° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Durga Puja

લેખ

પ્રતીકાત્મક તસવીર

દુર્ગા પૂજા વેળાના ગોળીબારનો વિવાદ...

દુર્ગા પૂજા વેળાના ગોળીબારનો વિવાદ...

30 October, 2020 02:04 IST | Patna | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

Mann Ki Baat: તહેવારોની ખરીદીમાં વોકલ ફૉર લોકલનો સંકલ્પ યાદ રાખજો

Mann Ki Baat: તહેવારોની ખરીદીમાં વોકલ ફૉર લોકલનો સંકલ્પ યાદ રાખજો

25 October, 2020 12:39 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પીએમ નરેન્દ્ર મોદી

PM વિડિયો-કૉન્ફરન્સથી પશ્ચિમ બંગાળની જનતા સાથે દુર્ગાપૂજામાં જોડાયા

PM વિડિયો-કૉન્ફરન્સથી પશ્ચિમ બંગાળની જનતા સાથે દુર્ગાપૂજામાં જોડાયા

23 October, 2020 12:31 IST | New Delhi | Agency
દુર્ગાપૂજામાં માઇગ્રન્ટ મજૂરોની પીડા અને સોનુ સૂદ

દુર્ગાપૂજામાં માઇગ્રન્ટ મજૂરોની પીડા અને સોનુ સૂદ

દુર્ગાપૂજામાં માઇગ્રન્ટ મજૂરોની પીડા અને સોનુ સૂદ

23 October, 2020 06:02 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
દુર્ગાપૂજા

નવરાત્રિમાં કોરોનાસુરનો વધ કરતા દૈવી સ્વરૂપ ડૉક્ટરોની મૂર્તિઓની બોલબાલા

નવરાત્રિમાં કોરોનાસુરનો વધ કરતા દૈવી સ્વરૂપ ડૉક્ટરોની મૂર્તિઓની બોલબાલા

21 October, 2020 07:21 IST | West Bengal | Gujarati Mid-day Correspondent
લૉકડાઉન થીમ

દુર્ગાપૂજાના પંડાલમાં લૉકડાઉન થીમની બોલબાલા

દુર્ગાપૂજાના પંડાલમાં લૉકડાઉન થીમની બોલબાલા

21 October, 2020 07:20 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

ગુજરાત: નવરાત્રીમાં ગરબા નહીં થાય, માત્ર આરતી અને સ્થાપનાની જ પરવાનગી

ગુજરાત: નવરાત્રીમાં ગરબા નહીં થાય, માત્ર આરતી અને સ્થાપનાની જ પરવાનગી

09 October, 2020 11:41 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
કોલકાતામાં દુર્ગાપૂજાની ખાસ તૈયારી..

દુર્ગાપૂજા માટે ૨૦ કરોડ રૂપિયાની ૫૦ કિલો સોનાની મા દુર્ગાની મૂર્તિ બનશે

દુર્ગાપૂજા માટે ૨૦ કરોડ રૂપિયાની ૫૦ કિલો સોનાની મા દુર્ગાની મૂર્તિ બનશે

29 September, 2019 08:38 IST | કલકત્તા

ફોટા

ચેતેશ્વર પૂજારાના જન્મદિવસે જુઓ તેની ખાસ તસવીરો

ચેતેશ્વર પૂજારાના જન્મદિવસે જુઓ તેની ખાસ તસવીરો

હેપ્પી બર્થ જે ચેતેશ્વર પૂજારા. ટીમ ઈન્ડિયાની આ જુનિયર ધ વૉલ એટલે કે ચેતેશ્વર પૂજારા આજે 33 વર્ષના થયા છે. ઓસ્ટ્રેલિયન ટૂરમાં શાનદાર પ્રદર્શન કરનાર પૂજારા હાલ રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે. પૂજારાના જન્મદિવસે જોઈએ પૂજારાની કેટલીક એવી તસવીરો જે તમે નહીં જોઈ હોય. 

25 January, 2021 11:35 IST |
ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો

ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો

ભારતીય ક્રિકેટ ટીમના દ્રવિડ પછી દીવાલ સમાન ગણાતા ક્રિકેટર ચેતેશ્વર પુજારા રિઅલ લાઈફમાં એક પ્રેમાળ પિતા છે. તેમને દિકરી અદિતી ખૂબ જ વહાલી છે. જેનો પુરાવો આ તસવીરો છે.તસવીરોઃ ચેતેશ્વર પૂજારા ઈન્સ્ટાગ્રામ

25 January, 2021 11:22 IST |
ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મો, વરુણ-સારાની જોડીથી ચાહકોને આ આશા

ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મો, વરુણ-સારાની જોડીથી ચાહકોને આ આશા

2020 હવે વિદાય લેવાને આરે છે, ત્યારે જાણો આ વર્ષના અંતિમ મહિનામાં કઇ-કઇ ફિલ્મો દર્શકોનું મનોરંજન કરવાની તૈયારીમાં છે.

30 November, 2020 01:15 IST |
દુર્ગા પૂજા 2020: મહામારીના સંકટમાં સાવચેતી સાથે કરી ‘મા દુર્ગા’ની આરાધના

દુર્ગા પૂજા 2020: મહામારીના સંકટમાં સાવચેતી સાથે કરી ‘મા દુર્ગા’ની આરાધના

ભારતના સૌથી વધુ ધામધુમથી ઉજવાતા તહેવાર દુર્ગા પૂજાની શરૂઆત થઈ ગઈ છે. જોકે આ વર્ષે કોરોના વાયરસ મહામારીને કારણે તહેવારોની ઉજવણી ફિક્કી છે. તેમ છતા લોકોએ ઉત્સાહ અને ઉમંગની સાથે સાવચેતી રાખીને ‘મા દુર્ગા’નું આગમન કર્યું છે. સાથે જ આવનારા સારા સમયની પ્રાર્થના પણ કરી છે. (તસવીર સૌજન્ય: એએફપી)

25 October, 2020 01:52 IST |
બાપ્પાનું વેલકમ કરવા મુંબઈગરાં તૈયાર, તસવીરોમાં જુઓ તેમનો ઉત્સાહ

બાપ્પાનું વેલકમ કરવા મુંબઈગરાં તૈયાર, તસવીરોમાં જુઓ તેમનો ઉત્સાહ

COVID-19 મહામારી વચ્ચે પણ મુંબઈ ગણેશોત્સવ માટે તૈયાર છે. શનિવારથી ગણેશ ચતૂર્થીની શરૂઆત થશે, તેથી લોકો બજારોમાં ખરીદી કરવા નીકળ્યા હતા. આ તહેવાર માટે મુંબઈમાં તૈયારીઓ કેવી ચાલી રહી છે તેની એક ઝલક...  જુઓ તસવીરો

21 August, 2020 09:19 IST |
Hiren Doshi: જેમણે ગુજરાતી વેબ-સિરીઝને આપી નવી દિશા, જુઓ એમની સફર

Hiren Doshi: જેમણે ગુજરાતી વેબ-સિરીઝને આપી નવી દિશા, જુઓ એમની સફર

હાલ ડિજિટલનો જમાનો છે. અને લોકો વધુને વધુ ડિજિટલ પ્લેટફોર્મ બાજુ વળી રહ્યાં છે. ત્યારે એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા ફેરફારો જોવા મળી રહ્યાં છે. દર્શકો આજકાલ OTT પ્લેટફોર્મ અને યૂ-ટ્યુબમાં કન્ટેન્ટ જોવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. વેબસિરીઝનું ચલણ દિવસેને દિવસે વધતું જાય છે. હવે ગુજરાતીમાં પણ ઘણાં મેકરો વેબસિરીઝ બનાવી રહ્યાં છે. પરંતુ જૂજ ડિરેક્ટરો અને પ્રોડયુસરો જ સફળ રહ્યાં છે. એવા જ એક સફળ ડિરેક્ટર અને પ્રોડયુસર છે હિરેન દોશી! જેમણે ગુજરાતી ઈન્ડસ્ટ્રીને ઘણી સારી સારી વેબસિરીઝ આપી છે. (તસવીર સૌજન્ય - Aastha Productions Instagram)

31 July, 2020 09:00 IST |
પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

ચેતેશ્વર પુજારા હાલ વેસ્ટ ઈન્ડીઝમાં ટીમ ઈન્ડિયા સાથે રમી રહ્યા છે. ત્યારે જુઓ તેમના સોશિયલ મીડિયા પરના કેટલાક ફોટોસ જે આપણને તેમના અલગ પાસાનો પરિચય કરાવશે.તસવીર સૌજન્યઃ ચેતેશ્વર પુજારા ઈન્સ્ટાગ્રામ

01 September, 2019 09:52 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK