નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી...સૌ કોઈનો માનીતો શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એક દાયકા કરતા વધારે સમયથી ચાલ્યા આવતા આ શોમાં અનેક ફેરફારો થયા છે. સમય સાથે નવા કલાકારો ઉમેરાયા તો કેટલાક કલાકારોએ શો છોડી પણ દીધો. આજે આપણે એવા જ કલાકારોની વાત કરીશું.
ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં સૌથી લાંબા ચાલેલા શોમાંથી એક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. અને તેને સફળ બનાવવામાં ગુજરાતીઓનો મોટો ફાળો છે.
ગુજરાતી કોમેડી યુ ટ્યુબલ ચેનલ ધ કોમેડી ફેક્ટરીએ ગુજરાતી એવેન્જર્સનો પાર્ટ ટુ જાહેર કર્યો છે. આ પહેલા તેમણે ગુજરાતી સ્ટાર્સને એવેન્જરના અવતારમાં રજૂ કર્યા હતા. જુઓ બીજા પાર્ટમાં કયા કયા સ્ટાર્સ એવેન્જર બનીને દુનિયાને બચાવવા તૈયાર છે. (Image Courtesy : The Comedy Factory)
સબ ટીવી પર આવતા શૉમાં સૌથી લોકપ્રિય શૉની વાત કરીએ તો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલાં નંબર પર છે. જેમા આવતા દરેક પાત્રો પણ એટલા જ લોકપ્રિય છે. એમાં વાત કરીએ જેઠાલાલના તોફાની સુપુત્ર એવા ટપુડા(ભવ્ય ગાંધી)ની તો હાલમાં ગુજરાતી ફિલ્મમાં ઑફર મળી એટલે તેમણે આ શૉ છોડી દીધો છે, પણ ટપુએ સૌના દિલમાં અલગસ્થાન બનાવ્યું છે અને હંમેશા રહેશે, પણ શું તમે જાણો છો કે ટપુના દિલમાં કોણે સ્થાન બનાવ્યું છે??!!તો ચાલો તમને પણ જણાવીએ.
તસવીર સૌજન્ય - Digangana Suryavanshi Instagram Account
મુંબઈમાં અનેક ગુજરાતીઓ સ્થાયી થયા છે. સોમવારે જ્યારે મુંબઈમાં ચોથા તબક્કાનું મતદાન થયું. ત્યારે આ ગુજરાતીઓએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી. જુઓ તેમની તસવીરો.
નાના પડદા પર ટપુ તરીકે લોકપ્રિય બનેલા ભવ્ય ગાંધી હવે તો ગુજરાતી ફિલ્મોના હીરો બની ચૂક્યા છે. અને આપણા આ પ્યારા પ્યારા ટપુનો આજે જન્મદિવસ છે, ત્યારે જુઓ બર્થડે બોયના જુદા જુદા અંદાજ
(તસવીર સૌજન્યઃ ભવ્ય ગાંધીનું ઈન્સ્ટાગ્રામ)
તાનાજી : ધ અનસંગ વૉરિયર વિરુદ્ધ કરાયેલ અપીલની સુનાવણી ટળી
Dec 16, 2019, 14:36 ISTઆસામમાં અત્યાર સુધી 5ના મોત, અલિગઢ યુની.માં વિદ્યાર્થીઓનું પ્રદર્શન
Dec 16, 2019, 12:59 ISTકુછ કુછ હોતા હૈના પોસ્ટરને રીક્રીએટ કર્યું કરણ જોહર અને ગૌરી ખાને
Dec 16, 2019, 12:43 ISTવરુણ ધવન, ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણી જોવા મળશે મિસ્ટર લેલેમાં?
Dec 16, 2019, 12:35 IST...નહીંતર માધુરી દીક્ષિત નરેશ કનોડિયાની હિરોઇન તરીકે જોવા મળી હોત!
Dec 16, 2019, 10:55 ISTPHOTOS: બ્રાઈડલ લૂકમાં હિના ખાનનો કાતિલ અંદાજ
Dec 13, 2019, 16:36 ISTઆ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો
Dec 07, 2019, 16:59 ISTબિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..
Dec 06, 2019, 14:26 ISTHappy Birthday Yuvraj singh: જુઓ તેની ક્રિકેટ સફર
Jun 10, 2019, 15:18 IST