દિલ્હીમાં મેટ્રોમૅન તરીકે જાણીતા ઈ. શ્રીધરનને બીજેપીએ કેરલાના મુખ્ય પ્રધાનના ઉમેદવાર બનાવ્યા છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની મળેલી બેઠકમાં ગઈ કાલે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હી હાઈ કોર્ટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ તથા ભારત બાયોટેકને પણ નોટિસ ફટકારી
‘તાંડવ’ વિવાદની સુનાવણી દરમ્યાન સરકારને નિયમ બનાવવા કહ્યું
ભારતનો સ્કોર ૭૧થી ઘટીને ૭૬ થઈ ગયો, માનવાધિકાર સંગઠનો પર વધી રહ્યું છે દબાણ, ભારત આઝાદમાંથી ‘આંશિક આઝાદ’ દેશ બની ગયો
વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ આગરાના તાજમહલમાં વિસ્ફોટક રાખવાની સૂચના મળવાથી ખળભળાટ મચી ગયો હતો.
ભારતમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ લડતનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 1.66 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે
કોવિડ-૧૯ વૅક્સિન કોવાક્સિનના ત્રીજા તબક્કાના ક્લિનીકલ પરીક્ષણમાં ૮૧ ટકાની વચગાળાની રસી અસરકારકતા દર્શાવી હોવાનું ભારત બાયોટેકે જણાવ્યું હતું.
દેશમાં કોરોના વાઈરસના સક્રિય કેસ એકવાર ફરીથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસ સંક્રમણના 14,989 કેસ નોંધાયા છે.
જોકે હવે સમાચાર મળ્યા છે કે બુમરાહે આ રજા આરામ કરવા નહીં પણ લગ્નની તૈયારી કરવા માટે લીધી છે.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર બ્રૅડ હૉગે ગઈ કાલે રવિચંદ્રન અશ્વિન સંદર્ભે પોતાના વિચાર રજૂ કરતાં ટીમ ઇન્ડિયાને સલાહ આપી હતી કે ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે ટીમમાં રવિચંદ્રન અશ્વિનને રમાડવો જોઈએ.
દિલ્હીની એઈમ્સ હૉસ્પિટલમાં સવારે જઈને રસી મુકાવી હોવાની વાત વડાપ્રધાને ટ્વીટ કરીને જણાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષના બીજા મન કી બાતમાં પાણીના મહત્વ પર ભાર મૂક્યો છે. પીએમે કહ્યું કે કાલે માઘ પૂર્ણિમાનો પર્વ હતો. માઘ મહિનો ખાસ કરીને નદીઓ, તળાવ અને જળસંગ્રહ સાથે સંકળાયેલ માનવામાં આવે છે.
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે સતત ચોથા દિવસે 16 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર સવારે 11 વાગ્યે વર્ષના બીજા મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે.
ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 સંક્રમણના કુલ 16,488 નવા કેસ નોંધાયા છે. તેમ જ 113 સંક્રમિતોનાં મોત નીપજ્યાં છે.
સીએઆઇટીના ભારત બંધમાં ૮ કરોડ વેપારીઓ જોડાશે, બજારો બંધ રાખીને કરશે ચક્કાજામ, સવારે ૬થી રાતે ૮ વાગ્યા વચ્ચે ટ્રાન્સપોર્ટ પ્રતિબંધિત
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો
યુદ્ધવિરામની સમજૂતી પર અમલ કરવા રાજી થયાં ભારત અને પાકિસ્તાન
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જો કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો નહીં ખેંચ્યો તો હવે સંસદનો ઘેરાવ કરવાનું આહવાન કરવામાં આવશે
કોરોના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
Mar 07, 2021, 09:27 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
Mar 07, 2021, 09:27 ISTરોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
Mar 07, 2021, 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
Mar 07, 2021, 09:27 ISTપાલિતાણાદાદા મને બોલાવે છે…
Mar 07, 2021, 09:27 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST