માત્ર ઉત્તેજક વિચારોથી જ વિર્ય સ્ખલન થઇ જાય છે તે કેટલું યોગ્ય?
12 March, 2021 12:46 IST | Mumbai | Dr.Ravi Kothariમેનોપૉઝનો આ ગાળો ટેમ્પરરી હોય કે પછી કાયમી ધોરણે કામેચ્છા ચાલી જાય?
11 March, 2021 11:18 IST | Mumbai | Dr.Ravi Kothariમારી વાઇફ અમારા સમાગમના બીજા દિવસે ઝઘડો કરે છે શું કરું?
10 March, 2021 12:52 IST | Mumbai | Dr.Ravi Kothariલગ્ન પછી પણ હસ્તમૈથુનના બંધાણી બનીને રહેવું પડશે?
09 March, 2021 02:56 IST | Mumbai | Dr.Ravi Kothariઅભિનેતા જીતેન્દ્રનો સાત એપ્રિલના રોજ જન્મદિવસ છે ત્યારે જોઈએ તેમની દુર્લભ તસવીરો..
07 April, 2021 10:58 IST | Mumbaiઆજે વિશ્વભરમાં લોકો હોળીના રંગમાં રગાય જવા તૈયાર છે. હોળી રંગનો પર્વ છે. જૂની ફિલ્મોમાં તો આપણે ઘણી વાર હીરો-હીરોઈનને હોળીના રંગોથી હોળી રમતા જોયા હશે. હાલમાં બૉલીવુડ ફિલ્મોમાં પણ આ ટ્રેન્ડ કાયમ છે. ઘણીવાર આપણે ફિલ્મમાં સ્ટાર્સને રંગબેરંગી હોળી સેલિબ્રેટ કરતા જોયા છે અને હોળીના અવસર પર હોળી ગીતો પણ બહુ ટ્રેન્ડ કરી રહ્યા છે. તો જુઓ અહીંયા બૉલીવુડની લેટેસ્ટ ફિલ્મ્સના હાળીના ગીતની એક ઝલક
29 March, 2021 01:44 IST | Mumbaiઆજે Valentine's Day છે. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ આ દિવસને ખાસ અંદાજમાં ઉજવે છે. તેમ જ કેટલાક છોકરા-છોકરીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. તેમ જ સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ પોતાના પ્રેમ સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા અભિનેતા અને અભિનેત્રી છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. વેલેન્ટાઈન ડેના ખાસ વીકમાં અમે તમને એવા જ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે ચર્ચમાં છે, પરંતુ દુનિયા સામે તેમના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી.
14 February, 2021 12:23 IST |એકતા કપૂર (Ekta Kapoor)નો દીકરો રવિ (Ravie) 27મી જાન્યુઆરી 2021ના દિવસે બે વર્ષનો થયો. પ્રોડ્યુસર એકતા કપૂરે દીકરાના જન્મદિવસે મસ્ત પાર્ટી યોજી હતી. જુહુમાં યોજાયેલી આ પાર્ટીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા માથા આવ્યા હતા અને સાથે તેમના ટાબરિયાંઓને પણ લઇને જ આવ્યા હોય તે તો સ્વાભાવિક છે, જોઇએ કોણ કોણ આવ્યું હતું આ પાર્ટીમાં (તસવીરો યોગને શાહ)
29 January, 2021 03:25 IST |માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
25 January, 2021 01:14 IST |માન્વેન્દ્ર સિંહ ગોહિલ (Prince Manvendra Singh Gohi), રાજપીપળાના રાજકુમાર છે. તેઓ વિશ્વનાં પહેલાં એવા રાજવી સભ્ય છે જેમણે પોતાની સજાતિયતા દુનિયા સામે સ્વીકારી. આ ઇન્ટરવ્યુમાં તેઓ સર્વનો સ્વીકાર કેટલો અગત્યનો છે તે અંગે તથા તેમની પોતાની જાહેર કબુલાત પછી કઇ રીતે બાબતો બદલાઇ તે અંગે વાત કરે છે.
07 December, 2020 11:41 IST |જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.
03 November, 2020 10:04 IST |વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે જાણીએ કે લીવર એટલે કે યકૃતની કાળજી કેવી રીતે રાખવી. કયા પ્રકારનાં હેપેટાઇટિસ થઇ શકે છે અને દરેકમાં શું ફેર હોય છે. કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલના ડૉ. દિવાકર જૈન જે હેપેટો પેનક્રિએટો બાઇલરી સર્જરી અને લિવલ ટ્રાન્સપ્લાન્ટનાં કન્સલ્ટન્ટ છે તેમણે મિડ-ડે ડૉટ કૉમ સાથે આ વિશેષ વીડિયો શૅર કર્યો છે.
28 July, 2020 02:06 IST |