વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષના બીજા મન કી બાતમાં પાણીના મહત્વ પર ભાર મૂક્યો છે. પીએમે કહ્યું કે કાલે માઘ પૂર્ણિમાનો પર્વ હતો. માઘ મહિનો ખાસ કરીને નદીઓ, તળાવ અને જળસંગ્રહ સાથે સંકળાયેલ માનવામાં આવે છે.
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે સતત ચોથા દિવસે 16 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર સવારે 11 વાગ્યે વર્ષના બીજા મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે.
ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 સંક્રમણના કુલ 16,488 નવા કેસ નોંધાયા છે. તેમ જ 113 સંક્રમિતોનાં મોત નીપજ્યાં છે.
સીએઆઇટીના ભારત બંધમાં ૮ કરોડ વેપારીઓ જોડાશે, બજારો બંધ રાખીને કરશે ચક્કાજામ, સવારે ૬થી રાતે ૮ વાગ્યા વચ્ચે ટ્રાન્સપોર્ટ પ્રતિબંધિત
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો
યુદ્ધવિરામની સમજૂતી પર અમલ કરવા રાજી થયાં ભારત અને પાકિસ્તાન
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જો કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો નહીં ખેંચ્યો તો હવે સંસદનો ઘેરાવ કરવાનું આહવાન કરવામાં આવશે
સંપત્તિમાં વારસદારને દેશની સર્વોચ્ચ અદાલતે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે, જેમાં હિન્દુ મહિલાના પિતાની તરફથી આવતા લોકો તેમની સંપત્તિમાં વારસદાર ગણી શકાય છે.
કોરોનાના કેસ જ્યાં વધી રહ્યા છે તે મહારાષ્ટ્ર, કેરલા, ગુજરાત, પંજાબ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર સહિતનાં રાજ્યોને મહામારીનો અસરકારક રીતે સામનો કરવા માટે સહાય મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ઉચ્ચસ્તરીય ટીમો નિયુક્ત કરી છે.
૧૦,૦૦૦ સરકારી અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં વૅક્સિનેશન પહેલી માર્ચથી શરૂ થશે ઃ ખાનગી હૉસ્પિટલમાં વૅક્સિનેશન માટે ચાર્જ આપવો પડશે
કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગઈકાલે જણાવ્યું હતું કે સત્તાધારીઓના અભિમાન અને ઉધ્ધતાઈનું ખંડન કેવી રીતે કરવું એ મથુરાના લોકો સારી રીતે જાણે છે.
બે દિવસ સુધી શાંતિ પછી મંગળવારે તેલ કંપનીઓએ ફરીથી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરી દીધો છે.
કેન્દ્રએ મંગળવારે જાણ કરી હતી કે SARS-CoV-2ના બે ચોક્કસ વેરિયન્ટ્સ N440K અને E484K ત્રણ રાજ્ય કેરલા, મહારાષ્ટ્ર અને તેલંગણામાં પ્રસર્યા હોવાનું માલૂમ પડ્યું છે.
એક જ દિવસે મતગણતરી કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ નહોતી આપી મંજૂરી
ગ્રુપ-સ્ટેજની બધી મૅચ મુંબઈનાં ત્રણ સ્ટેડિયમમાં, જ્યારે નૉક-આઉટ મુકાબલા અમદાવાદમાં રમાવાની સંભાવના
આજે ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની એક મોટી બેઠક યોજાવાની છે. આ બેઠકને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સંબોધિત કરશે.
ઉત્તર કાશ્મીરના હંદવાડા સ્થિત એક સ્કૂલમાં શનિવારે થયેલા બૉમ્બ ધમાકામાં સફાઈ કર્મચારી ઘાયલ થઈ ગયો છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ સિલસિલામાં કેસ નોંધીને તપાસ શરૂ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટે ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને કથિત જાતીય સતામણીમાં ફસાવવા માટેના કેસને પડતો મૂક્યો છે.
આતંકી સંગઠને સ્વીકારી અંબાણીના ઘરની પાસે વિસ્ફોટક રાખવાની જવાબદારી
Feb 28, 2021, 19:15 ISTShilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ
Feb 28, 2021, 17:20 ISTCoronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ
Feb 28, 2021, 16:37 ISTMumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
Feb 28, 2021, 15:24 ISTInstagram પર ઓછા ફોલૉઅર્સ હોવાને કારણે આ એક્ટ્રેસને નહીં મળ્યું કામ
Feb 28, 2021, 13:38 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 IST