રાજસ્થાનમાં એકતરફી પ્રેમમાં ત્રણ યુવકોએ ફિલ્મી અંદાજમાં ઘટનાને અંજામ આપ્યો. દુલ્હનની વિદાઇ કરીને લઈ આવતા દુલ્હાની કાર પર ફાઇરિંગ કરતા હુમલો કર્યો. ઘટનામાં એક ગોળી દુલ્હાના કાન નજીકથી નીકળી જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તો દુલ્હનને પણ લાગ્યું છે.
મહિલા અને બાળકોના નિધનના સમાચાર સાંભળી પતિએ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને બચાવી લેવામાં આવ્યો. પતિને ભિંવડીની જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીરો)
કૉર્ટે કહ્યું કે ત્રણ વર્ષની બાળખી આરોપીને દાદા (મોટોભાઇ) કહેતી હતી. તે મોટો ભાઈ માનીને તેના પર વિશ્વાસ કરતી હતી. આરોપીએ તેના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો અને તેને પોતાની હવસનો શિકાર બનાવી.
સેકેન્ડ હેન્ડ મોબાઇલ ખરીદ્યો છે તો થઈ જાઓ સાવચેત, હાલ મોબાઇલ ફોન દ્વારા કેટલાય પ્રકારના ફ્રૉડ કેસ સામે આવી રહ્યા છે જે તમને ચોંકાવી દેશે. તાજેતરમાં જ સેકેન્ડ હેન્ડ ફોન ખરીદ્યો છે તો તેના કાગળ પણ સાચવીને રાખજો.
દેશ આખામાં લૂટેરી દુલ્હનના કિસ્સા અને કારનામા અનેક વાર સામે આવી ચૂક્યા છે, પણ હવે પોલીસની પકડમાં એક દગાખોર દુલ્હો આવ્યો છે. હકીકતે તેલંગણા પોલીસે એક એવી વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોતાને સેનાનો મેજર કહે છે અને છોકરીઓને લગ્નની લાલચમાં ફસાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી અત્યાર સુધી લગભગ 17 છોકરીઓને ફસાવી ચૂક્યો છે અને તેમની પાસેથી છ કરોડ રૂપિયાથી વધારેની ઠગી કરી લીધી છે.
બોલીવુડની ફિલ્મ 'ધનક' ખૂબ જ વખણાઈ હતી. ફિલ્મમાં ભાઈ બહેનની સ્ટોરી હતી, એક બહેન પોતાના ભાઈ માટે શું કરી શકે તેની વાત હતી. જાણીતા ડિરેક્ટર નાગેશ કુક્કુનુરની આ ફિલ્મની બીજી ખાસ વાત હતી, આ ફિલ્મથી ડેબ્યુ કરનાર એક્ટ્રેસ હેતલ ગડા. જી હાં, ધનકથી ડેબ્યુ કરનાર હેતલ ગડા ગુજરાતી છે. જાણો ક્યુટ હેતલ વિશેની આવી જ કેટલીક વાતો
રાજકોટમાં દલિત યુવકની હત્યાથી માહોલ ગરમાયો છે. કોંગ્રેસે દલિત યુવકના મોતનો મુદ્દો ઉઠાવતા આંબેડકર ચોકમાં ચક્કાજામ કર્યો હતો. (Image Courtesy : Bipin Tankariya)
નિર્ભયા ગેંગ રેપ પર આધારિત વેબસિરીઝ 'દિલ્હી ક્રાઈમ'માં શેફાલી શાહના અભિનયના બધા જ લોકો વખાણ કરી રહ્યા છે. પણ શું તમને એ ખબર છે કે શેફાલી શાહ અડધા ગુજરાતી છે અને તેઓ ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં કામ કરી ચૂક્યા છે. (Image Courtesy : Shefali Shah Instagram )
વડોદરામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં યુવતીનું નામ પ્રાચી મૌર્ય હોવાનું સામે આવ્યું છે. (Image Courtesy:Facebook)
આતંકી સંગઠને સ્વીકારી અંબાણીના ઘરની પાસે વિસ્ફોટક રાખવાની જવાબદારી
Feb 28, 2021, 19:15 ISTShilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ
Feb 28, 2021, 17:20 ISTCoronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ
Feb 28, 2021, 16:37 ISTMumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
Feb 28, 2021, 15:24 ISTInstagram પર ઓછા ફોલૉઅર્સ હોવાને કારણે આ એક્ટ્રેસને નહીં મળ્યું કામ
Feb 28, 2021, 13:38 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 IST