° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Delhi Capitals

લેખ

શનિવારે દિલ્હીની જીત બાદ ચેન્નઈની ટીમ સાથે ગર્વભેર પૅવિલિયનમાં આવી રહેલો કૅપ્ટન અને વિકેટકીપર રિષભ પંત (તસવીર: પી.ટી.આઇ.)

ચેન્નઈને હરાવ્યા પછી પંતે કહ્યું, ‘હું ધોની પાસેથી ઘણું શીખ્યો છું’

ટૉસ માટે મહેન્દ્ર સિંહ ધોની સાથે આવવું ઘણું સ્પેશ્યલ હતું: રિષભ પંત

12 April, 2021 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિખર ધવને શનિવારે ચેન્નઈ સામે મૅચ-વિનિંગ ૮૫ રન બનાવ્યા હતા. તેણે એ પહેલાં ત્રણ કૅચ પણ પકડ્યા હતા (તસવીર: પી.ટી.આઇ)

પંતની કૅપ્ટન્સીને ધવને વખાણી

રિષભ પંતની કપ્તાનીથી ટીમનો અનુભવી ઓપનર અને ‘ગબ્બર’ તરીકે જાણીતો શિખર ધવન ઘણો પ્રભાવિત થયો હતો

12 April, 2021 11:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિટાયરમેન્ટ બાદ પહેલીવાર ભારતની ધરતી પર રમવા ઉતરેલો ચેન્નઈનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બીજા જ બૉલે એક પણ રન બનાવ્યા વગર બોલ્ડ થઈ ગયો હતો. (તસવીર: BCCI/IP)

દમદાર દિલ્હી સામે ચેન્નઈ ચીત

વાનખેડેમાં ૧૮૯ રનનો ટાર્ગેટ આસાનીથી હાંસલ કરીને પંત ઍન્ડ કંપનીની ધોનીસેના સામે જીતની હૅટ-ટ્રિક: ધવન બન્યો t ઑફ ધ મૅચ

11 April, 2021 12:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન રિષભ પંત પ્રેકટિસ સેશન દરમ્યાન (ડાબે), ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

CSK vs DC: ગુરુ સામે ચેલાની જીત, દિલ્હીનો 7 વિકેટે વિજય

પૃથ્વી શો અને શિખર ધવનની પાર્ટનરશીપે દિલ્હીને અપાવી જીત, ધોનીના ફેન્સ નિરાશ

10 April, 2021 11:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

ટી૨૦ વર્લ્ડ કપ માટે આધાર બની રહેશે આઇપીએલ

દરેક દેશનાં ક્રિકેટ બોર્ડ ઑક્ટોબરમાં ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે બેસ્ટ પૉસિબલ ટીમનો અંદાજ આ લીગ દરમ્યાન મેળવવાનો પ્રયાસ કરશે

09 April, 2021 07:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એન્રિચ નૉર્કિયા, કૅગિસો રબાડા

‍પાકિસ્તાન સામેની સિરીઝ છોડીને રબાડા અને નૉર્કિયા આઇપીએલ રમવા મુંબઈ આવી ગયા

દિલ્હી કૅપિટલ્સના પેસ અટૅકના આ બન્ને સારથિઓ ક્વૉરન્ટીનને લીધે શનિવારે વાનખેડેમાં ચેન્નઈ સામેના પ્રથમ મુકાબલામાં રમી નહીં શકે

07 April, 2021 11:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષર પટેલ

દિલ્હીનું ટેન્શન વધ્યું, અક્ષર પટેલ કોરોનાગ્રસ્ત

ઇન્જરીને લીધે કૅપ્ટન શ્રેયસ ઐયરને ગુમાવનાર દિલ્હી ડેરડેવિલ્સ ટીમ માટે ગઈ કાલે બીજા માઠા સમાચાર

04 April, 2021 11:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંત

રિષભ પંત બન્યો દિલ્હીનો કૅપ્ટન

દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર ખભાની ઈજાને લીધે આ વર્ષે આઇપીએલ નહીં રમી શકે

01 April, 2021 07:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કહાં ગયે વો દિનઃ એંશી-નેવુંના દાયકાનાં આ શોઝ આજે પણ થઇ શકે છે એટલાં જ પૉપ્યુલર

કહાં ગયે વો દિનઃ એંશી-નેવુંના દાયકાનાં આ શોઝ આજે પણ થઇ શકે છે એટલાં જ પૉપ્યુલર

લૉકડાઉન દરમિયાન દૂરદર્શન નેશનલ પર જૂના જમાનાનાં કાર્યક્રમો ફરી ચાલૂ કરાયા હતા અને લોએએ તે મન ભરીને માણ્યા.  રામાયણ, મહાભારત, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી અને સર્કસ. નેવુંના દાયકામાં આવતી એવી ઘણી સિરિયલ્સ છે જે આજે પણ એક પેઢીની યાદગીરીમાં જીવંત છે. નજર કરીએ એવી કેટલીક તસવીરો પર જે યાદ કરાવશે આપણને કે કઇ સિરિયલ્સ એ જમાનામાં જીતી લેતી હતી સૌનાં હ્રદય. તસવીરો- યૂ ટ્યૂબ

04 January, 2021 11:47 IST |
Jet Airways બે વર્ષ પછી 2021 ઉનાળામાં કરશે ફ્લાઇટ શરૂ, નવો પ્લાન જાહેર

Jet Airways બે વર્ષ પછી 2021 ઉનાળામાં કરશે ફ્લાઇટ શરૂ, નવો પ્લાન જાહેર

કંસોર્ટિયમે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, "જેટ 2.0નો ઉદ્દેશ્ય જેટ એરવેઝના બધા માર્ગો પર અધિક દક્ષતા અને ઉત્પાદકતા નક્કી કરવાની સાથે-સાથે ઉપયુક્ત પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ દ્વારા જૂના ગૌરવને પુનર્જીવિત કરવાનો છે."

08 December, 2020 03:58 IST |
Bharat Bandh: આસામથી માંડીને વેસ્ટ બંગાળ સુધી કયા રાજ્યમાં 'બંધ'નો કેવો માહોલ

Bharat Bandh: આસામથી માંડીને વેસ્ટ બંગાળ સુધી કયા રાજ્યમાં 'બંધ'નો કેવો માહોલ

કેન્દ્ર સરકારે પાસ કરેલા ફાર્મર્સ બિલના (Farmer's Bill) વિરોધમાં આજે ખેડૂતોએ ભારત બંધનું (Bharat Bandh) એલાન કર્યું છે. આખા દેશમાં આ પગલે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ક્યાંક શાંતિપૂર્ણ રેલી છે તો ક્યાંક રસ્તા રોકો અને રેલ રોકો આંદોલન થઇ રહ્યા છે. (તસવીરો-એએનઆઇ ટ્વિટર)

08 December, 2020 01:34 IST |
Bharat Bandh: ભૂતકાળમાં થયા છે કેવા વિરોધ પ્રદર્શનો? BIG B પણ ઉતર્યા હતા રસ્તે

Bharat Bandh: ભૂતકાળમાં થયા છે કેવા વિરોધ પ્રદર્શનો? BIG B પણ ઉતર્યા હતા રસ્તે

દિલ્હીમાં ખેડૂતોનાં ટોળેટોળાં ભેગાં થઇ રહ્યા છે. કેન્દ્રએ પસાર કરેલા ફાર્મ બિલના વિરોધમાં પ્રદર્શનો યોજાઇ રહ્યા છે. પાટનગર દિલ્હી જ માત્ર આવા ઐતિહાસિક વિરોધ પ્રદર્શનોનું સાક્ષી નથી રહ્યું, 'બોમ્બે' એટલે કે આપણું મુંબઇ પણ આવા અનેક વિરોધો જોઇ ચૂક્યું છે. જોઇએ આ ઐતિહાસિક તસવીરો જેમાં મીલ વર્કર્સના વિરોધો છે તો જાતિ આધારિત વિરોધો પણ છે. (તસવીરો- મિડ- ડે આર્કાઇવ્ઝ)

07 December, 2020 04:50 IST |
મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં દિલ્હીમાં પ્રદર્શન કરતા ખેડૂતોના સમર્થનનો પ્રસ્તાવ મંજૂર

મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં દિલ્હીમાં પ્રદર્શન કરતા ખેડૂતોના સમર્થનનો પ્રસ્તાવ મંજૂર

મહારાષ્ટ્ર કૉંગ્રેસે કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં પ્રદર્શન કરતા ખેડૂતોનું સમર્થન કરવા પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જણાવવાનું કે દિલ્હીની સીમા પર ખેડૂતોના આંદોલનનો આજે સાતમો દિવસ છે. આ આંદોલન માટે મહારાષ્ટ્ર કૉંગ્રેસે એક પત્ર પણ જાહેર કર્યો હતો, આ પત્રમાં દિલ્હીની સીમા પર ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં ખેડૂત આંદોલનને સમર્થન અને ખેડૂત કાયદાનો વિરોધ કરવા માટે રાજ્યમાં બધા તહેસીલની અંદર આંદોલન કરવાનો આદેશ રાજ્યના રાજસ્વ મંત્રી અને કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે આપ્યો હતો. હવે બધા જિલ્લાના બ્લૉક મુખ્યાલયમાં આંદોલન થશે.

03 December, 2020 06:33 IST |
Shefali Shah: જેની આંખો જ અભિનય માટે પુરતી છે તેવી પ્રભાવી એક્ટર વિશે આ જાણો છો?

Shefali Shah: જેની આંખો જ અભિનય માટે પુરતી છે તેવી પ્રભાવી એક્ટર વિશે આ જાણો છો?

નેટફ્લિક્સની વેબ સિરીઝ (Delhi Crime) એવી પહેલી ભારતીય સિરીઝ છે જેને આંતરરાષ્ટ્રીય એમ્મી એવોર્ડ (International Emmy Awards) એનાયત થયો છે. બહુ ચર્ચિતા નિર્ભયા ગેંગ રૅપ પરથી બનેલી આ સીરિઝમાં શેફાલી શાહે (Shefali Shah) વર્તિકા ચતુર્વેદીની (Vartika Chaturvedi) ભૂમિકા ભજવી હતી જેને કારણે આ આખો કેસ સોલ્વ થયો અને એકેએક ગુનેગાર પકડાયો હતો. શેફાલી શાહ એક બહુ મજબુત અભિનેત્રી છે. જોઇએ કેટલી નહીં જોયેલી તસવીરો અને જાણીએ તેમના એવા રોલ્સ વિશે જે અવિસ્મરણિય છે. 

27 November, 2020 12:53 IST |
Ahmed Patel: જ્યારે બરાક ઓબામા સાથેના ડિનરમાં ભાગ લેવા પણ નહોતા ગયા આ દિગ્ગજ નેતા

Ahmed Patel: જ્યારે બરાક ઓબામા સાથેના ડિનરમાં ભાગ લેવા પણ નહોતા ગયા આ દિગ્ગજ નેતા

અહેમદ પટેલ(Ahmed Patel) જે કોંગ્રેસના (Congress) ચાણક્ય અને સોનિયા ગાંધીના (Sonia Gandhi) ડાબા હાથ ગણાતા તે કોરોના વાઇરસનો ચેપ લાગતા હૉસ્પિટલમાં દાખલ હતા અને બાદમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યર થતા 71 વર્ષની વયે તેમનું નિધન થયું. જાણીએ તેમના વિષે કેટલીક વિગતો જેને કારણે તેમનું સ્થાન કોંગ્રેસમાં હંમેશા ધરી સમાન રહ્યું. (તસવીરો- અહેમદ પટેલ ફેસબુક પેજ)

25 November, 2020 05:19 IST |
ગુજરાતી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી પ્રાંજલ ભટ્ટે કર્યા લગ્ન, જુઓ તસવીરો

ગુજરાતી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી પ્રાંજલ ભટ્ટે કર્યા લગ્ન, જુઓ તસવીરો

ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ દિલ્હીના જાણીતા બિઝનેસમેન સુમિત ચૌધરી કે જેઓ MBA ટોપર અને ઇન્જિનીયર છે તથા હાલમાં પ્રતિષ્ઠિત બિઝનેસમેન છે. તેમણે ૨૫ જૂન ૨૦૨૦નાં રોજ લગ્ન કરી લીધા છે. 

20 July, 2020 01:28 IST |

વિડિઓઝ

Sit With Hit List: મીરા નાયર વાત કરે છે જ્યારે ફિલ્મ મેકરે વેચ્યું હતું મટર પનીર પણ...

Sit With Hit List: મીરા નાયર વાત કરે છે જ્યારે ફિલ્મ મેકરે વેચ્યું હતું મટર પનીર પણ...

પત્રકાર મયંક શેખર સાથે 'સ્યુટેબલ બૉય' વૅબ સિરીઝનાં ડાયરેક્ટર મીરા નાયર (Mira Nair) વાત કરે છે એ દિવસોની જ્યારે તેમણે બનાવી હતી ડૉક્યુમેન્ટરી, સલામ બોમ્બે જેવી પાથ બ્રેકિંગ ફિલ્મ અને પછી મોનસુન વેડિંગ અને ફાયર તથા અર્થ 1947, ધી નેમસેક જેવી ફિલ્મો. 

24 November, 2020 12:29 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK