CAA અંગે સુપ્રિમ કોર્ટમાં 144 અરજીઓની સુનાવણી બાદ કેન્દ્ર સરકારનો પક્ષ સાંભળ્યા વિના કોઇ પ્રતિબંધ નહીં મુકાય તેવું કહ્યુ તથા કેન્દ્રને જવાબ આપવા માટે એક મહીનાનો સમય આપ્યો.
આ વિરોધ-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં નાગરિકો, ઍક્ટિવિસ્ટો, બૉલીવુડ અને ટીવી-ઇન્ડસ્ટ્રીના કલાકારો સામેલ થયા હતા.
બિહારમાં સીએએ-એનઆરસી ઇમ્પ્લીમેન્ટ નહીં થાય : પ્રશાંત કિશોર
સીએએના મુદ્દે દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે વડા પ્રધાને બેલૂર મઠથી સ્પષ્ટતા કરી...
મોદી સરકારના નાગરિકતા કાયદાને ટેકો આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું
દેશ મુશ્કેલ સમયમાં, હિંસા રોકાયા બાદ જ સીએએ વિશે સુનાવણી થશે : સુપ્રીમ કોર્ટ
મોદીજી પાકિસ્તાન, બંગલા દેશ, અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપી રહ્યા છે તો દલિતવિરોધી કેજરીવાલ અને રાહુલે વિરોધ કર્યો
પ્રિયંકાએ કહ્યું કે સગીરો સહિત મદરેસાના વિદ્યાર્થીઓની કારણ વગર અટકાયત કરી હતી જેમાંના કેટલાકને છોડી મુકાયા છે તો કેટલાક હજી પણ જેલમાં છે.
નાગરિકતા કાયદાની સામે સૌથી વધુ હિંસા ઉત્તર પ્રદેશમાં નોંધાઈ હતી: યુપી સરકાર માને છે કે પીએફઆઇ પણ પ્રતિબંધિત સિમી જેવી દેશવિરોધી પ્રવૃત્તિઓ આચરે છે
સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટને કારણે ઊઠેલા વિવાદ વિશે અજયે કહ્યું...
ગુડ ન્યૂઝના પ્રમોશનલ ઇન્ટરવ્યૂ દરમિયાન લીડ સ્ટાર અક્ષય કુમારે પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે.
મુંબઈમાં શુક્રવારે આઝાદ મેદાન ખાતે સીએએ વિરુદ્ધ થયેલા દેખાવોમાં ઉત્સાહી કલાકારોના એક જૂથે તેમના વ્યંગાત્મક રેપ સોંગ સાથે રૅલીમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો.
મુંબઈ શહેર શુક્રવારે સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ તથા નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી)ની તરફેણમાં તથા તેના વિરોધમાં યોજાયેલી રૅલીઓનું સાક્ષી બન્યું હતું.
કૉમન અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) આવ્યા પછી એનો જે લાભ મળવો જોઈએ એ મળવાને બદલે એનો ગેરલાભ વધારે લેવામાં આવી રહ્યો છે.
સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટને કારણે દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને જોતાં ‘દબંગ 3’નાં કલેક્શન પર માઠી અસર પડી છે.
નાગરિકતા સંશોધન કાયદો અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સના વિરુદ્ધમાં કૉન્ગ્રેસ પાર્ટીએ ગઈ કાલે દિલ્હીના રાજઘાટમાં થનારા પ્રદર્શનને એક દિવસ માટે ટાળવાનું નક્કી કર્યું છે.
નાગરિકતા સંશોધન કાયદા વિશે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ કાયદાનું સમર્થન કર્યું છે.
કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘નાગરિકતા સુધારા કાયદો મુસ્લિમ વિરોધી નથી.
સોનાક્ષી સિંહા માને છે કે ફિલ્મ કરતાં દેશમાં હાલની જે સ્થિતિ નિર્માણ થઈ છે એ અગત્યની છે. સિટિઝનશિપ કાયદાને કારણે દેશમાં ઠેર ઠેર આંદોલનો કરવામાં આવી રહ્યાં છે.
નાગરિકતા સુધારા કાયદા સીએએ-એનઆરસી અને દિલ્હી પોલીસે ધરપકડ કરેલા જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓની ધરપકડના વિરોધમાં ગઈ કાલે મુંબઈના ધારાવીમાં હજારો લોકોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
Mar 01, 2021, 15:46 ISTજાવેદ અખ્તર માનહાનિ મામલે કંગના વિરુદ્ધ કૉર્ટે જાહેર કર્યું વૉરન્ટ
Mar 01, 2021, 15:22 ISTમતદાન-જાગૃતિના મામલે ગુજરાતનાં ગામડાંઓએ શહેરને મૂક્યાં પાછળ
Mar 01, 2021, 12:14 ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
Mar 01, 2021, 08:40 ISTઇનોવામાં નાસી રહેલા આરોપીએ મુલુંડ ચેકનાકા વટાવ્યું, પણ...
Mar 01, 2021, 11:32 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 IST