વગર ટિકિટે ટ્રાવેલ કરવું ગેરકાયદે હોવા છતાં મુસાફરો સમયનો વેડફાટ અને રોજેરોજ રિક્ષા-ટૅક્સીના પૈસા ખર્ચવાને બદલે હવે પકડાઈ જાય ત્યારે ટીસીને ફાઇન આપવાનું કરે છે પ્રિફર
લૉકડાઉન પછી લોકલ ટ્રેનો શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં સેન્ટ્રલ રેલવેએ એક લાખથી વધારે પ્રવાસીઓને ટિકિટ વગર પ્રવાસ કરતા પકડીને તેમની પાસેથી એક કરોડ રૂપિયાથી વધારેનો દંડ વસૂલ્યો છે.
આ સેવા સીએસએમટી, ભાઇખલા, દાદર, ઘાટકોપર, ભાંડુપ, મુલુંડ, થાણે જેવા સ્ટેશન પર પણ શરૂ થઈ જશે. સ્થાનકે આ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ છે.
હવે પછી મધ્ય રેલવેમાં આ અને આવી તમામ અનાઉન્સમેન્ટ સ્પષ્ટ સંભળાશે કારણ કે સર્કિટ્સની જગ્યાએ ઑપ્ટિક ફાઇબર્સ અને સર્વર્સ ધરાવતું આઇપી-બેઝ્ડર બ્રૉડકાસ્ટિંગ નેટવર્ક વાપરવામાં આવશે
સામાન્ય લોકો પ્રવાસ નથી કરી શકતા તો ગેરકાયદે ફેરિયાઓને લોકલ ટ્રેનમાં પરમિશન કોણે આપી?
સેન્ટ્રલ રેલવેએ ખૂબ ઉતાવળ કરીને લૉકડાઉન દરમિયાન ૧૭ ડિસેમ્બરથી સીએસએમટીથી કલ્યાણ દરમિયાન એસી લોકલ શરૂ કરી દીધી હતી
હાર્બર લાઇનને તાત્પુરતી ખસેડવામાં આવી છે, નવા ટર્મિનસને કારણે કુર્લાથી નવી મુંબઈ જતી ટ્રેનોને લાભ થશે
કોરોના રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે માર્ચ મહિનાથી એ ટ્રેનની સર્વિસ બંધ કરવામાં આવી હતી
નવી વ્યવસ્થામાં સ્માર્ટનું ફુલ ફોર્મ ‘સબર્બન મુંબઈ અસર્ટિવ રેલ ટ્રાવેલર્સ’ છે
મોટરમૅનની સતર્કતાથી જીવ બચ્યો
સેન્ટ્રલ રેલવેએ એસી લોકલ શરૂ કર્યાના એક દિવસ બાદ જ મુસાફરોએ કહ્યું કે આનો કોઈ અર્થ નથી, લોકોની ભીડ જોતાં ૧૦ રેગ્યુલર સર્વિસ ચાલુ રાખો
સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેએ આ માટે સંયુક્ત રીતે મંજૂરી દર્શાવી
જેઓ ટિકિટ બુક કરતા લોકો અને એજન્ટો પર ધ્યાન કેન્દ્રીત કરશે
આ જમીન લગભગ 21800 સ્ક્વેર મીટર છે જે મધ્ય દિલ્હીની સૌથી મોંઘી જમીન માનવામાં આવી રહી છે. હાલ 393 કરોડ રિઝર્વ પ્રાઇઝ રાખવામાં આવી છે.
4000 કેસ એક્સપ્રેસ ટ્રેનોના છે જેમની પાસેથી રૂ.40 લાખની વસૂલી કરવામાં આવી છે.
રોગચાળાને પગલે લાગુ કરવામાં આવેલું લૉકડાઉન તબક્કાવાર રીતે હટાવવાના સિલસિલામાં ૨૧ ઓક્ટોબરથી મુંબઈની સબર્બન ટ્રેનોમાં મર્યાદિત કલાકોમાં મહિલાઓને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી હતી.
કોવિડનાં લક્ષણ ધરાવતા મુસાફરોની ટેસ્ટ કરવામાં ચાર કલાક લાગ્યા : અપૂરતા સ્ટાફને લીધે ચકાસણી માટે પ્રવાસીઓની લાંબી લાઈન લાગી
કોરોના પ્રોટોકૉલના અમલના ભાગરૂપે મંગળવારે સેન્ટ્રલ રેલવેની તમામ લોકલ ટ્રેનોની સીટ પર સોશ્યલ ડિસ્ટન્સિંગ માર્કર્સ લગાવવામાં આવ્યાં હતાં, પરંતુ મુસાફરોએ જણાવ્યું હતું કે આ સ્વૈચ્છિક પ્રયાસ હોવો જોઈએ.
કોરોનાને જોતા પ્રવાસીઓ અને રેલવે-કર્મચારીઓને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શરૂ કરાઈ આ સર્વિસ
રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાને ચપળતા દાખવતાં મહિલા પ્લૅટફૉર્મ અને ટ્રેન વચ્ચે આવતાં બચી ગઈ
કર્ણાટક: વિસ્ફોટમાં 8 મજૂરોનું મોત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
Jan 22, 2021, 10:14 ISTઅંધેરીમાં નાળામાં પડી ગયેલી મહિલાનો નાટકીય બચાવ
Jan 22, 2021, 10:27 ISTડ્રગ્સ કેસમાં હવે પોલીસની નજર ડાયરીમાં મળી આવેલાં નામો પર
Jan 22, 2021, 10:21 ISTવૈભવી કારચોરીના કૌભાંડી નીકળ્યા વેરી વેલ ઑર્ગેનાઇઝ્ડ
Jan 22, 2021, 10:08 ISTડીમોલિશન બાદ વિલે પાર્લેની ફેમસ અલ્ફા માર્કેટ ફરી ધમધમે છે
Jan 22, 2021, 09:56 ISTકબીર સિંહ ફેમ વનિતા ખરતે બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યા પછી આમ કૉન્ફિડન્સમાં થયો વધારો
Jan 18, 2021, 10:40 ISTHappy Birthday Monica Bedi: 90 દાયકાની એભિનેત્રી, જેનો ભૂતકાળ હતો વિવાદાસ્પદ
Jan 18, 2021, 11:20 ISTઅંજના બાપટઃ આ પ્લસ સાઈઝ મોડેલ અને બેલી ડાન્સર છે પ્રેરણા સમાન
Jan 18, 2021, 18:18 ISTલાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક
Jan 02, 2021, 17:31 IST