આંખના પલકારામાં કહેવાઈ ગયું છે એવું લાગતું હોય પણ કેટલીક વાર આંખો ઉઘાડ-બંધ કરો જે કહેવાયું હોય એનો સંદેશ, એનો સંકેત તરત હાથવગો થતો નથી
અભય હોવું અને નીડર હોવું એ બન્ને એક નથી. નીડર હોવામાં ડર તો છે જ પણ ડર ઉપર જીત મેળવી શકાય એવી પરિસ્થિતિ પણ આપણે પેદા કરીએ છીએ
દેશમાં ખેડૂતોની સંખ્યા ઘટતી જાય છે અને ફાર્મહાઉસના ફાઇવસ્ટાર ખેડૂતોની સંખ્યા વધતી જાય છે. ખેડૂતના નામે ઋણમુક્તિ, વ્યાજમુક્તિ, ટેકાનો ભાવ, ખાસ માર્કેટો એ બધું આપવામાં આવે છે અને છતાં ખેડૂતોના પ્રશ્નોનો કોઈ પાર નથી
આદિકાળથી આપણે આ જોઈએ છીએ અને છતાં જાણે આ વાત આપણી મુઠ્ઠીમાં હોય એમ આપણે ફેંકાફેંક કરતા હોઈએ છીએ
સર્જન, વિસર્જન અને આકાશ : કોણ જાણે કેમ આજે વિચારને આપણે સમૃદ્ધિ કહેતા નથી. દુનિયામાં આજ સુધીમાં જે કાંઈ બન્યું છે અથવા જે બની રહ્યું છે, એ બધું જ કોઈને કોઈ એક માણસના વિચારો પર બનેલું છે
સૈકાઓ દરમ્યાન ઘડાયેલી સંસ્કૃતિ સૈકાઓ સુધી અકબંધ રહે છે. બે કે ત્રણ પેઢી સુધી ભાષા, સાહિત્ય અને રીતરિવાજોને જુદા-જુદા આકર્ષણથી ભૂલવાડી દેવા એ પારકી સંસ્કૃતિને નષ્ટ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે
...પણ સવાલ એ થાય કે આ સરકાર એટલે કોણ? આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ મુઠ્ઠીભર માણસો જ સરકાર કહેવાય? ચૂંટીને આપણે મોકલ્યા છે. આપણી જવાબદારી નહીં? એ ચૂંટાયેલા લોકો અમુકતમુક કામ કરવાના છે, પણ એ નથી કરતા એટલે દોષી તો છે જ, પણ.....
હું સાચો અને મારી વાત જ સાચી કટ્ટરવાદનું આ પાયાનું સૂત્ર છે. આમ મારી માન્યતા પછી એ ધર્મની હોય કે પછી કોઈ પણ હોય, પણ મેં સ્વીકારી છે એટલે જેવીતેવી મામૂલી તો હોય જ નહીં એવો અહંકાર પણ છે. માણસ કોઈ પણ ભોગે પોતાના અહંકારને લેશ પણ જતો કરવા તૈયાર નથી હોતો
૩૬૫ દિવસનું વર્ષ અને વર્ષ પૂરું થાય અને ૩૬૫મો દિવસ એટલે દિવાળી. વિક્રમ સંવત ૨૦૭૬ની દિવાળી. વર્ષ એટલે શું?
પુસ્તકાલય જેટલું જૂનું હોય એટલા જૂના સમયનાં પુસ્તકો એમાં જોવા મળે
સુખ થોડુંક શીખવાથી નથી મળતું, પણ હજી શીખવાનું કેટલું બાકી છે એ જાણવાથી મળે છે અને કેટલું બાકી છે એ કદી જાણી શકાતું નથી, કારણ કે જ્ઞાન સીમિત છે અને અજ્ઞાન અસીમ
વર્ષો પૂર્વે યુવાન બૅરિસ્ટર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ આણંદની અદાલતમાં પોતાના અસીલ વતી દલીલો કરી રહ્યા હતા ત્યારે તેમને આવો જ એક તાર મળ્યો હતો
કોઈ પણ ધર્મના અનુયાયીઓ અઠવાડિયે કોઈ એક ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે પરમાત્માનું સ્મરણ કરીને એના ચરણ પાસે એક ક્ષણ બેસી જવાના આગ્રહી છે. આ મૂળ વાતને ભૂલી જઈને ધર્મને એક શાસકીય સ્વરૂપ આપી દેવામાં આવે છે
જગતના બધા જ માણસો કંઈ સારા નથી હોતા, એજ રીતે બધા જ માણસો કંઈ ખરાબ પણ નથી હોતા. આપણે પોતે પણ કેટલાક માટે સારા હોઈએ છીએ તો કેટલાક માટે ખરાબ. આપણે જેને ખરાબ કહેતા હોઈએ છીએ તેને સારા કહેનારા સેંકડો માણસો હોય છે
કોઈ પણ માણસ એક ચોક્કસ જીવનરીતિમાંથી બીજી જીવનરીતિમાં રહેવા માટે બળપૂર્વક ધકેલાઈ જાય છે ત્યારે તેના આરંભના દિવસો અવશ્ય સુખમય હોતા નથી, પણ વખત જતાં એ બધું ગોઠવાઈ જાય છે
કોઈ જીવાત્મા કાયમી નથી, ક્યારેક ને ક્યારેક સૌકોઈએ જવાનું છે, મૃતદેહ બનવાનું છે. બીજાના મૃતદેહ પાસે ઊભા રહીને ઘડીક એ જ વિચારવાનું છે કે આ જીવાત્માને મૃતદેહ બનાવી દેવામાં ક્યાંક અને ક્યાંક, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સ્વરૂપે પોતાનું તો કંઈ યોગદાન નથીને?
આ ૧૬ કલાકનો પ્રવૃત્તિકાળ કામ વગરના શું-શાથી ભરેલો હતો તો ૮ કલાકનો નિવૃત્તિકાળ પણ કામના શું-શાથી ભરેલો નથી?
આપણા વહેવારિક સંબંધોમાં પણ સાડાબાર ફુટનું માપ આપણે સૌએ આત્મસાત્ કરી લીધું છે. આપણે કોઈ પણ ગોળીને આપણી માનીને શિકારનો જશ લઈએ છીએ કે પછી માપપટ્ટીના તગડાને એકડો બનાવીને હાંકે રાખીએ છીએ
આત્મકથા લખવાથી મોટાઈ વધે છે એવો એક ભ્રમ સમાજના અગ્રણીઓમાં વખતોવખત દેખાય છે
આદિ કાળથી આજ સુધીનો ઇતિહાસ તપાસીએ તો પૃથ્વી ઉપર માણસ ક્યાંય ને ક્યાંય યુદ્ધ ન કરતો હોય એવું જોવા નહીં મળે.
અમદાવાદ- ધાબે ચડી લાઉડ સ્પીકર વગાડનારા વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો
Jan 15, 2021, 19:43 ISTશિયાળામાં આ 5 વસ્તુ આહારમાં અવશ્ય સામેલ કરો
Jan 15, 2021, 15:45 ISTગુજરાતી યુવકને થવું છે મુસ્લિમ, અરજીને મામલે હાઇકોર્ટને બારણે ટકોરા
Jan 15, 2021, 13:18 ISTજાણો મુંબઈની 5 ખાઉ ગલી વિશે, જી લલચાયે રહા ના જાયે!
Jan 15, 2021, 18:09 ISTઆ રોમાંચક જગ્યાઓ બનાવશે તમારા હનીમૂનને યાદગાર
Jan 15, 2021, 16:26 ISTHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા
Jan 12, 2021, 10:00 ISTએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ
Jan 11, 2021, 15:05 ISTતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ?
Jan 10, 2021, 09:13 ISTલાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક
Jan 02, 2021, 17:31 IST