° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Dadasaheb Phalke Award

લેખ

રજનીકાન્ત

દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત રજનીકાન્ત

થલાઇવા બનાવનાર લોકોને અવૉર્ડ ડેડિકેટ કર્યો રજનીકાન્તે

02 April, 2021 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી

PM Modiએ પત્ર લખીને દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ ટીમને આપી શુભેચ્છા

PM Modiએ પત્ર લખીને દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ ટીમને આપી શુભેચ્છા

13 February, 2021 12:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અચીવમેન્ટ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી દાદાસાહેબ ફાળકે અવૉર્ડ સ્વીકારતા અમિતાભ બચ્ચન.

અમિતાભ બચ્ચને દિલ્હી જઈ ફાળકે અવૉર્ડ સ્વીકાર્યો

અમિતાભ બચ્ચને દિલ્હી જઈ ફાળકે અવૉર્ડ સ્વીકાર્યો

30 December, 2019 10:49 IST | New Delhi
અમિતાભ બચ્ચન

દાદાસાહેબ ફાળકે અવૉર્ડ માટે પોતાને યોગ્ય નથી સમજતા અમિતાભ બચ્ચન

દાદાસાહેબ ફાળકે અવૉર્ડ માટે પોતાને યોગ્ય નથી સમજતા અમિતાભ બચ્ચન

27 September, 2019 10:33 IST | મુંબઈ

ફોટા

Zee Rishtey Awards 2020: ટેલિવિઝન સ્ટાર્સે આવા ગ્લેમરસ અંદાજમાં મારી હતી એન્ટ્રી

Zee Rishtey Awards 2020: ટેલિવિઝન સ્ટાર્સે આવા ગ્લેમરસ અંદાજમાં મારી હતી એન્ટ્રી

ઝી રિશ્તે એવૉર્ડ્સ 2020 (Zee Rishtey Awards 2020)નો સ્ટેજ તૈયાર થઈ ગયો છે. ટીવી સ્ટાર્સ પણ પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવવા માટે તૈયાર છે. આ લિસ્ટમાં શબ્બીર આહલુવાલિયા, મુગ્ધા ચાપેકર, શ્રદ્ધા આર્યા, અંકિતા લોખંડે અને શ્રીતિ ઝા જેવા મોટા સ્ટાર્સના નામ સામેલ છે. સ્ટાર્સનો આ અંદાજ જોવા તમે પણ 'ઝી રિશ્તે એવૉર્ડ્સ 2020' ની ઝલક જોવા માટે તલપાપડ થઈ જશો. તો જુઓ એમની તસવીરો.

07 December, 2020 12:41 IST |
Shefali Shah: જેની આંખો જ અભિનય માટે પુરતી છે તેવી પ્રભાવી એક્ટર વિશે આ જાણો છો?

Shefali Shah: જેની આંખો જ અભિનય માટે પુરતી છે તેવી પ્રભાવી એક્ટર વિશે આ જાણો છો?

નેટફ્લિક્સની વેબ સિરીઝ (Delhi Crime) એવી પહેલી ભારતીય સિરીઝ છે જેને આંતરરાષ્ટ્રીય એમ્મી એવોર્ડ (International Emmy Awards) એનાયત થયો છે. બહુ ચર્ચિતા નિર્ભયા ગેંગ રૅપ પરથી બનેલી આ સીરિઝમાં શેફાલી શાહે (Shefali Shah) વર્તિકા ચતુર્વેદીની (Vartika Chaturvedi) ભૂમિકા ભજવી હતી જેને કારણે આ આખો કેસ સોલ્વ થયો અને એકેએક ગુનેગાર પકડાયો હતો. શેફાલી શાહ એક બહુ મજબુત અભિનેત્રી છે. જોઇએ કેટલી નહીં જોયેલી તસવીરો અને જાણીએ તેમના એવા રોલ્સ વિશે જે અવિસ્મરણિય છે. 

27 November, 2020 12:53 IST |
Nilam Paanchal: પોતાના બર્થ ડે પર જાતે જ પોતાને માટે મેળવી આ યુનિક ગિફ્ટ !

Nilam Paanchal: પોતાના બર્થ ડે પર જાતે જ પોતાને માટે મેળવી આ યુનિક ગિફ્ટ !

નીલમ પંચાલ એટલે કે હેલ્લારો ફિલ્મની લીલા. 24 નવેમ્બર તેમનો જન્મદિવસ છે, જોઇએ તેમણે પોતાની જાતને શું ભેટ આપી અને જાણીએ તેમની લાઇફની અનોખી સ્ટોરી. નીલમ પંચાલ જે એક રાષ્ટ્રીય એવોર્ડ વિનિંગ ફિલ્મનો હિસ્સો રહ્યાં છે તેમણે પોતાની જિંદગીમાં જાતભાતનાં દ્રશ્યો ભજવાતા જોયા છે અને તેમાં તો નાટ્યશાસ્ત્રનાં બધાં જ રસ આવી ગયાં સમજો.  તસવીરો – નીલમ પંચાલ ઇન્સ્ટાગ્રામ

24 November, 2020 10:41 IST |
એક સાંજનું નામ 'સરિતા જોષી' : જાજરમાન શબ્દનો ઠસ્સો વધારતી પ્રતિભા, જ્યારે મળ્યો પદ્મશ્રી...

એક સાંજનું નામ 'સરિતા જોષી' : જાજરમાન શબ્દનો ઠસ્સો વધારતી પ્રતિભા, જ્યારે મળ્યો પદ્મશ્રી...

સરિતા જોષી, એક એવું નામ જેની સાથે નાટકની ભાષા વધારે સ્પષ્ટ થાય છે. એક એવો ચહેરો જેને કારણે રંગમંચની લાઇટ્સ વધારે સતર્ક થઇ જાય છે, એક એવું સ્મિત જે ખુશીની સુરખીને વધુ લાલ બનાવે છે. તાજેતરમાં જેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો છે તેવા સરિતા જોષીને માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગમતીલાંઓનો આ મેળાવડો જાણીતા લેખક અને દિગ્દર્શક વિપુલ મહેતાએ આયોજ્યો હતો. મિડ-ડે ગુજરાતી.કોમ સાથે તેમણે આ સાંજની તસવીરો એક્સક્લુઝિવલી શેર કરી હતી. સંતુ રંગીલી હોય કે બા બહુ ઔર બેબી, આવા તો કંઇક સ્ટેજ અને સ્ક્રિન પરનાં પરફોર્મન્સ છે જેમને સરીતા જોશી દ્વારા રજુ થવાનો મોકો મળ્યો છે અને એટલે જ તે અમર બની ગયાં છે.  એક નજર કરીએ ગુજરાતી ભાષાની ગરિમાની વ્યાખ્યાને ઘુંટ્યા કરતા સરિતા જોષી અને મિત્રોના ઉલ્લાસ પર.

17 October, 2020 10:13 IST |

વિડિઓઝ

Arjun Mathur: મેઇડ ઇન હેવનનું આ દ્રશ્ય ભજવવું હતું પડકારજનક

Arjun Mathur: મેઇડ ઇન હેવનનું આ દ્રશ્ય ભજવવું હતું પડકારજનક

મેઇડ ઇન હેવન સિરીઝમાં અર્જુન માથુરના કામને ભારે પ્રસંશા મળી, પ્રતિષ્ઠિત એમ્મી એવોર્ડ્ઝ માટે તે નોમિનેટ થયા છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરીને જણાવ્યું કે એક સજાતિય પુરુષનું પાત્ર ભજવવું તેમને માટે પડકાર રૂપ રહ્યું કે કેમ?

09 October, 2020 11:41 IST |
એવોર્ડ વિનીંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે એટલે કે 'મંજરી'એ જ્યારે કરી મન મૂકીને વાત

એવોર્ડ વિનીંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે એટલે કે 'મંજરી'એ જ્યારે કરી મન મૂકીને વાત

અભિનેત્રી શ્રદ્ધા ડાંગરને કોણ નથી જાણતું? હેલ્લારો ફિલ્મની મંજરીએ ભલ ભલાનાં મનમાં વસેલી છે. કામનાં અનુભવે ઘડાયેલી અને આ મૂળ સિવિલ એન્જિનિયર એવી શ્રદ્ધાએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે માંડીને વાત કરી ત્યારે તેણે કોરોના દરમિયાન ઘરનાં લોકો સાથે ટિચરનો રોલ કેમ અપનાવ્યો એ પણ જણાવ્યું. જુઓ આ ખાસ વાતચીત.

09 June, 2020 10:01 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK