હુસેન ઝૈદીના પુસ્તક પર આધારિત અને ઍમેઝૉન પ્રાઇમ પર આવનારી આ સિરીઝની ત્રણ સીઝન બહાર પડશે અને દરેકમાં દસ એપિસોડ હશે
આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે ‘ગુલાબો સિતાબો’માં અમિતાભ બચ્ચન અને તેની વચ્ચે સતત મતભેદ ચાલતો જોવા મળશે.
અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ હવે વહેલી રિલીઝ થઈ રહી છે અને એ ૨૪ માર્ચે સાંજે ૬ વાગ્યે થશે.
‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેકને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે જાણવા મળ્યું છે કે બોની કપૂરે રીમેક માટે રાઇટ્સ આપતાં પહેલાં અનિલ કપૂરને પૂછ્યું પણ નહોતું.
પ્રિયંકા ચોપડા જોનસના ઇન્સ્ટાગ્રામ પર પચાસ મિલ્યન એટલે કે પાંચ કરોડ ફૅન્સ થતાં તેણે સૌનો આભાર માન્યો છે.
‘અંગ્રેઝી મીડિયમ’માં પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે રાધિકા મદન શાકાહારી બની હતી.
લંડનની પોલીસનો ભૂમિકા ભજવવાની ઇચ્છા હોવાથી અંગ્રેઝી મીડિયમને હા પાડી હતી કરીના કપૂર ખાને
તાપસી પન્નુનું માનવું છે કે ફિલ્મમાં આલ્કોહૉલના સેવન, સ્મોકિંગ અને પશુઓ સાથેની હિંસા બાદ હવે ‘થપ્પડ’ પર પણ ડિસ્ક્લેમર હોવું જોઈએ.
‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટિટુ કી સ્વીટી’માં જોવા મળેલી ઇશિતા રાજ હવે ફરી એક વાર લવ રંજનની ફિલ્મ ‘વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ’માં જોવા મળશે.
માર્ચ 2020માં ઑન ફ્લૉર આવનારી અન્ડર ટાઇટલ ફિલ્મમાં જીનલ બેલાણી સાથે અમિત મિસ્ત્રી દેખાવાની છે જેમાં તેમની સાથે મુની ઝા અને ઓમ ભટ્ટ પણ મુખ્ય પાત્રો ભજવશે.
ફિલ્મનું સ્ક્રીનિંગ ચિત્રભારતી દ્વારા યોજાયેલ એક શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં થવા જઈ રહ્યું છે.
એક સંગાથ છે, પણ જીવનના સાથી બે છે
સ્ટોરી અને ડિરેક્શનમાં દમ ન હોવા છતાં વિકીએ તેની ઍક્ટિંગ દ્વારા ડરાવવાની ભરપૂર કોશિશ કરી છે : કૅમેરા વર્ક અને બૅકગ્રાઉન્ડ સ્કોરને કારણે અમુક દૃશ્યમાં ડર જરૂર લાગે છે
ઍમેઝૉનની ફિલ્મ શીલામાં તે રજનીશની પર્સનલ સેક્રેટરીના પાત્રમાં જોવા મળશે
મારી ઇચ્છા હોય છે કે કોઈ ચોક્કસ વિષય પર પહેલાં હું જ કામ કરું. આ પ્રકારના ડરને કારણે મને નવા-નવા વિષયો પણ મળી જાય છે
ડૉક્ટર પતિ અને અભિનેત્રી પત્નીની જિંદગીના ચડાવ-ઉતાર રજૂ કરતી આ સિરિયલમાં દીપિકા કક્કર અને કરણ ગ્રોવર લીડ રોલમાં છે
કૉમેડી શો મૅડમ સરમાં ચાર દમદાર મહિલા પોલીસ ઑફિસરની વાત હશે જે કેસને પોતાની આગવી સ્ટાઇલમાં સૉલ્વ કરશે
લીલ ફ્રોડો પ્રોડક્શન્સ હેઠળ બની રહેલી આ હૉરર-થ્રિલર સિરીઝમાં ભાવિન ભાનુશાલી, નીતિ ટેલર અને પ્રણતી રાય પ્રકાશ પણ જોવા મળશે
આ વેબ-સિરીઝમાં તેનો નાનો ભાઈ ઝોરાવર દેખાશે
એક્સ્ટ્રા શૉટ્સ : કોઈ ફિલ્મના પ્રથમ શેડ્યુલ પછી તેને પડતી મૂકી દેવાઈ તો તેની કોઈ ફિલ્મ બન્યા પછી રિલીઝ જ ન થઈ!
લતા દીદીને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી
Jan 17, 2021, 20:33 ISTMajor Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્વાદના ચટાકા
Jan 17, 2021, 17:24 IST'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ
Jan 17, 2021, 19:33 ISTDry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન
Jan 17, 2021, 18:34 ISTહેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે
Jan 17, 2021, 17:38 ISTહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ
Jan 17, 2021, 10:00 ISTHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા
Jan 12, 2021, 10:00 ISTએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ
Jan 11, 2021, 15:05 ISTતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ?
Jan 10, 2021, 09:13 IST