન્ક્સને જેણે બદલી નાખી છે ગુજરાતી હિરોની છાપ. કેડિયું ચોરણીમાં જોવા મળતા ઢોલીવુડના ટીપિકલ હિરોઝને રિપ્લેસ કરી રહ્યા છે આ ચાર્મિંગ નવી પેઢીના સિતારાઓ.(તસવીર સૌજન્ય ફેસબુક)

26 February, 2019 08:00 IST |
આ છે ગુજરાતીઓ અને મારવાડીઓનું ખરું ગૌરવ

આ છે ગુજરાતીઓ અને મારવાડીઓનું ખરું ગૌરવ

મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડ્સના બીજા વર્ષે અભિનય, સંગીત, ફિલ્મ-નિર્માણ, બિઝનેસ, ટ્રાવેલ, ફિટનેસ, ટેક્નૉલૉજી, રિયલ એસ્ટેટ, શિક્ષણ એમ વિવિધ ક્ષેત્રે ઝળહળતા ગુજરાતી અને મારવાડી કમ્યુનિટીના સિતારાઓને સન્માનિત કરવામાં આવ્યા

27 December, 2018 03:29 IST |
મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝન, જુઓ ફોટોઝ

મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝન, જુઓ ફોટોઝ

મુંબઈમાં વસતા ગુજરાતીઓ અને મારવાડીઓના દિલમાં ધબકતા ‘મિડ-ડે’ની મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝન ગઈ કાલે સાંતાક્રુઝની ફાઇવસ્ટાર હોટેલ ગ્રૅન્ડ હયાતમાં યોજાઈ હતી. ગુજરાતી તેમ જ મારવાડી કમ્યુનિટીના વિવિધ ક્ષેત્રોના ઝળહળતા સિતારાઓને નવાજવાનો આ અવસર અનેક સેલિબ્રિટીઝની હાજરીથી યાદગાર બની રહ્યો.  આ પ્રસંગે સોહમ શાહ, પ્રવીણ સોલંકી, અપરા મહેતા, મનોજ જોષી, જે. ડી મજીઠિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, જિમિત ત્રિવેદી, ડેઇઝી શાહ, પૂજા ગોર, જિયા માણેક જેવા મશહૂર કલાકારો તથા શાઇના એન.સી. ઉપસ્થિત રહ્યાં હતાં.ડિમ્પલ કાપડિયાને અવૉર્ડ આપતાં (ડાબેથી) મિડ-ડેના તંત્રી રાજેશ થાવાણી, અંગ્રેજી મિડ-ડેનાં તંત્રી ટિનાઝ નૂશીઆં અને મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંદીપ ખોસલા. તસવીરો : રાણે આશિષ

22 December, 2018 01:59 IST |

વિડિઓઝ

જાણો 47 ધનસુખ ભવન ફિલ્મની પડદા પાછળની વાતો

જાણો 47 ધનસુખ ભવન ફિલ્મની પડદા પાછળની વાતો

ગુજરાતી ફિલ્મ 47 ધનસુખ ભવન ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે, ત્યારે રિલીઝ પહેલા ફિલ્મનો વધુ એક બિહાઈન્ડ ધી સીન્સ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ફિલ્મના એક્ટર્સ ડિરેક્ટર નૈતિક રાવલ સાથે કામ કરવાનો અનુભવ જણાવી રહ્યા છે. જુઓ એક્ટર્સને કેવા લાગ્યા છે આ વન શોટ ફિલ્મના ડિરેક્ટર 

24 July, 2019 03:26 IST |
જ્યારે 47 ધનસુખ ભવનની સ્ટાર કાસ્ટે આપી ગુજરાતીની પરીક્ષા !

જ્યારે 47 ધનસુખ ભવનની સ્ટાર કાસ્ટે આપી ગુજરાતીની પરીક્ષા !

અપકમિંગ થ્રિલર ગુજરાતી ફિલ્મ 47 ધનસુખ ભવનની ટીમ ગુજરાતી મિડ ડે ડોટ કોમની ઓફિસમાં પહોંચી હતી. અને અહીં ફિલ્મના સ્ટાર્સ ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયરે રેપિડ ફાયર ગેમ રમી, સાથે જ આપી ગુજરાતીની પરીક્ષા. જુઓ વીડિયો 

19 July, 2019 03:17 IST |
Exclusive Video: જાણો '47 ધનસુખ ભવન'ના રહસ્યો

Exclusive Video: જાણો '47 ધનસુખ ભવન'ના રહસ્યો

પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ 47 ધનસુખ ભવનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટીઝર, ટ્રેલર જોઈને તો એ ઉત્સુકતા વધી ગઈ છે. કારણ કે ફિલ્મ વિશે તેમાં કોઈ અંદાજ જ નથી આવતો. આવા જ સવાલોના જવાબ મેળવવા માટે Gujaratimidday.comએ 47 ધનસુખ ભવનની સ્ટારકાસ્ટ સાથે ખાસ વાતચીત કરી.

13 July, 2019 09:59 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK